મરણ નોંધ

હિન્દુ મરણ

મીરારોડ નિવાસી સ્વ મીનાબેન નરેશભાઈ ભટ્ટ (લખલાણી) (ઉં.વ.૬૨)નું તે ૧૫-૧૨-૨૩ના તે મેધપુર નિવાસી પરસોત્તમભાઈ વેલાણીરામ કેલૈયાના પુત્રી તથા નીરૂબેન,ભાવનાબેન,ધર્મિષ્ઠાબેન અને પ્રતિમાબેન તથા ચિરાગભાઈના મોટા બેન વિશાલ અને આશિષના માતૃશ્રીનું બેસણું તે ૧૭-૧૨-૨૩ને રવિવાર ૪ થી ૬. બિ-૧૬, સંસ્કૃતિ ૧ (ટેરેસઉપર) પુનમ વિહાર,પીજી વોરા સ્કૂલ નજીક,મીરા રોડ ઇસ્ટ.
હાલાઈ લોહાણા
ગામ જામનગર હાલ કાંદિવલી સ્વ. ડૉ. મુકુંદરાય કોટેચાના પત્ની ડૉ. જનકબાલા કોટેચા તે ડૉ. કલ્પેશ, સ્વ. કુંજન કોટેચાના માતુશ્રી. ડૉ. શ્ર્વેતલ કોટેચાના સાસુ. ફ્રૈયા કોટેચાના દાદી ગુરુવાર, તા. ૧૪-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી વણિક
રોહીશાળા હાલ મુંબઈ કાંદિવલી જયંતીલાલ લલ્લુભાઈ શાહ, અ. ની. પદમાબેનના પુત્ર શૈલેષભાઈ (ઉં.વ. ૬૬) તા. ૧૪-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. સુનિત, ઉર્વીના પિતાશ્રી. ઝંખના, હાર્દિકભાઈના સસરા. સ્વ. શાંતિલાલ માનચંદ શાહના જમાઈ. દિવ્યાબેન, મુકેશભાઈ, મીનાબેનના ભાઈ. પ્રાર્થનાસભા રવિવાર,તા. ૧૭-૧૨-૨૩ના ૪ થી ૬. સ્થળ: જગમોહનદાસ ગોકુળદાસ મેમોરીયલ હોલ, એન. એલ. હાઈસ્કૂલ, એસ. વી. રોડ, મલાડ વેસ્ટ.
મેવાડા સુથાર
મૂળગામ હડમતારા હાલ અંધેરી શ્રી સુરેશભાઈ કલ્યાણજીભાઈ પીપળિયા (ઉં.વ.૭૨) તે ૧૪/૧૨/૨૩ (ગુરુવાર)ના શ્રીજીશરણ પામેલ છે. બેસણું તા.૧૮/૧૨/૨૩ (સોમવાર) ૩.૦૦ થી ૫.૦૦ કલાકે ઠે. સિલ્વર ઓક, પહેલે માળે, લલ્લુભાઇ પાર્કની બાજુમાં, પાલવ બંગલોની સામે અંધેરી વેસ્ટ.
સોરઠીયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ
પનવેલ નિવાસી તે મનીષ ભરડવા (ઉં.વ.૪૯), તે ૧૪-૧૨-૨૩ ગુરૂવારના સ્વર્ગલોક પામ્યા છે. તે સ્વ જયાબેન જગજીવનભાઈ ભરડવાના દીકરા. બીનાબેન (બંટી)ના પતિ. તે સમીરભાઈ જગજીવનભાઈના ભાઈ. તે હિરલ (ડોલી) તથા તૃપ્તી ધર્મેશ દેવળીયાના પપ્પા. પરબતભાઈ દેવશી ચાંડેગળા – જોસના બેન પરબતભાઈ ચાંડેગળાના જમાઈ. પ્રાર્થનાસભા (કસુંબો) ઠે. ૧૮-૧૨-૨૩, સોમવારના ૩:૦૦ થી ૫:૦૦, શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, શ્રી રામ મંદીર, કુંભારવાડા, ૩જી ગલ્લી, ગોળદેવળની સામે, મુંબઈ.
ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ -હાથલ
ગામ હાથલ નિવાસી હાલ અંધેરી-મુંબઈ શ્રી બાબુલાલ શિવશંકરજી ભટ્ટ (ઉં.વ. ૯૦) તા. ૧૩-૧૨-૨૩ને બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ચંપાબેન- સ્વ. શિવશંકરજી ભટ્ટના સુપુત્ર. સ્વ. તુલસીબેનના પતિ. પ્રવિણ, સ્વ. મંજૂલા, સમીર, રાજેશ, જગદીશના પિતાજી. મનીષ, શિરીષ, યશ, સતાક્ષી, મહિર, પાર્થ, નીલના દાદા. સ્વ. ચુનીલાલ, સ્વ. લક્ષ્મીશંકર, સ્વ. ધરમાબેન, સ્વ. બચુબેનના નાનાભાઈ. સ્વ. ધર્મદત્તજી ઓઝાના જમાઈ. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૮-૧૨-૨૩ ૫.૦૦થી ૭.૦૦ લૌકિક પ્રથા બંધ છે. સ્થળ: સી.ટી. પોઈંટ બિલ્ડિંગ, ચટવાની હોલ, તેલી ગલી, કોટક બેંકની સામે, અંધેરી (પૂર્વ).
ઊંઝા વિશાનગર વણિક
ઊંઝા, હાલ કાંદિવલી વિજયભાઈ ગાંધી (ઉં.વ. ૮૭) તે સ્વ. વાડીલાલ ચુનીલાલ ગાંધીના સુપુત્ર. સ્વ. મનુભાઈ, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. અરુણભાઈ, યોગેશભાઇ, કિરણભાઈના ભાઈ. સુશીલાબેનના પતિ. જિજ્ઞેશ તથા કુંજલના પિતા. રૂપાલી તથા મનીષકુમારના સસરા. સ્વ. દ્વારકાદાસ વિઠ્ઠલદાસ પરીખના જમાઈ તા. ૧૪-૧૨-૨૩ને ગુરુવારના શ્રીજીચરણ થયા છે. બન્ને પક્ષની સાદડી તા. ૧૮-૧૨-૨૩ને સોમવારના ૫થી ૭. સ્થળ: ઠઠ્ઠાઈ ભાટિયા હોલ, હોલ નં-૩, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી
ગામ પેટલાદ હાલે મુંબઈના હર્ષદભાઈ હરીલાલ ચોકસીના ધર્મપત્ની શુશીલા (ઉં.વ. ૯૫) તે કલકત્તાના મણીભાઈ હરગોવિંદ શાહના સુપુત્રી. તે શૌનક તથા હીમાશુના માતુશ્રી. તે અંજના તથા રૂપાના સાસુજી. તા. ૧૪-૧૨-૨૩ને ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૭-૧૨-૨૩ને રવિવારના સક્કર ભવન, સક્કર પંચાયત ચૌક, ૧૮/૧, આર.કે. કીડવાઈ રોડ, વડાલા, મુંબઈ-૪૦૦૦૩૧. ૫.૩૦થી ૭.૦૦, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી ભાટિયા
ભરત ગાજરીયા (ઉં.વ. ૫૮) તા. ૧૫-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. લલિતકુમાર ઉત્તમદાસ ગાજરીયા તથા સ્વ. સરલાબેન ગાજરીયાના સુપુત્ર. ભારતીબેનના પતિ. ડિમ્પલ, સિધ્ધીના પિતાશ્રી. અરુણ, આશિષ, જય તથા ગાયત્રીના ભાઈ. સ્વ. જવાહર હરિદાસ ચાંપસી તથા સ્વ. રજનીબેનના જમાઈ. પ્રાર્થનાસભા સોમવાર, ૧૮-૧૨-૨૦૨૩ ૫.૦૦થી ૬.૩૦ ઠે: ઈસ્કોન મંદિર, ૭, કે.એમ. મુન્શી માર્ગ, ગીરગાંવ, ચોપાટી રાખેલ છે.
હાલાઈ લોહાણા
રાજેન્દ્ર (રાજુભાઈ) સામાણી તે પૂર્ણિમાના પતિ. સ્વ. મધુરીબેન તથા સ્વ. વૃજલાલ સામાણીના પુત્ર. સ્વ. આનંદીબેન તથા સ્વ. ઠાકોરભાઈ પરીખના જમાઈ. વૈશાખી કિરિટ ભાયાણી તથા સોના ગિરિશ પરીખના ભાઈ. તા. ૧૫-૧૨-૨૩ને શુક્રવારના દેવલોક પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૭-૧૨-૨૩ના રવિવારે ધી રિક્રિએશન કલબ, શાસ્ત્રીનગર લેન નં. ૧, ગાર્ડન વ્યુ સોસાયટીની બાજુમાં, સ્વામી સમર્થ નગર પાસે, અંધેરી (વેસ્ટ) લોખંડવાલા. ૧૦.૦૦થી ૧૧.૩૦.
કપોળ
વાવેરાવાળા સ્વ. પ્રભાવંતીબેન મણીલાલ દોશીના સુપુત્ર સ્વ. ધરમદાસ તથા સ્વ. દક્ષાબેન દોશીની સુપુત્રી કુમારી પારૂલ (ઉં.વ. ૪૯) તે તા. ૧૫-૧૨-૨૩ને શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે વિરલની બહેન જુલીની નણંદ. તે જયના ફઈ. ફોર્ટ સોનગઢવાળા ધિલનભાઈ ભીખુભાઈ કરસનદાસ શાહની ભાણેજ. સર્વલૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ જખૌ (હાલ ડોમ્બિવલી) ગં.સ્વ. જયશ્રીબેન જેઠમલ સંપટ (ઉં.વ. ૮૩) તે સ્વ. મોતીબેન નારાયણદાસ સંપટના પુત્રવધૂ. તે અ.સૌ. ગીતા જયંત, અ.સૌ. યામિની મુકેશ, ચિ. નિખિલ, ચિ. મનીષના માતુશ્રી. અ.સૌ. દિપ્તી, અ.સૌ. ભૈરવીના સાસુજી. તે સ્વ. ગંગાબેન લાલજી આસરના પુત્રી. (ઈન્દુબેન) તે અ.સૌ. અવની પાર્થ નાઈડુ, ચિ. કલ્પ, ચિ. ઈશિતાના દાદીમા. તે અ.સૌ. રચના ધ્રુવ પટેલ, ચિ. હર્ષિલના નાનીમા શુક્રવાર, તા. ૧૫-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૭-૧૨-૨૩ના ૪થી ૫.૩૦ ઠે: સ્વામી નારાયણ હોલ, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button