મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
ગુંદાલાના ચંચળબેન પ્રેમજી રાંભીયા (ઉં. વ. 90) 21-2-24ના અવસાન પામેલ છે. મમીબાઇ ભવાનજી નાગશીના પુત્રવધૂ. પ્રેમજી ભવાનજીના ધર્મપત્ની. પ્રફુલ્લ, રશ્મીકાંત, ચેતનાના માતુશ્રી. ગુંદાલા ગંગાબાઈ/મમીબાઈ હીરજી શીવજીના પુત્રી. મગનલાલ, ખુશાલ, નવનીત, કુંદરોડી મણીબેન મગનલાલ ગોસર, છસરા કાંતાબેન ચુનીલાલ હંસરાજ, પત્રી કસ્તુરબેન આણંદજી પ્રેમજી, ભારતીબેનના બેન. ગુણાનુવાદ રાખેલ નથી. નિ. પ્રફુલ્લ રાંભીયા: બી-1502, અશ્મી ગાર્ડન, બિ.નં.80, તિલક નગર, મું-89.
ભચાઉના આસઇબેન ફુરીયા (ઉં. વ. 90) મુંબઇ મધ્યે તા. 21-2-24 ના અવસાન પામેલ છે. હાંસઇબેન કાનજી આસધીર ફુરીયાના પુત્રવધૂ. ભગવાનજીના ધર્મપત્ની. પ્રવિણ, કીર્તી, પુષ્પા, નીતા, નયના, રસીલા, મનિષાના માતુશ્રી. સામખીયારીના દેમાબેન નરશી મુરજી ગડાના દીકરી. રૂપશી, વિરમ, લાલજીના બહેન. પ્રાર્થના ટા. બપોરે 3 થી 4.30, પ્રાર્થના સ્થળ: યોગી સભાગૃહ, દાદર (ઇ).
નરેડીના જીવરાજ (બુધીયા બાપા) કલ્યાણજી નાગડા (ઉં. વ. 83) તા. 21-2-24ના અવસાન પામેલ છે. વેજબાઇ કલ્યાણજી કુંવરજીના પુત્ર. વિજયાબેનના પતિ. લલિત, જયેશ, રંજન, ભાવનાના પિતા. મેઘજી, તલકશી, હીરાવંતી, પ્રેમિલાના ભાઇ. ચીયાસરના પુરબાઇ મેઘજીના જમાઇ. (ત્વચાદાન કરેલ છે.) પ્રા. શ્રી માટુંગા શ્વે.મુ.પૂ. સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા. ટા. 4 થી 5.30.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગર (ભદ્રેશી) નિવાસી હાલ ડોંબીવલી છબીલદાસ લક્ષ્મીચંદ શેઠના ધર્મપત્ની વાસંતીબેન (ઉં. વ. 83) તા. 21-2-24-બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે ચોટીલા નિવાસી સ્વ.ત્રિભોવનદાસ કમળશી ખંધારના દીકરી. તે અમીતના માતુશ્રી. અ.સૌ. રેખાના સાસુ. પાર્થ અને વિશ્વના દાદી. રમીલાબેન અનંતરાય શાહ, ઉર્મીલાબેન બાબુલાલ ભલાણીના બેન. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. એડે્રસ- 205, દત્તકૃપા, ગાંવદેવી, ડૉન બોસ્કો સ્કુલ સામે, ઘનશ્યામ ગુપ્તે રોડ, ડોંબીવલી(વે).
માંગરોળ સ્થાનકવાસી જૈન
માંગરોળ નિવાસી હાલ મીરા રોડ મુંબઇ અશ્વિન ભણશાલી (ઉં. વ. 71) તે સ્વ. ત્રિભોવનદાસ હેમચંદ ભણશાલીના પુત્ર. રીટાબેનના પતિ. સ્વ. મનહરલાલ હરજીવનદાસ કામદારના જમાઇ. તન્વી અજય કૌશિકના પિતા. અજયના સસરા. રીયોમના નાના. સ્વ. પ્રવીણભાઇ, સ્વ. પ્રભુદાસભાઇ, સ્વ. રસિકભાઇ, ચંદ્રકાન્તભાઇ, શાંતિલાલભાઇ, જગદીશભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. શુભદ્રાબેન, ભાનુબેન, સરલાબેનના ભાઇ તા. 21-2-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના હાંસઇબેન કાનજી આસધીર ફુરીયાના પુત્રવધૂ આસઇબેન (ઉં. વ. 90) મુંબઇ મધ્યે તા. 21-2-24 બુધવારના અવસાન પામેલ છે. ભગવાનજીના ધર્મપત્ની. પ્રવિણ, કીર્તિ, પુષ્પા, નીતા, નયના, રસીલા, મનિષાના માતુશ્રી. ભાનુબેન, મંજુલા, જીવરાજ, નવીન, ભરત, વિનોદ, નવીનના સાસુ. કુણાલ, અંકિત, જૈનીલના દાદી. સામખીયારીના દેમાબેન નરશી મુરજી ગડાના દીકરી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. 23-2-24ના બપોરે, 3થી 4. ઠે. યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
ભાવનગર નિવાસી, હાલ વસઈ, સ્વ. પ્રવિણચંદ્ર અમુલખરાય કામદારના ધર્મપત્ની ભાનુમતિ (ઉં.વ. 83) તે દીપક, બિમલ તથા નયના જીતેન્દ્ર પંચમીયાનાં માતુશ્રી. તે નિમિષા તથા જીજ્ઞાનાં સાસુ. તે ખુશ્બુ-વિરાજ, ચીરાગ, રોનક બા.બ્ર, મૌલિકનાં દાદી-નાની. તે સ્વ. નિર્મળાબેન, સ્વ. મંજુલાબેન, દ.સંત. બા. બ્ર. મધુબાઈ, મ.હસુમતિ-જીતેન્દ્રનાં ભાભી. તે વેણીબેન કાંતિલાલ શાહ (ભાવનગર)નાં સુપુત્રી તા. 22-2-24ને ગુરુવારનાં અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો