મરણ નોંધ

હિન્દુ મરણ

કિશોર પંચમતિયા (થાણા) (ઉં.વ. ૬૮) હાલ કાંદિવલી તે તરૂલતાબેનના પતિ. તે સ્વ. નિર્મલાબેન તથા સ્વ. નાથાલાલના પુત્ર. તે કૌશિક તથા હર્ષા દેવેન પારેખના પિતા. તે દેવેન પારેખના સસરા તથા પ્રાણજીવનદાસ હંશરાજ અઢિયાના જમાઈ. આધ્યાના નાના. હાલ કાંદિવલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવાવાળા, હાલ બોરીવલી સ્વ. કળાબેન અનંતરાય હરજીવન મહેતાના પૌત્ર. આશાબેન દિનેશભાઈના પુત્ર પૂર્વેશ (ઉં. વ. ૪૪) તે સેજલના પતિ. ચિ. યુવલના પિતા. કવિતા વિપુલ મહેતા, આલોકના ભાઈ. પિયરપક્ષે મહુવાવાળા પ્રકાશભાઈ દોલતરાય મહેતા તથા ભાવનાબેનના જમાઈ ૨૧-૧૨-૨૩, ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૪-૧૨-૨૩, રવિવારના ૪ થી ૫-૩૦. ઠે: બીએપીએસ સ્વામીનારાયણ મંદિર હોલ ફર્સ્ટ ફલોર, યોગીનગર, અજમેરા સ્કૂલની સામે, બોરીવલી (વે.).
કચ્છી લોહાણા
ટોકરસી જીવરામ પુંજાણી (ઠક્કર) (ઉં. વ. ૯૨) ગામ ગઢશીશા, હાલ બારડોલી તે સ્વ.વાસંતીબેનના પતિ. ગોકલદાસ ચન્ના ગણાત્રાના જમાઈ. ઉમેશ, રાજેશ તથા જયશ્રીના પિતાશ્રી. બીના, નંદા અને અરવિંદકુમાર ચગસોતાના શ્ર્વસુરશ્રી. ડૉ. કૃણાલ, વિવેક, અનિકેત, રીઆના દાદાશ્રી. ધવલ અને કુશલના નાના ૨૦-૧૨-૨૩, બુધવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, ૨૪-૧૨-૨૩ના ૧૦ થી ૧૧ એમના નિવાસસ્થાને બારડોલી મુકામે રાખેલ છે. લૌકિક રિવાજ બંધ છે. પ્રાર્થનાસભાનું સ્થળ: ૫૮, જનતાનગર સોસાયટી, બારડોલી, જિ. સુરત-ગુજરાત.
પુષ્કર્ણા બ્રાહ્મણ
મુંબઈના રાજેશ મેઘનાની (ઉં. વ. ૪૬) તે હેમલતાબેન રામચંદ્ર મેઘનાનીના પુત્ર. કિંજલબેનના પતિ. માયા શિવકુમાર મેઘનાનીના ભત્રીજા. રીટા કહુ (મેઘનાની), કપિલ, મિલન, જયેશના ભાઈ. નિહાર, આરવ મેઘનાનીના કાકા. નિશાંત કહુના મામા ૨૧-૧૨-૨૩ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા ૨૩-૧૨-૨૩ના ૪-૩૦ થી ૫-૩૦. ઠે: ઠઠ્ઠાઈ ભાટિયા હોલ, સેવા ફંડ હોલ, ૪, શંકર લેન, કાંદિવલી (વે.).
શ્રીમાળી સોની
ગં. સ્વ. રંજનબેન ઝીંઝુવાડીયા (ઉં.વ. ૮૫) ચિતલ હાલ વિરાર તે સ્વ. હરસુખલાલ જગજીવનદાસ ઝીંઝુવાડીયાના પત્ની. મુકેશ, મહેન્દ્ર, કોકિલા, ઉર્મિલા, જયશ્રીના માતૃશ્રી. કિરીટકુમાર, સુનિલકુમાર, ગુણવંતરાયના સાસુ. મેહુલ, ક્રિશ્ર્ના, રોશનીના દાદીમા. ગુરુવાર, તા. ૨૧-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૩-૧૨-૨૩ના ૪ થી ૬. ઘોઘારી હોલ, સુજાતા એપાર્ટમેન્ટ, એમ. બી. એસ્ટેટ, વિરાર વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
લાડ વણિક
સ્વ. ધીરજલાલ મણીલાલ શંભુના ધર્મપત્ની જ્યોત્સનાબેન શંભુ (ઉં.વ. ૮૮) તા. ૧૮-૧૨-૨૩, સોમવારનાં શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. અનસુયાબેન હરીયંતલાલ શંભુ અને સ્વ. પુષ્પાબેન (સુરેખા) રમણલાલ ઝવેરીના ભાભી. તે સ્વ. સુમિત્રાબેન, નલીનીબેન, સ્વ. સુરેન્દ્રભાઈ અને કરુણાબેનનાં બહેન. તેઓ અમરીષ અને સુધા તથા વિજય અને જયેશના કાકી-મામી. તે સેજલ, દેવાંગ, સૌરભ તથા તોરલના ફોઈ-માસી. તે સ્વ. શાંતિબેન મધુસુદનલાલ મારફતીયાના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
અમરેલી, હાલ ઘાટકોપર, સ્વ. કમળાબેન શાંતિલાલ પારેખનાં સુપુત્ર પ્રમોદભાઈ (ઉં.વ. ૮૫) તા. ૨૨-૧૨-૨૩ ને શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સ્મિતાબેનના પતિ. તે રવિ, શિલ્પા, સપના તથા શિવાંગીનીના પિતાશ્રી. તે લીનાબેન, પંકજભાઈ વોરા, જયેશભાઈ મીરાણી તથા પુલીનભાઈ શાહના સસરાજી. તે સ્વ. લલીતાબેન અમૃતલાલ પરીખના જમાઈ તથા વિશ્ર્વના દાદાજી. તેમજ ધવલ, જય, અક્ષય, પ્રીત, પ્રાચી તેમજ હેલીના નાનાજી. પ્રાર્થનાસભા તા. ૨૪-૧૨-૨૩ ને રવિવારના ૪.૦૦થી ૬.૦૦ પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ) (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
કપોળ
જાફરાબાદવાળા, સ્વ. દ્વારકાદાસ અને સ્વ. વિમળાબેન મેહતાના સુપુત્ર સૂર્યકાંતભાઈ (ઉં.વ. ૮૪) તા. ૨૧-૧૨-૨૩, મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મૃદુલ્લાબેનના પતિ. મીરા (વૃંદા) સંઘવી અને રાજેશ મેહતાના પિતાશ્રી. વિનય સંઘવી અને ક્રિષ્ણના સસરા. સ્વ. જયકિશનભાઈ, અનિલભાઈ, સ્વ. નિર્મળાબેન, સ્વ. જયાલક્ષ્મીબેન, સ્વ. નંદબાળાબેન અને સ્વ. રમાબેનના ભાઈ. અમરેલીવાળા સ્વ. બાબુભાઈ હરગોવિંદદાસ મેહતાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા દિશાવાળ વણિક
અશોકભાઈ જયંતીલાલ શાહ (ઉં.વ. ૭૬) મૂળ કોલિઆક, હાલ ઘાટકોપર તે ભાઈ કૃષિકના પિતાશ્રી. સ્વ. દક્ષાબેનના પતિ. કિશોરભાઈ અને માલતીબેનના ભાઈ. કરસનદાસ અમૃતલાલ પારેખના જમાઈ. તા. ૨૧-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. સાદડીની લૌકિક પ્રથા બંધ છે.
દશગામ પંચાલ
બોરીવલી નિવાસી સ્વ. નગીનદાસ પંચાલના પુત્રી પદમાબેન (ઉં.વ. ૬૬) તે ૨૦/૧૨/૨૩ના પારડી ગુજરાત મુકામે દેવલોક પામેલ છે. તે સુરેશ દુર્લભદાસ પંચાલના ધર્મપત્ની. કુણાલ, વૈશાલી, પ્રીતી તથા રશ્મિના માતુશ્રી. ચેતન, ડેનિશ તથા ભદ્રેશના સાસુ. સ્વ. શશીકાંત, નરેન્દ્રભાઈ, સ્વ. હસુબેનના બહેન. પ્રાર્થનાસભા ૨૫/૧૨/૨૩ના ૪ થી ૬. વિઠ્ઠલ રખુમાઈ મંદિર, રાયડોંગરી, દત્તપાડા રોડ, બોરીવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત