જૈન મરણ
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ ઘાટકોપર મનકિશોર ફુલચંદ મહેતા (ઉં. વ. ૭૯) તે જ્યોત્સનાબેનના પતિ. અજય તથા મીતાના પિતા. હીના તથા હેમંતના સસરા. પરીન, વીક્ષાના દાદા-નાના. સ્વ. રતિલાલ ફુલચંદ શેઠ, સ્વ. કાંતાબેન લલ્લુભાઈ પીપરીયા, સ્વ. ભાનુબેન મનસુખલાલ ગોહેલના ભાઈ. તે ટંકારા નિવાસી સ્વ. ભાઈચંદ કિરચંદ મહેતાના જમાઈ બુધવાર તા. ૧૭.૧.૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
મૂળ સરધાર નિવાસી હાલ મુલુંડ મીનાક્ષીબેન નિતીનભાઇ દોશી (ઉં. વ. ૬૪) તા. ૧૭-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રમાબેન મનહરલાલ દોશીના પુત્રવધુ. તે નિતીન દોશીના ધર્મપત્ની. તે હીરલ તથા પંક્તિનાં માતુશ્રી. તે ચંદ્રિકાબેન તથા કિર્તીબેનના દેરાણી. તે અશ્ર્વિનભાઇ તથા નયનભાઇના ભાઇના પત્ની. તે ભૂતિયા નિવાસી સ્વ. લાભુબેન રાયચંદ દોશીના સુપુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનક જૈન
ગોંડલ નિવાસી હાલ થાણા સ્વ. કંચનબેન મનસુખલાલ કોઠારીના પુત્ર રાજેશભાઈ (ઉં. વ. ૬૨) તે રીનાબેન (કલ્પના)ના પતિ. તે ભરતભાઈ, શૈલેષભાઈ તથા નીલાબેન અશોકભાઈ દોશીના ભાઈ તથા ભારતીબેન અને જાગૃતીબેનના દીયર તથા રિદ્ધી અંકિતભાઈ રવિન્દ્રભાઈ લાધાણીના પિતાશ્રી. તે રાજકોટ નિવાસી હાલ મુંબઈ અ. સૌ. મીનાક્ષીબેન હર્ષદરાય બોઘાણીના જમાઈ ૧૬.૧.૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૨૧.૧.૨૪ રવિવારના “પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર (પૂર્વ) ૧૦ થી ૧૨.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મેંદરડા નિવાસી (હાલ- મલાડ) સ્વ. શાંતાબેન જીવરાજ હિરાણીના પુત્ર કનકભાઈ હિરાણી (ઉં. વ. ૭૪) તે હર્ષાબેનના પતિ. તે રિતેન તથા શીતલના પિતા. તે ખમ્મા તથા ચિરાગના સસરા. તે છબીલભાઈ, સ્વ. કિશોરભાઈ, જયકાંતભાઈ, સ્વ. શારદાબેન, સ્વ. જશવંતીબેન, મંજુલાબેન, સ્વ. મધુબેનના ભાઈ. તે કાલાવડ-શીતલા નિવાસી સ્વ. નવલચંદ નરભેરામ કોઠારીના જમાઈ ૧૬.૧.૨૪, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૦.૧.૨૪, શનિવારના ૧૦ થી ૧૨. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એસ. વી. રોડ, કાંદિવલી (વે).
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા આસંબીયાના કેશવજી પુંજા રણશી ગાલા (ઉં. વ. ૮૩) તા. ૧૭-૧-૨૪ના અવસાન પામેલ છે. રાણબાઇ પુંજાના પુત્ર. લીલાવંતીના પતિ. સંગીતા, ભાવેશના પિતા. માવજી, ભવાનજી, બેરાજા વેલબાઇ ખીમજી, રતનબેન હીરજી, બિદડા લીલાવંતી મુલચંદના ભાઇ. બિદડા દેવકાંબેન રતનશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાવેશ ગાલા, એલ-૭૦૪, ગોકુલ હેવન સોસાયટી, ઠાકુર કોમ્પલેક્સ, કાંદીવલી (ઇસ્ટ), મું. ૧૦૧.
