ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
મૂળી નિવાસી હાલ ચેમ્બુર પ્રવીણભાઇ ચમનલાલ દુર્લભજી શાહના ધર્મપત્ની નલીનીબેન (ઉં. વ. ૮૨) તે સંદીપ, જયદીપના માતુશ્રી. ઉર્વી, જીનીવાના સાસુ. તે સરોજબેન રસિકલાલ ચમનલાલના દેરાણી. તે સ્નેહલત્તાબેન પ્રવીણભાઇ ડગલીના ભાભી. તથા પ્રભાવતીબેન ચંદુલાલ સુખલાલ મહેતા (સુરેન્દ્રનગર) ના સુપુત્રી તા. ૧૯-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૧-૨૪ના ૫થી ૬.૩૦. ઠે. રવજી જીવરાજ ચાંગડાઇ, એસ. એન.ડી. ટી. વુમન્સ કોલેજ હોલ, રફી અહમદ કીડવાઇ રોડ, કિંગસર્કલ, માટુંગા-મુંબઇ-૧૯, લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાત વિશા પોરવાડ જૈન
ખંભાત નિવાસી હાલ મલાડ અ. સૌ. આરતીબેન મુકુંદભાઇ શાહ તા. ૧૯-૧-૨૪ શુક્રવારના અરિહંતશરણ થયેલ છે. મુકુંદભાઇ શાંતિલાલ શાહના ધર્મપત્ની. હર્ષિલ, રોનક, રેખાના માતુશ્રી. વિશાલકુમાર, રિદ્ધિના સાસુ. રીષવના નાની. સ્વ. ભાનુબેન મનુભાઇ પટવાની દીકરી. પ્રાર્થનાસભા તા. ૨૨-૧-૨૪ના સોમવારના બપોરે ૩થી ૫. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ મોટા ઉપાશ્રય પાંચમે માળે, એસ. વી. રોડ, પારેખ લેન કોર્નર, કાંદીવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અગીયાળી નિવાસી હાલ મુંબઇ બોરીવલી કાંતિલાલ ગોવિંદજી પારેખના પુત્ર કિશોરભાઇ (ઉં. વ. ૭૪) તા. ૨૦-૧-૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે નિલાબેનના પતિ. તે મેઘ, મલય, નિશીતાના પિતાશ્રી. તે રચના, માનસી, શ્યામલભાઇના સસરા, તે તનય, આન્યાના દાદા. વ્યોમના નાના. તે વસંતભાઇ, વિનોદભાઇ, ગુણવંતભાઇ, સ્વ. મહીપતભાઇ, બીપીનભાઇ, સંજયભાઇના ભાઇ. શ્ર્વસુર પક્ષે અરવિંદભાઇ વૃજલાલ શાહના જમાઇ. તેમની પિતૃવંદના તા. ૨૩-૧-૨૪ના મંગળવારે સવારે ૧૦થી ૧૨. ઠે. ફ્રેન્ડઝ બેન્કવેટ હોલ, જયવંત સાવંત રોડ, રૂસ્તમજી બિઝનેસ સ્કૂલની બાજુમાં, દહીંસર (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ સ્વ. રતિલાલ વિઠ્ઠલદાસ રામચંદભાઇ મહેતાના પુત્ર જયસુખભાઇ (ઉં. વ. ૭૯) તા. ૨૦-૧-૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે કૈલાસબેનના પતિ. વિપુલભાઇ, વિશાલભાઇના પિતાશ્રી. તે જીતુભાઇ, વિનુભાઇ, સુરેશભાઇ, શરદભાઇ, ધર્મેન્દ્રભાઇ, વર્ષાબેન જયંતીલાલ, હિનાબેન ગિરીશકુમાર શાહ, આશાબેન મનીષભાઇના ભાઇ. સોનલબેન તથા કવિતાબેનના સસરા. સાસર પક્ષે ઉતમચંદ પ્રભુદાસ સંઘવી (પાલિતાણાવાળા) હાલ મુલુંડના જમાઇ. પિતૃવંદના મંગળવાર, તા.૨૩-૧-૨૪ના સવારના ૧૦થી ૧૨ ઠે. જીવરાજ ભાણજી હોલ, (અશોક હોલ), નહેરુ રોડ, મુલુન્ડ (વેસ્ટ).
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થા. જૈન
ચુડા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. અંબાલાલ ચુનીલાલ મહેતાના પુત્ર સ્વ. કિશોરભાઇના ધર્મપત્ની ગં. સ્વ. નિલમબેન જે અ. સૌ. હર્ષાબેન રાજુભાઇના જેઠાણી. ભાવનાબેન વિજયભાઇ મહેતા, અ. સૌ. પારૂલબેન હિતેશભાઇ અવલાણીના ભાભી. અ.સૌ. નિશીતા વિશાલ તથા અ. સૌ. શ્રદ્ધાબેન જિનાલ શેઠના મોટા મમ્મી. પિયર પક્ષે સ્વ. કનૈયાલાલ રતિલાલ શાહ (મિયાગામ)ના પુત્રી. તા. ૨૦-૧-૨૪ના શનિવારના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ચ્છી વિશા ઓશવાલ જૈન
મોટા આસંબીયાના સંઘવી શ્રી જેઠાલાલભાઇ રવજી જેસંગ ગાલા (ઉ. ૭૪) તા. ૧૯-૧-૨૪ના રોજ દેહ પરીવર્તન કરેલ છે. માતૃશ્રી મણીબાઇ રવજીના પુત્ર. જવેરબેનના પતિ. રાજેશ, જીતેશ, જતીનના પિતા. વિમળાબેન, હરખવંતીબેન, પ્રવિણ, પ્રભા, ભરતના ભાઇ. દેવપુર માતૃશ્રી ઉમરબાઇ નરશી માલશી ગોસરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. ઠે. જેઠાલાલ ગાલા, ૨૭, દેવાનંદ બિલ્ડીંગ, ડો. એસ.એસ.રાવ રોડ, લાલબાગ, મું.૧૨.
શેરડીના ગોવિંદજી હરીયા (ઉં.વ. ૭૫) ૧૯-૧ના અવસાન પામેલ છે. સ્વ. ગંગાબેન કોરશી નાગજીના પુત્ર. મંજુલાના પતિ. સ્વ. પ્રીતી, લીના, અલ્પાના પિતા. સ્વ. શાંતીલાલ, સ્વ. વિમળા, પ્રદીપના ભાઇ. શેરડીના હાંસબાઇ મુરજી લાલજી પાસડના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મંજુલા ગોવિંદજી, ૨૦૪/૨, જય એપાર્ટમેન્ટ, તુલીંજ રોડ, મહેશ પાર્ક, નાલાસોપારા (ઇસ્ટ) .
વાગડ વિ.ઓ.જૈન
ગામ ત્રંબૌના માતુશ્રી સ્વ. (ભચીબેન, પુરીબેન) લખધીર સાંય્યા ગાલાના પુત્ર સુરજીભાઇ (ઉં.વ. ૯૪) શનિવાર, તા. ૨૦-૦૧-૨૪ના અવસાન પામેલ છે. ભમીબેનના પતિ. નવિન, મુકેશ, ભારતી, રીટાના પિતાશ્રી. હેમલતા, હસુમતી, મનસુખ, દિલીપના સસરા. વૃશાંક, હેમાંગી, નિકીતા, રૂચિ, અનિશ, કુશલના દાદા. સુવઇના સ્વ. ભચીબેન રાણા ગાંગજીના જમાઇ. પ્રાર્થના સભા: સોમવાર, તા. ૨૨-૦૧-૨૪, પ્રા.ટા.: ૧૦.૩૦ થી ૧૨.૦૦. પ્રા.સ્થળ: ટીપટોપ પ્લાઝા, કઇજ માર્ગ, થાણા (વેસ્ટ).
લુણીના અ.સૌ. ભાવના અમિત છેડા (ઉં.વ. ૪૩) ૧૮-૧-૨૪ના અવસાન પામેલ છે. ગં.સ્વ. જયવંતી રાઘવજીના પુત્રવધુ. અમિતના પત્ની. નીખીલના માતા. ગં.સ્વ. ચંદ્રીકા મણીલાલના પુત્રી. નરેન્દ્ર, છસરા નિશા ભાવેશના બેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, ટા. ૪ થી ૫.૩૦.
કાળધર્મ
શાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના સમુદાયના તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણોદયસાગરસૂરીશ્ર્વરજી મ.સા.ના પટ્ટધર સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજીમ.સા.ના આજ્ઞાવર્તીના પ.પૂ. મુનિરાજશ્રી કંચનસાગરજી મ.સા. (બાપા મહારાજ) (ઉં.વ.૮૬) શનિવાર, તા. ૨૦-૧-૨૪ના કાળધર્મ પામ્યા છે. તે સંસાર પક્ષે માતુશ્રી દેવકાબાઇ નરશીભાઇ ગાલા કચ્છ ગામ : કાંડાગરાવાલાના સુપુત્ર.
