હિન્દુ મરણ
હાલાઈ લોહાણા
અ.સૌ. દક્ષા પરેશ ઉનડકટ ગામ મોરબી હાલે મુલુંડના સુપુત્ર ચિ. હર્ષિત (ઉં. વ. ૩૧) તે ગં.સ્વ. ભાનુમતી હસમુખરાય ઉનડકટના પૌત્ર. તે સ્વ. મંજુલાબેન ભગવાનદાસ તન્નાના દોહિત્ર. તે છાયા કમલેશ, વૈશાલી મેહુલ, ડોલી દિપક, દૈયા અને સુનિતા રોહિતના ભત્રીજા. તે હિરલ, આશા, દેવિતા, ધાર્મિક, માનસી, પ્રિયા અને પિયુષના ભાઈ. તે ફાલ્ગુની જગદીશ, સંધ્યા કિરણના ભાણેજ. ૨૬-૧૦-૨૪ ને શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી લોહાણા
ગં.સ્વ. સરસ્વતીબેન (ઉં. વ. ૯૦) તે સ્વ. ગોપાલજી માણેક ગામ વરસામેડીવાળાના ધર્મપત્ની. તે સ્વ. ત્રીકમજી લાલજી માણેકના પુત્રવધૂ. તે સ્વ. સંતોકબેન કરસનદાસ પરષોત્તમ સોમેશ્ર્વર (બોડા)ના પુત્રી. નીતિનભાઈ, પ્રજ્ઞાબેન અને રાજેશના માતુશ્રી. મીના નીતિન, હેમંતભાઈ પલણ તથા મીના રાજેશના સાસુમા. એકતા, પુનિત, નમ્રતા તથા હર્ષના દાદી ૨૭-૧૦-૨૪ના કચ્છ અંજાર મધ્યે શ્રીરામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા સોરઠીયા વણિક
જાંબુ નિવાસી હાલ ગોરેગાંવ ગં.સ્વ.વીણાબેન (ઉં. વ. ૯૩) તે સ્વ. ઝવેરચંદ ગોવિંદજી મલકાણના ધર્મપત્ની, સ્વ.સંતોકબેન ગોકળદાસ ઘોળકિયાના દીકરી. જ્યોતિ સ્મિતા, મીતા, હેમાક્ષી, હેમા સંજીવ તથા રાજીવના માતુશ્રી. જૈનિલના દાદી. કિરણભાઈ, જયંતીભાઈ, હેમંતભાઈ, સ્વ.પ્રકાશભાઈ, જીતેન્દ્રભાઈ, હિના, અર્ચનાના સાસુ. અમિષા, પ્રિયેશ, િંબદેશ, જીનલ, સાગર, નિધિના નાની. ૨૬/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી પ્રથા બંધ છે.
શિહોર સંપ્રદાય ઔ અ બ્રામ્હણ
વળાવડ નિવાસી હાલ બોરીવલી કમલેશ (શૈલેષ) (ઉં. વ. ૫૬) તે સ્વ.મૃદુલા તથા નરેન્દ્રભાઈ (પુનિતભાઈ) હિંમતરામ મહેતાના દીકરા. પુજાબેનના પતિ. ગ્રીષ્મા, ક્રિશના પિતાશ્રી. ગં.સ્વ.પ્રિયાબેન અનિમેષ મહેતાના જેઠ. મહુવા નિવાસી સ્વ.ઈન્દુભાઈ મનમોહન ત્રિવેદીના જમાઈ. ૨૫/૧૦/૨૪ના કૈલાશવાસી થયેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ
ગામ ભલગામ હાલે ડોમ્બિવલી ભાનુશંકર વાલજી ભટ્ટના ધર્મપત્ની જ્યોત્સનાબેન (ઉં. વ. ૭૩) તા.૨૮/૧૦/૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે ગં.સ્વ.દક્ષાબેન અગત્યકુમાર ભટ્ટ સિહોર તથા પંકજ અને નિલેશના માતૃશ્રી. હીનાબેન તથા ભાવનાબેનના સાસુ. રિદ્ધિ તથા યશ્ર્વીના દાદી. જય અને તીર્થના નાની. સ્વ.રમણીકલાલ ચંપકલાલ બધેકાના દીકરી. તેમની ટેલીફોનિક સાદડી તા. ૩૧/૧૦/૨૪ના ૪ થી ૬.
અનાવિલ બ્રાહ્મણ
સ્વ. રણજીત દેસાઈના પત્ની ઈન્દુમતી (ઉં. વ. ૯૨) તે પરિમલભાઈ અને સ્વ. પિયુષભાઈના માતૃશ્રી. માલતી અને વીણાના સાસુ. હિનલ મોહિત મહેતા, કૃતિ યશ ઠક્કર અને મેઘવના દાદી. પ્રિશા, અવ્યાન અને આહનાના પરદાદી. સોમવાર તા.૨૮/૧૦/૨૪ના અંધેરી મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.