(હિન્દુ મરણ)
વડનગરા નાગર
અભિનેત્રી ભૈરવી વૈદ્ય (છોટી)નું નિધન
ભૈરવી વૈદ્ય તે વિપુલ વૈદ્યનાં પત્ની, હર્ષ અને જાનકીનાં માતુશ્રી, વિધિનાં સાસુ, નિલનાં દાદીજીએ ૮.૧૦.૨૩ના જીવનના તકતા પરથી અંતિમ વિદાય લીધી હતી. તેમની સ્મૃતિસભા ૧૨.૧૦.૨૩ના ગુરુવારે સાંજે પાંચથી સાત વાગ્યે ઇસ્કોન ઓડિટરિયમ જુહુ ખાતે રાખવામાં આવી છે.