મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જોરાવરનગર હાલ બોરીવલી સ્વ. જયંતીલાલ માણેકલાલ શાહના પુત્ર અશ્ર્વિનભાઈ (ઉં. વ. ૮૬) બુધવાર, ૧૦-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે શ્રીદેવીબેનના પતિ. ચૈતન્ય-સલોની, દિપ્તી-રાજેશકુમારના પિતા. પાર્થ, વિસ્મા-માનવકુમારના દાદા. મોરૈયાવાળા નલિનભાઈ રાયચંદભાઈ શાહના બનેવી. શ્રદ્ધાંજલિસભા શુક્રવાર, ૧૨-૧-૨૪ના સવારે ૧૦ થી ૧૧-૩૦. ઠે: પાવનધામ, મહાવીર નગર, બી.સી.સી.આઈ. ગ્રાઉન્ડની સામે, કાંદિવલી (વે.).
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
સરા હાલ લોસ એન્જિલીસ-અમેરિકા નરેન્દ્રભાઈ (બટુકભાઈ) હરિલાલ દોશીના ધર્મપત્ની ઈંદિરાબેન (ઉં. વ. ૭૭) સોમવાર, ૮-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મીતુલભાઈ-રેણુબેન અને રિધ્ધીબેન-રાહુલભાઈ વીરાના માતુશ્રી. અરુણાબેન મહેન્દ્રકુમાર શાહ, રંજનબેન મહેન્દ્રભાઈ દોશી, નયનાબેન પ્રવીણકુમાર પારેખ, સ્મિતાબેન દિપકભાઈ દોશીના ભાભી. પિયરપક્ષે પોપટલાલ જેઠાલાલ મણિયારના પુત્રી. સ્વ. નિર્મળાબેન ભુપતભાઈ ગાંધી અને કોકીલાબેન પ્રવીણચંદ્ર શેઠના બેન. લૌકિક વ્યવહાર અને સાદડી પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બાડાના નીના રામ ગડા (ઉં.વ. ૮૧) તા. ૬-૧-૨૪ના અમેરીકામાં અરિહંતશરણ પામ્યા છે. રામ ગડાના જીવનસાથી. લીસા, કેતનના માતુશ્રી. ગંગાબાઈ સુંદરજી દેવજી ગડાના પુત્રવધૂ. સમાઘોઘા માતુશ્રી ઉમરબાઈ પ્રેમજી ઓભાયા ગાલાના સુપુત્રી. લાખાપુર સાકરબેન ખીમજી, પ્રાગપર કસ્તુરબેન ટોકરશી, નવીનાળના પુષ્પાબેન હરેશભાઈ, સમાઘોઘા કે.પી. ગાલાના બેન. પ્રાર્થના રાખેલ નથી.
રાયધણજાર હાલે ભોપાલના રતનબેન રતનશી ગડા (ઉં.વ. ૮૩) તા. ૭-૧-૨૪ના દેહત્યાગ કરેલ છે. વાલબાઇ કુંવરજીના પુત્રવધૂ. સ્વ. રતનશીના પત્ની. ભરત, રાજેશ, રીટાના માતૃશ્રી. મંજલ રેલડીયાના પ્રેમજી ડુંગરશીના સુપુત્રી. વિસનજી, દેવરાજ, ધનજી, ટોકરશી, નરેન્દ્ર, ઉમરબાઇ, બાંભડાઇના નિર્મળા હરીશ, ડુમરાના ખુશીલા રતીલાલ, વિઢના રંજન રતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: રતનબેન રતનશી ગડા, ૧૯, રવિશંકર શુક્લા માર્કેટ, ૧૪૬૪, ટીટીનગર, ભોપાલ (એમ.પી.).
વડાલાના જાદવજી કુવરજી (જખુ) આણંદ રાંભીયા (ઉં.વ. ૮૦) તા. ૮-૧-૨૪ના અવસાન પામેલ છે. સાકરબેન કુંવરજી (જખુ)ના સુપુત્ર. સ્વ. ભાનુમતીના પતિ. અનિલ, ભાવેશ, મેહુલના પિતાશ્રી. નાનજી, હેમકુંવરના ભાઇ. બારોઇના જેતબાઇ જાદવજી રતનશી કેનિયાના જમાઇ. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦.
મોથારાના જયેશ સાવલા (ઉં.વ. ૫૨) ૮-૧ના દેહ પરિવર્તન કરેલ છે. જવેરબેન ચુનીલાલના પુત્ર. રમીલાના પતિ. મોનિલના પિતા. લલિત, કવિતા, મનિષના ભાઇ. પુષ્પા રામજીના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા.જૈ.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા.: ૨થી ૩.૩૦.
રામાણીયાના બીપીન ડો. ઠાકરશી સાવલા (ઉં.વ. ૬૪) તા. ૮-૧-૨૪ના દેહ પરીવર્તન કરેલ છે. ભાણબાઇ ડો. ઠાકરશીના પુત્ર. પ્રીતીના પતિ. કરન, અંકુરના પિતા. સંસાર પક્ષે ઝંખનાબાઇ સ્વામી, અર્ચનાબાઇ સ્વામી, લાયજાના સ્વ. અરૂણા મનસુખ છેડા, નિરંજનના ભાઇ. રાયણના સ્વ. કંકુબેન અમૃતલાલ ગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠેકાણું: પ્રીતી બીપીન સાવલા, ઉમીયા કૃપા, શ્રીખંડેવાડી, ડોંબીવલી (ઇ.).
સોરઠ વિસા શ્રીમાળી જૈન
તોરી નિવાસી હાલ કલકત્તા, ભોગીભાઈ કાંતીલાલ મહેતા (ઉં.વ. ૮૩), તા. ૯-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જસવંતીબેનના પતિ. સંજયભાઈ, હર્ષદભાઈના પિતાશ્રી. મીનાબેન, દિપ્તીબેનના સસરા. દયાલજી પરષોત્તમદાસ મહેતાના જમાઈ. મોસાળ પક્ષે લાખાવદર (અમરેલી નિવાસી) કાનજીભાઈ અમરશીભાઈ રામાણીના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૨૪ શનિવારના કલકત્તા મુકામે રાખેલ છે.
પાલનપુરી સ્થાનકવાસી જૈન
સ્વ. વસુમતીબેન મહેન્દ્રકુમાર મહેતાના સુપુત્ર નિલેશ મહેન્દ્રકુમાર મહેતા (ભત્રીજો) (ઉં.વ. ૬૪), તા. ૯-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૧-૧-૨૪ના સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦, સ્થળ- ભારતીય વિદ્યાભુવન, ગિરગાંવ ચોપાટી, મુંબઈ-૭.
પાટણ જૈન
કુમ્ભારીયા પાડોના લલિતકુમાર પોપટલાલ શાહ (ઉં.વ. ૮૭)નું બુધવાર, તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ના મરણ પામ્યા છે. તે પ્રફુલ્લાબેનના પતિ. રૂપાબેન અને કેતનભાઈના પિતા. પરેશભાઈ અને નીતાબેનના સસરા. દર્શિલ-જાનવી અને ઋષભના દાદા. સ્વ. રમણભાઈ તથા સ્વ. જયંતીભાઈ તથા નિર્મળાબેનના ભાઈ. પ્રાર્થના સભા ગુરુવાર, તા. ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ ૫:૦૦ થી ૭:૦૦ વાય. બી. ચૌહાણ ઑડિટોરિમ ૭/૮, જનરલ જગન્નાથ ભોંસલે રોડ, નરીમાન પોઇન્ટ, મુંબઈ-૪૦૦૦૨૧.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
પાટણા (માલજીના) નિવાસી હાલ મુલુંડ, સ્વ. શાંતાબેન ધનજીભાઈ શેઠના પુત્ર ધિરજલાલ શેઠ (ઉં.વ. ૮૮), તે સ્વ. કુમકુમબેનના પતિ. તે હિનાબેન, પિંગળાબેન, સોનલબેન, આશિષભાઈના પિતા. તે રાજેશભાઇ, ગિરીશભાઈ, મોનીકાના સસરા. તે લિલીબેન ભિખાલાલ સંઘરાજકા, લતાબેન નટવરલાલ સંઘરાજકા, પ્રમોદભાઈ, દિપકભાઈ, કિરીટભાઈના ભાઈ. તે ગોંડલ નિવાસી સ્વ. સુરજબેન કેવળચંદ કોઠારીના જમાઈ તા. ૭/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના સભા શુક્રવાર, તા. ૧૨/૧/૨૪ના ૧૦.૦૦ થી ૧૨.૦૦. સ્થળ: પેલેસ બેન્કવેટ, ઇમ્પિરિયલ હૉલ, બીજે માળે, વિકાસ સેન્ટર, એન. એસ. રોડ, મુલુંડ (વેસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…