નારાણપુરના મોંઘીબેન વલ્લભજી વોરા (ઉં. વ. ૮૫) ૧૬-૦૧ના અવસાન પામેલ છે. મા. મઠાંબાઈ કુંવરજીના પુત્રવધૂ. વલ્લભજીના પત્ની. મધુ, જયુ, વસંત, જ્યોતિના માતુશ્રી. ડુમરા મા. કેસરબાઈ ભુલાભાઈ નરશીના સુપુત્રી. જવેર, કસ્તુર, લક્ષ્મી, ધીરજલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મધુ ઉમેશ જાગાણી, ૪૦૩, ભૂમિ આર્કેડ, બી.નં. ૧, આત્મારામ સાવંત માર્ગ, અશોક નગર, કાંદીવલી (ઈ.) મું.-૧૦૧.
ટોડાના માતુશ્રી મણીબેન જેઠાલાલ દેઢિયા (ઉં. વ. ૮૮) તા. ૧૪.૧.૨૦૨૪ના ટોડા મધે અરિહંત શરણ પામ્યા છે. જેઠાલાલ શીવજીના ધર્મપત્ની. દેમીબાઈ શીવજી ડાઈયાના પુત્રવધૂ. જયંતિલાલ, મનોજ, સ્વ. જગદીશના માતુશ્રી. વડાલાના તેજબાઈ વશનજી રામજી ગાલાના સુપુત્રી. દામજીભાઈ, સ્વ. જવેરબેન, સાડાઉના દમયંતીબેન રમણીકલાલ દેવજીના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. ફોન આવકાર્ય. નિ. મનોજ જેઠાલાલ દેઢિયા : સી/૨/૯૦૩, લોક એવરેસ્ટ, જે. એસ.ડી. રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦.
નાના ભાડીયાના શ્રી જેઠાલાલ ભવાનજી રાંભિયા (ઉં. વ. ૯૪) તા. ૧૭-૧-૨૦૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ભવાનજીના પુત્ર. રતનબેનના પતિ. લહેરચંદ (પપ્પુભાઇ), મહેન્દ્ર, પંકજ, કિરણ, રંજન (ભાવના)ના પિતા. કલ્યાણજી, હરખચંદ, શાંતિલાલ, કસ્તુર, જવેરના ભાઇ. નવીનારના મઠાંબેન લખમશીના જમાઇ. પ્રા. જીવરાજ ભાણજી હોલ, અશોક નગર, મુલુંડ (વે) ટા. : બપોરે ૩ થી ૪.૩૦. નિ. લહેરચંદ રાંભિયા, ૧૧૦૬, સુપાર્શ્ર્વ ટાવર્સ, સર્વોદય નગર રોડ, મુલુંડ (વે), મું. ૮૦.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટી પાનોલી નિવાસી હાલ મીરારોડ સ્વ. ભોગીલાલ વનમાળીદાસ તલશી મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. લીલાવંતીબેન (ઉં. વ. ૮૦) તે પરેશ, દિનેશ, નિલેશના માતુશ્રી. મોનીકા, રૂપાલી, જીજ્ઞાના સાસુ. તવિશિ, ઉદિતિ, ક્રિના, કથન, દર્શિલીના દાદી. સ્વ. જયાબેન તથા સ્વ. પ્રભુદાસ હીરાચંદ વોરા મઘરવાળાના દીકરી ૧૬/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
વઢવાણ નિવાસી હાલ અંધેરી સ્વ.નગીનદાસ ભાયચંદ શાહના સુપુત્ર જીતેન્દ્ર શાહના ધર્મપત્ની મીનાક્ષીબેન (ઉં. વ. ૭૨) તા. ૧૭-૦૧-૨૦૨૪ ના બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે પારસ, સેજલના માતુશ્રી, દિપાલીના સાસુ. તે નિરંજના શિશિરભાઈ, બિના અતુલકુમાર, મનિષા અજયના ભાભી. તે પિયરપક્ષે લિંબડી નિવાસી સ્વ. પાનાચંદ તલસાણિયાના દીકરી, બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૦-૦૧-૨૦૨૪, ૧૦.૦૦ થી ૧૨.૦૦- અમૃત તારા હોલ, ચેતન સ્કુલ, દિક્ષીત રોડ, વિલેપાર્લા ઈસ્ટ.