મરણ નોંધ

જૈન મરણ

માંગરોળ જૈન
માંગરોળ હાલ અંધેરી (પૂર્વ) શૈલેષ રતિલાલ શેઠ (ઉં. વ. ૬૫) તા. ૧૬-૯-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નિર્મળાબેન અને સ્વ. રસિકલાલ રતીલાલ લીલાધર શેઠના પુત્ર. હેમાક્ષીબેન, ભદ્રીકાબેન, હર્ષાબેન, મયુરીબેનના ભાઇ. દીપકભાઇ ગાંધી, ભરતભાઇ કાપડીયા, યોગેશભાઇ શાહ અને અભયભાઇ વોરાના સાળા. સ્વ. પ્રવીણભાઇ, ગં. સ્વ. પ્રમીલાબેન પ્રભુદાસભાઇ, સ્વ. મૃદુલાબેન, સ્વ. ઇન્દુબેનના ભત્રીજા. સ્વ. પ્રવીણચંદ્ર વિઠ્ઠલદાસ પીતાંબરદાસ શાહ, સ્વ. મહેન્દ્રભાઇ અને મુળરાજભાઇના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
સુરેન્દ્રનગર હાલ મુંબઇ શૈલેષભાઇ શાહ (ઉં. વ.૭૦) તે રાજુલબેન વિનયચંદ્ર શાહના પુત્ર. તે લીનાબેનના પતિ. તે શૈલીબેન બીમલભાઇ શાહ, સુલસાબેન શાહ, સુનયનાબેન પ્રતિકભાઇ શેઠના પિતા. તે સીમાબેન, પ્રકાશભાઇ શાહ અને સેજલબેન કુનાલભાઇ શાહના ભાઇ. તે સ્વ. ભાનુબહેન શાંતીલાલ અજમેરાના જમાઇ. તા. ૧૬-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને સર્વે લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુકાંઠા વિસા શ્રીમાળી જૈન
વાંકાનેર હાલ મુંબઇ ઘાટકોપર વિજયભાઇ ઝવેરચંદ સંઘવી (ઉં. વ. ૭૩) તા. ૧૭-૯-૨૩ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે લીનાબેનના પતિ. શ્રદ્ધા, હર્ષિતના પિતાશ્રી. ભાવેન રાજેન્દ્ર સોલાણી તથા કોમલના સસરા. તે સ્વ. જીતેન્દ્રભાઇ, સ્વ. બીપીનભાઇ, સ્વ. નવીનભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. ગીતાબેન પ્રબોધભાઇ સંઘવી, સ્વ. બીનાબેન વસંતભાઇ વોરાના ભાઇ. તથા માતુશ્રી તારામતી લલિતભાઇ ધોળકીયા હાલ કલકત્તાના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના રક્ષાબેન સમીર દેઢિયા (ઉં.વ. ૫૭) તા. ૧૫-૯-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. પાનબાઈ કોરશી હીરજીના પુત્રવધૂ. સમીરના ધર્મપત્ની. દેવાંશીના માતુશ્રી. ચુડાના જનકરાય કેશવલાલ દવેના પુત્રી. ચેતના દિપક રાવલ, હર્ષા સુધીર ત્રિવેદી, નૂતન મયુર દવેના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. સમીર દેઢિયા, ૫૨, ઓમ શક્તિ કો.ઓ.હો.સો.લિ. પ્લોટ નં.૧૨૫, આર.ડી.પી.૭, સેક્ટર ૬, ચારકોપ, કાંદિવલી (વે).
ડુમરા હાલે અમરાવતીના ભરત મગનલાલ વેલજી ગોસર (શાહ) કંકુવાલા (ઉં.વ. ૭૧) તા. ૧૫-૯-૨૩ના અવસાન પામેલ છે. ઝવેરબેન મગનલાલના પુત્ર. નિમાના પતિ. સમીરના પિતા. શાંતિલાલ, હરખચંદ, સુશીલા, ભાનુ, ચંદાના ભાઈ. મણીબેન કલ્યાણજી છેડાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિવાસ: ભરત મગનલાલ ગોસર, કલશ, માંગીલાલ પ્લોટ, કેમ્પ રોડ, અમરાવતી-૪૪૪૬૦૨.
મોટી ખાખરના માતુશ્રી સાકરબેન લાલજી દેવજી ગંગરના પુત્રી મધુરી ગુણવંત માણેક (ઉં.વ. ૭૪) તા. ૧૭-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. હુડીયાણા (જામનગર)ના રૂક્ષ્મણીબેન વલ્લભદાસ માણેકના પુત્રવધૂ. દિપાલી, પ્રીયા, ચંદ્રેશના માતુશ્રી. હરખચંદ, મીના, લક્ષ્મી, મંજુલાના બેન. ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચંદ્રેશ માણેક, ૩/૧૩૦૧, સ્વસ્તીક રિગાલીયા, ઘોડબંદર રોડ, થાણા-૪૦૦૬૧૫.
સાડાઉના ઉમરશી હીરજી દેઢીયા (ઉં.વ. ૮૫) ૧૭-૯-૨૩ના અવસાન પામેલ છે. હીરબાઇ હીરજી રતનશીના સુપુત્ર. ઉષાબેનના પતિ. વનીતાના પિતાશ્રી. ધનજીભાઇ, નાગશીભાઇ, કાંતીલાલ, સ્વ. દિનેશ, કુંદરોડી તેજબાઇ પોપટલાલ ગોસર, લુણી નિર્મળા રામજી વેરશી, મેરાઉ શાંતા પોપટલાલ ઉમરશી, કારાઘોઘા લીલાવંતી ભવાનજી કાનજી, ફરાદી હસ્તીકલા પોપટલાલ વીરજી, તુંબડી મોક્ષીલા કાંતીલાલ લાલજીના ભાઇ. ગુંદાલા માંકબાઇ હંસરાજ સતરાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ઉમરશી દેઢીયા, માર્કન્ડેય વાડી, રૂમ નં. ૧, આર.એચ.બી. રોડ, મુલુંડ (વે.).
સોરઠ વિશા શ્રીમાળી જૈન
માણેકવાડા હાલ નાલાસોપારા ગં.સ્વ. નિર્મળાબેન રતિલાલ પારેખ (ઉં.વ. ૮૫), તે સ્વ. કમલેશભાઈ, દિપકભાઈ, ચેતનભાઈ, અરૂણાબેન, ભાવનબેન, હસતીબેન, વંદનાબેનના માતુશ્રી તથા સોનલ, કામીની, સ્વ. વિનોદરાય, કિરીટ, વિમલ અને અમિતના સાસુ. સપના અને ભુમીના દાદી. પિયરપક્ષે જામવણથલી નિવાસી સ્વ. મોહનલાલ વાઘજી મહેતાના સુપુત્રી. તે સ્વ. વજુભાઈ, સ્વ. છોટુભાઈ, સ્વ. કાંતીભાઈ, સ્વ. જયાબેન, સ્વ. લીલાવંતીબેન અને શ્રી જયંતીભાઈના ભાભી તા. ૧૭-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી મુ. પૂ. જૈન
રાજકોટ હાલ મલાડ અ. સૌ. ઊર્મિલાબેન (ઉં. વ. ૭૪) તે સ્વ. લલિતાબેન હિંમતલાલ પારેખના સુપુત્ર સુભાષભાઇના ધર્મપત્ની. રશ્મિ હર્ષદભાઇ રમણિકલાલ દોશીના માતુશ્રી. હિતેશ માનસીના નાની. જયંતભાઇ, સ્વ. રોહિતભાઇ, હરીશભાઇ અને વીણાબેન મહેતાના ભાઇના પત્ની. અમરેલી નિવાસી સ્વ. મધુબેન વાડીલાલ શાહના સુપુત્રી. તા. ૧૮-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?