મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
મુંબઈ-ખત્તરગલી-ગામ સોનવાડી હાલ બીલીમોરા કાંતિલાલ ધીરજલાલ પટેલ (ઉં.વ. ૭૩) સોમવાર, તા. ૨૯-૭-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે ભાનુબેનના પતિ. તે માધુરીના પિતાશ્રી. તે સ્નેહલના સસરા. તે પર્વ, નીલના નાના. તે સ્વ. ડાહ્યાભાઈ, સ્વ. બાબુભાઈ, ગીરીશભાઈ તથા રમીલાબેનના ભાઈ. તે કાશ્મીરા, સંદીપ, દિપ્તી, નંદીનીના કાકા. તેમનું બેસણું-પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨-૮-૨૪ના ૨થી ૬. સ્થળ: જલારામ સંકુલ, સોમનાથ રોડ, બીલીમોરા તેમની પુચ્છપાણી શનિવાર, તા. ૧૦-૮-૨૪ના ૧૧થી ૧૨. નિવાસસ્થાન: ૪, મહેન્દ્ર કોમ્પ્લેક્ષ, કોળી પટેલ સમાજની વાડીની બાજુમાં, સોમપુરા માર્બલ સ્ટોન કું.ની સામે, સોમનાથ રોડ, બીલીમોરા.
લાડ સમાજ
દ્વારકા નિવાસી હાલ મુંબઈના પ્રતિમાબેન રીશિકાંત નાલાવાલા (ઉં. વ. ૭૬) તે સ્વ. રીશિકાંત નાલાવાલાના ધર્મપત્ની તથા મથુરાદાસ જમનાદાસ મોદી તથા સ્વ. કમલાબેન મથુરાદાસ મોદીની સુપુત્રી અને મહેન્દ્ર મથુરાદાસ મોદી તથા સ્વ. પૂર્ણિમા બીપીન ગેમાણીના બેન તા. ૧-૮-૨૪ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. (લૌકીક વ્યવહાર બંધ છે)
ભાવનગરી મોચી
ગામ વિછીયા નિવાસી હાલ ભાંડુ રમેશભાઈ મગનભાઈ ચૌહાણ (ઉં.વ. ૬૯) તે ૩૧/૭/૨૪ના અવસાન પામેલ છે. તે નયનાબેનના પતિ. મયુર તથા કાજલના પિતા. પ્રમોદભાઈ, રાજેન્દ્રભાઇ, ભરતભાઈ તથા વનિતાબેનના ભાઈ. સ્વ. પ્રેમજીભાઈ ઉકાભાઇ ગોહિલના જમાઈ. પાર્થ તથા તન્મયના નાના. પ્રાર્થનાસભા તા. ૨/૮/૨૪ના ૪ થી ૬. કપોળવાડી, કામણીયા કમ્પાઉન્ડ, એમ. જી. રોડ, જી એચ સ્કૂલની સામે, બોરીવલી ઈસ્ટ.
લુહાર સુથાર
ગામ જૂનાગઢવાળા, હાલ કાંદિવલી સ્વ. નર્મદાબેન નાથાલાલ જેઠાલાલ કવાના પુત્ર જીતેન્દ્રભાઈ કવા (ઉં.વ. ૬૨) તે મહેશભાઈ, મુકુંદભાઈ, મિલનભાઈ, વીણાબેન દિનેશભાઇ કારેલીયા, સરલાબેન કાંતિભાઈ સિધ્ધપુરા, સ્વ. જયવંતીબેન હરગોવિંદભાઈ ગોહિલ, ઇન્દુબેન દિનેશભાઇ ચિત્રોડાના ભાઈ. મનીષાબેનના દિયર. રીટાબેનના જેઠ. જીજ્ઞા જયેશ, ક્રિષ્ના હાર્દિક, હર્ષા રાજેશ, દિપાલી અતુલ, કામિની, હિરલના કાકા. ૨૯/૭/૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા ૨/૮/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
લુહાર સુથાર
રાજકોટ વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી સ્વ. હંસરાજભાઈ નાઘાભાઈ મકવાણાના ધર્મપત્ની ગં.સ્વ. લીલાબેન (ઉં.વ. ૭૬) તે ૨૯/૭/૨૪ના અક્ષરવાસી થયેલ છે. સ્વ. તરુણભાઇ, દિનેશભાઇ, નિલેશભાઈ, હેમલતાના માતુશ્રી. ગં.સ્વ. અનિતા, વિધ્યા, મિત્તલ તથા નરેશકુમાર મથુરભાઈના સાસુ. રોહિત, અમિષા, માનવ, પીનાલી, ખુશ્બુના બા. પિયર પક્ષે વડોદરાવાળા સ્વ. ચંપાબેન લાખાભાઈ પરમારના દીકરી. પ્રાર્થનાસભા ૨/૮/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
કપોળ
સરેરા વાળા હાલ બોરીવલી સ્વ. તરવેણીબેન ભગવાનદાસ મહેતાના પુત્ર સ્વ. કનૈયાલાલના ધર્મપત્ની સરોજબેન (ઉં.વ. ૬૯) તા. ૧/૮/૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે હિમાંશુ, જીજ્ઞેશના માતૃશ્રી. ભામિની તથા કલ્પનાના સાસુમા. વ્રજ તથા મનના દાદીમા. સ્વ. અનંતરાય, જસ્વંતીબેન હરગોવિનદાસ, ગં.સ્વ. દમયંતીબેન ભૂપતરાયના નાનાભાઈના પત્ની. પિયર પક્ષે પારડી વાળા સ્વ. ભગવાનજી રણછોડજી મિસ્ત્રીના દિકરી. પ્રાર્થનાસભા સર્વ પક્ષે તા. ૩/૮/૨૪ના ૫ થી ૭. સ્થળ: સોનીની વાડી, શિમ્પોલી રોડ, ઓફ એસ વિ રોડ, બોરીવલી વેસ્ટ.
કંડોળીયા બ્રાહ્મણ
અમરેલીવાળા હાલ કલકત્તા નિવાસી, સ્વ. હર્ષદરાય દલપતરામ જોશીના ધર્મપત્ની ઈન્દુમતી જોશી (ઉં.વ. ૮૫) તા. ૨૯-૭-૨૪ સોમવારના કૈલાશવાસી થયેલ છે. સ્વ. રતીશંકર હરજીવન વ્યાસના સુપુત્રી. સ્વ. પરશુરામ રતીશંકર, સ્વ. વાસુદેવ રતીશંકર, ભાનુબેન ભાસ્કરરાય, સ્વ. શાંતાબેન ચંદ્રકાંતના બહેન. સ્વ. મંજુલાબેન, કપીલાબેનના નણંદ. કિરણ, સ્વ. પ્રશાંત, સ્વ. અતુલ, ધમેન્દ્ર, સંધ્યાબેન તથા મિનુબેનના ફઈ. સર્વ પક્ષીય સાદડી તા. ૨-૮-૨૪ ને શુક્રવાર ૪ થી ૬. સ્થળ: સાગર કોમ્પલેક્ષ બિલ્ડીંગ નંબર ૫/એ૧ ૧૦૨ જેસલપાર્ક, સાઈબાબા મંદિરની પાસે, ભાયંદર (ઈ).
ઈડર સત્યાવીસ બ્રાહ્મણ
ચિત્રોડા નિવાસી હાલ મુલુંડ અજિત ડાહ્યાલાલ ભટ્ટ (ઉં.વ. ૭૮) જે વિજયાબેનના પતિ. સ્વ. સવિતાબેનના સુપુત્ર. સ્વ. વિવેક, સ્વ. જયમાલા, સીમાબેનના પિતા. વિનોદ, અજિતના સસરા. ઉમેદગઢ નિવાસી સ્વ. ગૌરીશંકર કરુણાશંકર ઠાકરના જમાઈ તા. ૩૧-૭-૨૪ના દેવલોક પામ્યા છે. સાદડી તથા લૌકીક પ્રથા બંધ રાખેલ છે. શ્રીરામ નિવાસ, ફ્લેટ નં.: ૨૦૧ બીજે માળે, આર. એચ. બી. રોડ, શામરાવ વિઠ્ઠલ બૅન્કની બાજુમાં, મુલુન્ડ વેસ્ટ.
હાલાઈ ભાટિયા
ઔરંગાબાદ નિવાસી જયરાજ કાન્તીલાલ વિસનજી વેદ-અફીણી (ઉં.વ. ૭૯) તે જયશ્રીબેન દુલારીના પતિ. તે સુનીલ, અમિત, નીનાના પિતા. સ્વ. હરિદાસ જીવણદાસ સંપટ જોડીયાવાલાના જમાઈ. સ્વ. લલિતાબેન, સ્વ. વિજયભાઈ, સ્વ. જમુબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. શાંતીબેન, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. અજીતભાઈ, અ.સૌ. માલતીબેનના ભાઈ. તે જીગીશા, કૃપા, મનીષભાઈના સસરા. તે મુસ્કાન, પ્રાર્થના, હિયા, જિયાના દાદા. તા. ૩૧-૭-૨૪ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૮-૨૪ના ૪ થી ૫. સંકટમોચન હનુમાન મંદિર, સુરાણા નગર, ઔરંગાબાદ.
હાલાઈ લોહાણા
સ્વ. કાંતિલાલ રણછોડદાસ ઠક્કર, ગં.સ્વ. જયાબેનના સુપુત્ર મયૂર ઠક્કર તા. ૧-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે જગદીશ, દીપક, દેવિકા, વિશાખા, અજુબેનના ભાઈ. હીનાબેનના પતિ. પ્રજેશના પિતાશ્રી. સ્વ. જયંતીલાલ કેશવજી પારેખના જમાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
દશા મોઢ માંડલિયા વણિક
જામનગર નિવાસી વિમળાબેન વસંતભાઇ મુછાળા (ઉં. વ. ૯૦) તે તા. ૨૯-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ઇન્દુભાઇ ચુનીલાલ શાહના બહેન. સાદડી પ્રથા બંધ છે.
દશા શ્રીમાળી વણિક
સ્વ. મધુસુદન બાલકૃષ્ણ ગાંધી, તે રૂમાબહેનના પતિ. રુચિતાના પિતા. રાહુલ મહેતાના સસરા. સના શૈવીના નાના. સ્વ. પ્રવીણચંદ્ર ગાંધી, સ્વ. હસમુખ ગાંધીના ભાઇ. અસિત દરૂ, શ્રીયશ દરૂ અને દક્ષા મણિયારના બનેવી તા. ૩૧-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨-૮-૨૪ના ૫થી ૭. ઠે. હોલ ઓફ હારમની, નહેરુ સેન્ટર, વરલી, મુંબઇ.
દશનામ ગોસ્વામી
કચ્છ માંડવી નિવાસી (હાલ તિલકનગર) ના પરિતા (ઉં. વ. ૨૬) તે રીટાબેન તથા કમલેશગિરિના પુત્રી. કિશોરગિરિ શિવનારાયણગિરિના પૌત્રી. અને સ્વ. શંકરગિરિ બેચરગિરિના દોહિત્રી. તા. ૩૦-૭-૨૪ના કૈલાસધામ પામ્યા છે. પ્રાર્થનાસભા તા ૨-૮-૨૪ના શુક્રવારના ૪થી ૬. ઠે. ઉથોપીયા બેન્કવેટ હોલ, જે. કે. કરમાર્કર રોડ, યુનિવર્સલ હાઇસ્કૂલ પાસે, સહકાર સિનેમાની બાજુમાં, તિલકનગર, કોલોની, મુંબઇ-૪૦૦૦૮૯.
ઝાલાવાડી સતર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ
મુ. કોંઢ ધ્રાંગધ્રા જી. સુ. નગર હાલ મલાડ સ્વ. પ્રમોદચંદ્ર રેવાશંકર ઉપાધ્યાય (ઉં. વ. ૮૫) તા. ૩૧-૭-૨૪ના બુધવારે કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. ઉષાબેનના પતિ. આશિષભાઇ, વિકાસભાઇ, કમલેશભાઇ, મનિષાના પિતા. જાગૃતિ, ઉમા, અસ્મિતાના સસરા. બકુલેશભાઇ, ભરતભાઇના કાકા. પ્રિયંકા, ખુશી, નિધી, ચૈતન્ય, જાન્હવી, શિવમ, ધરા, ધ્રુવ, શિવાની, વિશાલના દાદા. આદિત્ય, ઓમના નાના. પ્રાર્થનાસભા તા. ૨-૮-૨૪ના શુક્રવારે શ્રી પંચનાથ મહાદેવ મંદિર, એસ.વી. રોડ, મલાડ (વેસ્ટ), સાંજે ૫થી ૭.
જામનગર વિશા ઓસવાલ
સ્વ. દીપક રમણીકલાલ શાહ અને દીનાબેન શાહની સુપુત્રી ધરા રોનક દેઢિયા (ઉં. વ. ૩૦) તે સુનીલભાઇ માવજીભાઇ દેઢિયા તથા પ્રીતીબેન સુનિલભાઇ દેઢિયાના પુત્રવધુ. અવની વિશાલ, ધવની પાર્થની બેન. વીરિકાની માસી તથા બિપીનભાઇ રમણીકલાલ, અસ્મિતા બિપીનભાઇ, ઇન્દિરાબેન કુસુમભાઇની ભત્રીજી. સ્વ. ઇન્દ્રવદનભાઇ, હેમંતભાઇ, સ્વ. આશાબેનની ભાણેજ. તા. ૨૧ જુલાઇ ૨૪ના કેનેડા મુકામે અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩ ઓગસ્ટ શનિવારે ૩થી ૫. ઠે. નારાયણજી શામજી મહાજન વાડી, ૪૫૨-૪૫૩, ભાઉદાજી રોડ, માટુંગા, મુંબઇ-૧૯.
ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
ચિતલ નિવાસી હાલ ભાડુંપ સ્વ. શાંતિલાલ અમજી જોષી તથા સ્વ. મંગળાબેન જોષીના સુપુત્ર કનૈયાલાલ (કનુભાઇ) જોષી (ઉં. વ. ૭૮) તા. ૩૧-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. ચિમનભાઇ, સ્વ. ગુલાબબેન, સ્વ. વસંતબેન, ગં. સ્વ. વિમુબેન, રમેશભાઇ, કિશોરભાઇ, રેખાબેનના ભાઇ. તથા રુપલ, ભાવિશા, અમી, નિંકુજના પપ્પા. તથા પ્રણવકુમાર રાવલ, પરાગકુમાર બધેકા, નિલેશકુમાર મહેતા, તથા રૂપાના સસરા. ચૈત્યના દાદા. હરીલાલ વજેશંકર જોષી અનીલાવાળાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨-૮-૨૪ના શુક્રવારના ૪થી ૬. ઠે. ગીતા હોલ, ગ્રાઉન્ડ ફલોર, ભાડુંપ (વેસ્ટ), સ્ટેશનની બાજુમાં.
હાલાઇ ભાટિયા (વિરજીયાણી)
મીનાક્ષીબેન કાપડીયા (ઉં. વ. ૮૮) સ્વ. પરસોતમ લાલજી અને સ્વ. મનોરમાબેનના પુત્રી. સ્વ.જયરાજ, સ્વ. અજિતસિંહ, સ્વ. અશ્ર્વનીકુમાર સ્વ. વીરમતી, ચંદ્રબાળા, સ્વ. કિશોરીના બેન. રાજીવ, હેમા, પરેશ, સ્વ. હમીર, ભરત, કિરીટ, સ્વ.તુષારના ફોઇ તા. ૧-૮-૨૪ના દિને શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વૈષ્ણવ દશા પોરવાડ
ઔરંગાબાદવાળા હાલ બોરીવલી મુંબઇ નટવરલાલ ત્રિકમદાસ મીઠાવાલા (ઉં. વ. ૯૦) તે તા. ૧-૮-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શોભાબેન મીઠાવાલાના પતિ. તે સ્વ. પુષ્પાબેન ત્રિકમદાસ નરસીદાસ મીઠાવાલાના પુત્ર. તે સ્વ. હસમુખભાઇ, સ્વ.ગોપાલદાસભાઇ, દિનેશભાઇ, સુભાષભાઇ, સ્વ.ઇન્દરબેન, સ્વ. શાંતુબેન, સ્વ. સરલાબેન,અ. સૌ.ચમેલીબેનના ભાઇ. ભાવિન, રાજેશ, પરેશ અને બેલાના પિતાશ્રી. અ. સૌ. ભાવના, અ. સૌ. અમ્રિતા, ઉદયભાઇના સસરા. અંકિત-દિવ્યા, દિપલ જાનકી, રોમા-અનુપ, પાર્થના દાદાજી. પૂજા અને પાયલના નાનાજી. ઠે. ફલેટ નં.૬, સાઇધર કો.ઓ. સો.મેકસસ મોલની બાજુમાં, એલ. ટી. રોડ, ગોરાઇ બોરીવલી (પશ્ર્ચિમ), લૌકિક વ્યવહાર બંધ છે. મુંબઇ-૯૨.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button