મરણ નોંધ

હિન્દુ મરણ

દશા સોરઠિયા વણિક
ખોરાસા નિવાસી હાલ ભિવંડી ગં.સ્વ.જસવંતીબેન શેઠ (ઉં. વ. ૯૧) બુધવાર, તા.૨૨/૫/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.હરિદાસ પાનાચંદ શેઠના ધર્મપત્ની. તે ગં. સ્વ.ચંદ્રિકાબેન નવનીતરાય જનાની, સ્વ.શશીકાંતભાઈ, સ્વ.હર્ષદભાઈ, સ્વ.વિનોદભાઈના માતુશ્રી. તે ગં.સ્વ.રૂપાબેન શેઠના સાસુ. ડિમ્પલ વિશાલ શેઠના દાદીસાસુ. તે વિશાલ, વિશાખાના દાદી. સાદડી તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

પરજીયા સોની
ગામ સરસીયાવાળા હાલ દહિસર સ્વ.લાભુબેન તથા સ્વ.દાનાભાઇ ભાણજીભાઇ સલ્લા (સોની)ના પુત્ર અશોકભાઈ સલ્લા (સોની) (ઉં. વ. ૬૫) તા.૨૨/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નીતાબેનના પતિ. વિજય, એકતા તથા પ્રશાંતના પિતા. જ્યોતિબેનના ભાઈ, સાસરાપક્ષે ડેડાણવાળા સ્વ. કિશોરભાઈ વિઠ્ઠલદાસ સતિકુંવરના જમાઈ. સાદડી ૨૫/૫/૨૪ના ૫ થી ૬. સોની વાડી, શીમ્પોલી સિગ્નલ, બોરીવલી વેસ્ટ.

કચ્છી લોહાણા
સ્વ. પ્રભાબેન કેશવજી પ્રેમજી કોટક, ગામ કચ્છ કોજાચોરાવાળાના સુપુત્ર પ્રદિપ, (ઉં. વ. ૭૧) તે ઉર્મીલાબેનના પતિ. તે કુનાલ અને નિશા હીતેશ ખાંટના પિતાશ્રી. તે સ્વ. સાવિત્રીબેન મેઘજી દાવડા ગામ લખપતવાળાના જમાઈ. તે ખુશ્બુ અને હિતેશભાઈ હરિશભાઈ ખાંટના સસરાજી. તા. ૨૩-૫-૨૪ના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૪-૫-૨૪ને ૫.૩૦ થી ૭.૦૦. સારસ્વત વાડી, ૨જે માળે, ઝવેર રોડ, મુલુન્ડ-વેસ્ટ. લૌકિક વહેવાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.

દશા સોરઠિયા વણિક
ઉષા પ્રમોદ શાહ, (ઉં. વ. ૭૪) તે પ્રમોદ ગોરધનદાસ શાહના ધર્મપત્ની, મેઘા ગૌરવ શાહ, માનસી ચેતન ઝવેરી અને કરિશ્મા જલપન શાહના માતુશ્રી. હેમાબેનના દેરાણી તથા ચારૂબેન અને મયુરીબેનના જેઠાણી. પ્રફુલ, દિલીપ અને મધુના ભાઈના પત્ની. પિયરપક્ષે સ્વ.ઈંદુબેન ચીમનલાલ કાચલીયાના પુત્રી. તા. ૨૨-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લોકિક પ્રથા બંધ છે.

સંબંધિત લેખો

ઘોઘારી લોહાણા
જયંતભાઇ ચોલેરા (ઉં. વ. ૯૧) તે સ્વ. હીરાબેન નારણદાસના પુત્ર. સ્વ. અ. સૌ. ઉષાબેનના પતિ. ભાવેન અને ગાયત્રીબેનના પિતા. અનિલ અને બિનિતાના સસરા. પ્રવીણભાઇ અને ચંદ્રાબેનના ભાઇ. સત્યવતી કરસનદાસ શેઠના જમાઇ. સાહિલના દાદા. નિખિલના નાના. બુધવાર તા. ૨૨-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
અમરેલીવાળા હાલ કાંદિવલી સ્વ. અચરતબેન ડાહ્યાલાલ ભુવાના પુત્ર વસંતરાય (ઉં. વ. ૯૧) તે સ્વ. જશુમતિબેનના પતિ. તે ગં. સ્વ. મીનાબેન, પીયુષભાઇ તથા પ્રકાશભાઇના પિતાશ્રી. તે સ્વ. મધુસુદન, અ. સૌ. કાજલ તથા અ. સૌ. ગીતાના સસરા. તે સ્વ. મોહનલાલ, સ્વ. રમાબેન તથા સ્વ. મુકતાબેનના ભાઇ. તે સિહોરવાળા ત્રિભોવનદાસ વલ્લભદાસ કાણકીયાના જમાઇ. તા. ૨૨-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
ગં. સ્વ. લક્ષ્મીબેન (મંગળાબેન) રાઘવજી ચંદેના પુત્રવધૂ ગં. સ્વ. ભગવતીબેન અમીચંદ પંડિતપૌત્રા ગામ ગઢશીશાવાળાના સુપુત્રી અ. સૌ. કમળાબેન (ઉં. વ. ૭૨) તે ગુણવંતભાઇ ચંદે (ગામ બરંદાવાળા હાલ મુલુંડ)ના ધર્મપત્ની તા. ૨૨-૫-૨૪ના બુધવારના રામશરણ પામેલ છે. તે ભૂપેશ, ડોલી, જયેશના માતા. તે હેતલ અને કૌશલ મહેતાના સાસુ. તે યુવાંશના દાદી. હૃદાનના નાની. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૪-૫-૨૪ના શુક્રવારે ૫.૩૦થી ૭. ઠે. પરમેશ્ર્વરી સેન્ટર, ૧લે માળે, ફેડેકસ શોરૂમ, આશાનગર, મદન મોહન માલવીયા રોડ, અચીજા હોટેલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

દેસાઇ સુતાર જ્ઞાતિ
દકાના નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. જયાબેન બાબુભાઇ રાઠોડ (ઉ. વ. ૯૩) તા. ૧૮-૫-૨૪ના શનિવારે રામશરણ પામેલ છે. તે ભૂપતભાઇ, ભરતભાઇ, ગીતાબેન દિપકકુમાર સરવૈયા, જયોતિબેન દુર્લભદાસ ગોહિલ, હર્ષાબેન રમેશકુમાર ગોહિલ, પ્રતિમાબેન અનીલકુમાર ગોહિલ, લતાબેન મહેશકુમાર સરવૈયા, ભારતીબેન મુકેશકુમાર ગોહિલના માતુશ્રી. તે રેખાબેન અને કીર્તિબેનના સાસુમા. તે ત્રાપજ નિવાસી નાગજીભાઇ, દલપતભાઇ દુલાભાઇ વાઘેલાના બહેન. રમેશભાઇ, ચંદુભાઇ નાગજીભાઇ વાઘેલાના ફૂઇ.તે અંકિત, મીતલ, ધ્રુવી, વીરના દાદીમા. પ્રાર્થનાસભા તા. ૨૪-૫-૨૪ના શુક્રવારે ૪થી ૬. ઠે. દેસાઇ સઇ સુતાર જ્ઞાતિની વાડી, અશોક ચક્રવર્તી ક્રોસ રોડ, સ્વયંભૂ ગણપતિ મંદિરની સામે, કાંદિવલી (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. સીતાબેન વસનજીભાઇ કારિયા (ગામ ખોંભડી) હાલ મુલુંડના નાના પુત્રવધૂ મીનાબેન બિપીનભાઇ કારિયા (ઉં. વ. ૬૩) તા. ૨૨-૫-૨૪ના રામશરણ પામેલ છે. તે નર્મદાબેન ગોવિંદજી નેણસોમૈયા ગામ અંજારની વચેટ પુત્રી. ડો. સાગર અને સીમાના મમ્મી. તે પૂર્ણિમાબેન શિરીષભાઇ કારિયાના દેરાણી. તે ગં. સ્વ. હંસાબેન પ્રવીણભાઇ કતીરા, ગં. સ્વ. જયશ્રીબેન તુલસીદાસ ચોથાણી, કામિનીબેન દિપકભાઇ સોમેશ્ર્વરના નાના ભાભી. સ્વ. શંકુતલાબેન દિનેશભાઇ ભલ્લા, જયશ્રીબેન અને જયેશભાઇના બેન. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૪-૫-૨૪ના ૫.૩૦થી ૭. ઠે. ગોપૂરમ હોલ, ડો. આર. પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.

વિશા સોરઠિયા વણિક
હાથલાવાળા હાલ વિલેપાર્લે નિવાસી રતિલાલ દામોદર લાલજી શાહના પત્ની અનિલાબેન (ઉં. વ.૮૩) તા. ૨૨-૫-૨૪ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે શીલા મયંક શાહ, પૂર્વી સંજય શાહ, ચિતલ આશુતોષ પારેખના માતુશ્રી. સ્વ. ગિરધરલાલ લાલજી શાહના સુપુત્રી. રશ્મિ ભગવાનદાસના ભાભી. સ્વ. કમળાવતી, સ્વ. કુસુમબેન, સ્વ. નારણદાસ, સ્વ. મણીકાન્તના બહેન. તથા કરિશ્મા, ઉર્વશી, ઋષભ, આત્મી, આદિત્ય, આયુષીના નાનીમાં. લૌકિક વ્યવહાર બંધ છે. સાદડી પ્રથા બંધ છે.

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય બ્રાહ્મણ
મૂળ હળવદ નિવાસી, હાલ મુંબઇ વિરાર નિરંજન રમણીકલાલ આચાર્યના ધર્મપત્ની અ. સૌ. સ્વ. પારૂલ નિરંજનૈ આચાર્ય તા. ૨૩-૫-૨૪ના ગુરુવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તે આર્યા ઓમકાર મરાઠે અને રાધીકા નિરંજન આચાર્યના માતુશ્રી. ઓમકાર ચંદ્રવદન મરાઠેના સાસુ. તે કમલેશ, અતુલના ભાભી. બીના અને લીનાના જેઠાણી તથા વૃષભના કાકી. પ્રતાપગૌરી હરસુખરાય રાવલના સુપુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૪-૨૪ના શનિવારે સાંજે ૫થી ૭. ઠે. વિષ્ણુ પ્રતિભા બેનકવીટ. અપોઝીટ ઉત્કર્ષ વિદ્યાલય સ્કૂલ, નિયર બસ ડેપો, વિરાર (પશ્ર્ચિમ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button