મરણ નોંધ

જૈન મરણ

પ્રભાસ પાટણ વિસા ઓસવાલ જૈન
પ્રભાસ પાટણ નિવાસી હાલ વાલકેશ્ર્વર મુંબઇ સ્વ. અમીલાલ હરખચંદ વસનજી શાહના ધર્મપત્ની ગં. સ્વ. પ્રેમલતાબેન (ઉં. વ. ૮૭) શનિવાર તા. ૧૩-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ઇન્દ્રવદન, ઉદય, હેમાક્ષી, નીતા (નેહા)ના માતુશ્રી. તે હેમા, આરતી, દીલીપભાઇ વોરા, ધીરેનભાઇ ગાંધીના સાસુ. તે અમી, હિનલ, ધ્રુવીન, ભવ્ય, પૂરવ, મેઘા નિરવ, પાર્શ્ર્વના દાદી-નાની. તે વેરાવળ નિવાસી વંદ્રાવન રતનજી શાહના સુપુત્રી. તે સ્વ. જયંતીભાઇ, સ્વ. વિનયચંદ્ર તથા સ્વ. હીરાબેન હરીલાલ શાહના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
હેમંતભાઇ જયંતિલાલ શાહ (રાજુભાઇ) વરતેજ નિવાસી હાલ બેંગલોર તા. ૧૨-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૧-૨૪ના રવિવાર ૯-થી ૧૦-૩૦ બેંગલોર રાખેલ છે. ગં. સ્વ. નયનાબહેન શાહના પત્ની. ગૌતમ-રિદ્ધિ (પુત્ર-પુત્રવધૂ). રિશ્તા અમિત શેઠ (દીકરી-જમાઇ). મીનલ નિતીનકુમાર, જસ્મિતા રમેશકુમારના ભાઇ. પિયર પક્ષે: ગિરધરલાલ દીપચંદ ધ્રુવ, પ્રેમચંદ ત્રિભુવનદાસના ભાણેજ.
મહુવા વિશા શ્રીમાળી જૈન
શાહ અમૃતલાલ મુળચંદની પુત્રી કળાબેન (ઉં. વ. ૭૯) મહુવા મુકામે ૧૩-૧-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. લહેરચંદભાઈ, સ્વ. અનંતરાયભાઈ, સ્વ. નવીનભાઈ, સ્વ. મનસુખભાઈ (બટુકભાઈ)ના બેન. મોસાળ પક્ષ તણસાવાળા હાલ મુંબઈ કનાડીયા પ્રેમચંદભાઈ રામજીભાઈની ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ સાલવી જૈન
પાટણ હાલ અંધેરી નયનાબેન (ઉં. વ. ૬૯) તે સ્વ. લીલાવતીબેન ઈશ્ર્વરલાલના પુત્રવધૂ. સ્વ. હેમેન્દ્રભાઈના પત્ની. રવિ, મોનાના મમ્મી. રીચા અને કલ્પેશકુમારના સાસુ. પ્રમોદાબેન દિપકભાઈના દેરાણી. અક્ષતના કાકી-દાદી. પિયરપક્ષે સ્વ. કાન્તાબેન બાબુલાલ સાલ્વીના પુત્રી ધર્મિષ્ઠાબેનના ભાભી શુક્રવાર, ૧૨-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ડેપાના અ.સૌ. અમૃતબેન જયંતી મારૂ (ઉં. વ. ૬૪) તા. ૧૦-૧-૨૪ના અવસાન પામેલ છે. રતનબેન કાનજીના પુત્રવધૂ. જયંતીલાલના ધર્મપત્ની. બીજલ, મિત્તલના માતુશ્રી. કપાયા લક્ષ્મીબેન ભવાનજી સંગોઇના પુત્રી. વિમળા ચુનીલાલ, તારાબેન પ્રવિણચંદ્ર, આશા જયંતીલાલના બહેન. પ્રા. કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૪ થી ૫.૩૦. નિ. જયંતી કાનજી મારૂ, ૫૦૧, રૂબી ટેરેસ, એમ.જી. ક્રોસ રોડ, વિલેપાર્લે (ઇ.).
મોટા લાયજાના અ.સૌ.નીતા મહેન્દ્ર ગાલા (ઉં. વ. ૬૫) તા.૧૨/૦૧/૨૪ના અવસાન પામેલ છે. ગંગાબેન રવજી ઉમરશીના પુત્રવધૂ. મહેન્દ્રના પત્ની, કલ્પેશ, વર્ષા, પુનમના માતૃશ્રી. ચિપલુન લક્ષ્મી સદાશિવ કદમના સુપુત્રી. અરૂણના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહી. ઠે. મહેન્દ્ર ગાલા ૧૮/૧૦, કોંકા નીવાસ, ૧૪મી ગલી, કામાઠીપુરા, મુંબઈ ૪૦૦૦૦૮.
દેશલપુર (કંઠી)ના શાંતિલાલ ધનજી દેઢિયા (ઉં. વ. ૮૦) તા.૧૧-૧-૨૪ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન ધનજીના પુત્ર. પુષ્પાબેનના પતિ. રાજેશ, ચેતન, હરેશના પિતા. સુરેશના ભાઈ. નવીનાર મમીબાઈ મુરજી મોણશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેશો નહીં. ઠે. પુષ્પા દેઢિયા, ૬૦૧, લક્ષ્મી નિવાસ, સર ભાલચંદ્ર રોડ, માટુંગા, મું.-૧૯.
સુરત વિશા ઓશવાલ મૂ. પૂ. જૈન
પ્રીતિ ઝવેરી (ઉં.વ. ૬૨) તે ૮/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચેતન મહેન્દ્રસેન ઝવેરીના ધર્મપત્ની. પલક તથા ફેનિલના માતુશ્રી. ગં. સ્વ. નિર્મલાબેન તથા સ્વ. મહેન્દ્રસેન ચંદ્રસેન ઝવેરીના પુત્રવધૂ. ગં. સ્વ. પ્રમોદાબેન તથા સ્વ. રમેશચંદ્ર ઝવેરીના દીકરી. અંકિતા તથા જીનલના સાસુ. કિરણ તથા કમલેશભાઈ ઝવેરીના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ઉજ્જૈન નિવાસી હાલ કાંદિવલી ડો. શ્યામસુંદર પ્રપન્નાના ધર્મપત્ની અ. સૌ. નીલાબેન પ્રપન્ના (ઉં.વ. ૭૨) તે હર્ષલના માતુશ્રી. કવિતાના સાસુ. મેંદરડા નિવાસી સ્વ. શાંતિલાલ જુઠાલાલ કામાણીના દીકરી. સ્વ. કિરણભાઈ, દિલીપભાઈ, રંજનાબેન વિરેન્દ્રભાઈ અવલાણીના બહેન. ૧૨/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત