મરણ નોંધ

હિન્દુ મરણ

ઓથાવાલા રમાબેન પોપટલાલ પારેખના સુપુત્ર હસમુખભાઈ, તે પ્રજ્ઞાબેનના પતિ (ઉં. વ. ૬૭) તા. ૫-૯-૨૪ ના શ્રીજીચરણ પામેલ છે. હર્ષદ તથા નીલેશના ભાઈ. માલિની બીનાના જેઠ. સ્મિતા દેવેન્દ્રભાઈ ભુવાના ભાઈ. સુનીત મયંકના પિતાશ્રી. રાજુલાવાલા રતિલાલ અમીદાસ મહેતાના જમાઈ. લોકીક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
ડો. રવિન્દ્ર વિઠ્ઠલદાસ મહેતા (ઉં. વ. ૯૨)તા. ૫-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. હાલ મુંબઇ ઓપેરા હાઉસ નિવાસી તે સ્વ. હિરાબેન અને વિઠ્ઠલદાસ મહેતાના સુપુત્ર. ઉર્મિલા (ઉમા) ના પતિ. વિજય મહેતાના મોટાભાઇ. શાંતાબેન મગનલાલના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
અમરાવતી નિવાસી હાલ બોરીવલી સ્વ. ચંદુલાલ ઝવેરચંદ કારાવડિયાના ધર્મપત્ની સવિતાબેન કારાવડિયા (ઉં. વ. ૯૫) તે બુધવાર તા. ૪-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે અ. સૌ. લીના રજનીકાંત, સ્વ. શોભા ગિરીશ, અ. સૌ. પન્ના પરેશ, અ. સૌ.વર્ષા બિપીન શાહ, (કારાવડિયા)ના સાસુ. અ. સૌ. આશા પ્રવિણ કોઠારી, ગં. સ્વ. માયા હસમુખ મહેતાના માતુશ્રી. સ્વ. જયાબેન રતીલાલના દેરાણી. ગં. સ્વ. રંજનબેન, સ્વ. નટવરલાલ કારાવડિયાના જેઠાણી. સ્વ. વિજયાબેન સ્વ. અમૃતલાલ ગોરસિયા, ભારતીબેન, નરેન્દ્ર ધંધુસરિયાના ભાભી. ચિરાગ, સાગર, નિકીશા, કૃપા, અમિતા, કુણાલ, ગૌરવ, નિરવના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ક્પોળ
મહુઆવાળા હાલ મુંબઈ, ગં.સ્વ. રસીકાબેન કિશનભાઈ ગોરડીયા (ઉં. વ. ૮૭), તા. ૩-૯-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કિશનભાઈ ગોરડીયાના ધર્મપત્ની. દિપક અને સાધનાના માતુશ્રી. સેજલ અને નૈમિષના સાસુજી. હરકુંવરબેન મોહનભાઈ દોશીના દિકરી. પ્રાર્થનાસભા તા. ૦૮-૦૯-૨૪ રવિવારના સવારે ૧૦ થી ૧૨ કલાકે, કે.સી કોલેજ, ચર્ચગેટ, મુંબઈ.
નવપરગણા ભાવસાર
સ્વ. જમનાદાસ વિઠ્ઠલદાસ ભાવસારની પુત્રી ગં. સ્વ. ડાહીબેન (બચુબેન) વિલેપાર્લે નિવાસી તે સ્વ. દેવદાસભાઇ મુળચંદદાસ ભાવસારના ધર્મપત્ની. તે ભીખુભાઇ, હેમંતભાઇ, સ્વ. મંજુબેન, રમાબેન, મધુબેનના બેન અવસાન તા. ૬-૯-૨૪ના થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker