મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ અમલસાડ, હાલ વિરાર વેસ્ટ. જયંતીલાલ હરજીવનદાસ પટેલ (ઉં. વ. ૭૫) મંગળવાર, તા. ૨૬-૯-૨૩ના દેવલોક પામ્યા છે. તે સ્વ. ચારુલતા બેનના પતિ. તે હીનાબેન, જીજ્ઞાબેન અને સ્વ. કૌશલભાઈના પિતા. તે દિનેશભાઈ અને મનોજભાઈના સસરા. તે તક્ષ, મહિમા અને મીતના નાના. તેમનું બેસણું સોમવાર તા.. ૨-૧૦-૨૩ના ૨ થી ૫ અને પુષ્પપાણી શનિવાર તા. ૦૭-૧૦-૨૦૨૩ ના રોજ. ૩ થી ૫. (લૌકિક પ્રથા બંધ છે). સરનામું: એચડીઆઈએલ રેસિડેન્સી પાર્ક, ઈ-વિંગ કો.ઓપ.હાઉસિંગ સોસાયટી લિમિટેડ, નારંગી બાયપાસ રોડ, વિરાર (વે.). ૪૦૧, ૩૦૫, મોદી હ્યુન્ડાઈ કાર શોરૂમની ઉપર.

દેસાઈ સઈ સુથાર
ગામ ભાવનગર તણસા વાવડી હાલ ગોરેગાવ સ્વ. જયંતિલાલ મગનલાલ દેસાઇ (સરવૈયા) (ઉં. વ. ૭૬) તા. ૩૦.૯.૨૦૨૩ ના શનિવાર રામ ચરણ પામેલ છે. તે મધુબેનના પતિ. તે મયુર, જ્યોતિ, ગીતા અને નિલેશના પિતા. સ્વ.નરોત્તમ કાનજી વાઘેલાના જમાઇ. અરવિંદભાઈ અને ગુણવંતભાઈ વાઘેલાના બનેવી. સ્વ. જતીન વાઘેલા, દિપક ગાંધી, લીના, મનીષાના સસરા. આર્યા, હીતિ, શનાયા અને વિહાનના દાદા. પ્રાર્થના સભા તા. ૨.૧૦.૨૦૨૩ના સોમવાર સાંજે ૪ થી ૬. બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્થળ : દેસાઇ સઇ સુથાર જ્ઞાતિની વાડી, અશોક ચક્રવતી રોડ નં:૪, સ્વયંભુ ગણેશ મંદિરની સામે, કાંદિવલી (પૂર્વ).

શ્રી ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ
સ્વ. અનીલકુમાર હિંમતલાલ પાદડીયા (ઉં. વ. ૬૫) રાણપુર નિવાસી હાલ કાંદિવલી તે ૩૦/૯/૨૩ ના સ્વર્ગવાસ પામેલ છે. તે ગં. સ્વ જયાબેન હિંમતલાલ પાદડિયા ના પુત્ર, હીનાબેનના પતિ. નિકુંજ-ઘ્વની તથા જીતેન-ફાલ્ગુનીના પિતાશ્રી. રિદયના દાદા. સ્વ. લલીતાબેન અંબારાય મકવાણાના જમાઈ. બંને પક્ષનું બેસણું ૨/૧૦/૨૩ ના રોજ ૪ થી ૬ કલાકે લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વિ. રોડ કાંદિવલી વેસ્ટ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

પરજીયા સોની
લાખણકા વાળા હાલ મીરારોડ સોની સ્વ જમનાદાસભાઈ આત્મારામભાઈ ધકાણના ધર્મપત્ની ગં.સ્વ. સોની હસુમતી જમનાદાસભાઈ ધકાણ, તા ૨૯.૦૯.૨૦૧૩ ના શ્રીજી ચરણ પામેલ છે. ઈલેશ સંદીપ, રૂપેશ, ભાવનાબેન જયેશકુમર થડેશ્વરના માતુશ્રી. ભાવના, નયના, શ્વેતા ના સાસુ. પ્રિયંકા, વિરલ, ધીતી, રીષિ ચિરાગ અને રિદ્ધિ સમીર કુમાર ગોહિલ ના બા. મહુવા વાળા સ્વ. મોહનલાલ માણેકલાલ સતિકુંવર ના દીકરી. પ્રાર્થના સભા તા. ૦૨.૧૦.૨૩ સોમવાર સાંજે ૫ થી ૬ વાગે સોની વાડી, શિમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.

હાલાઇ લોહાણા
મૂળગામ ગુરગઢ હાલ થાણા નિવાસી ગં. સ્વ. વિમળાબેન પીતાંબરદાસ સચદેવ (ઉં. વ. ૮૩) તે સ્વ ગુલાલબેન ગોપાલદાસ તન્નાના પુત્રી. સ્વ-કોકિલા બેન, ઉમેશ, સ્વ-હેમંત, રોહિતના માતુશ્રી. તે સંગીતા, પારુલ, રેખાના સાસુમા. તે દર્શન, શ્રુતિ સંકેત પંડીત, પાર્થ, વિભૂતિ, હર્ષ અને શિખા આદિત્ય ભાનુશાલીના દાદી. તે સ્વ રમેશભાઈ ગોપાલદાસ તન્ના, સ્વ ભાનુબેન જેઠાલાલ ચોટાઈ, મંજુબેન રમેશભાઈ પાબારીના બેન. તે તા ૩૦/ ૯/ ૨૩ ના શ્રીજી ચરણ પામ્યા છે. તેમની પ્રાર્થના સભા સોમવાર તા ૦૨/૧૦/૨૩ ના સાંજે ૪.૩૦ થી ૬.૦૦ સ્થળ લોઢા લક્ઝરીયા ક્લબ હાઉસ માજીવાડા થાણા વેસ્ટ.

હાલાઇ લોહાણા
જામસલાયા હાલ બોરીવલી મુંબઇ અ. સૌ. લલિતાબેન ગઠીયા (ઉં.વ. ૯૦) તે હરીદાસ કરસનદાસ ગઠીયાના પત્ની. તે મહેશ, રાજેશ, સ્વ. ભારતીબેન પ્રવીણચંદ્ર કક્કડ અ. સૌ. કિરણબેન કિશોર મજીઠીયા, અ. સૌ. કિર્તીદા પ્રફુલકુમાર માખેચા, અ. સૌ. પૂર્ણિમા કિરીટકુમાર સોમયા, અ. સૌ. પ્રીતી મુગેનકુમાર ભોજાણીના માતુશ્રી. તે વેલાબેન વિઠ્ઠલદાસ મોદી (માવાણી)ના દીકરી. તે સ્વ. સુશીલાબેન મથુરાદાસ આયા, સ્વ. નિર્મળાબેન ગીરધરદાસ રાજા, સ્વ. રમાબેન પ્રવીણચંદ્ર તથા ભગવાનદાસ વિઠ્ઠલદાસના બહેન. રુપા, નીના (ભારતી)ના સાસુ. તા. ૩૦-૯-૨૩ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩-૧૦-૨૩ના મંગળવારે ૧૦થી ૧૧-૩૦. ઠે. લોહાણા મહાજનવાડી, ૧લે માળે, શંકર મંદિરની બાજુમાં, કાંદીવલી (વેસ્ટ).

ભુજ કચ્છી બ્રહ્મક્ષત્રિય
મૂળ ગામ ઘાવડા મોટા હાલે ભુજ ભાઇલાલ નારાણજી છાટબાર (ઉં. વ. ૭૬) તે સ્વ. શાંતાબેન અને સ્વ. નારાણજી વિશ્રામ છાટબારના પુત્ર. તે ભાવનાબેનના પતિ. સ્વ. જખુભાઇ માવજી ગજકંધ કેરાના જમાઇ. નિલમ, નિરૂપા, તથા તરલીકાના પિતાશ્રી. તે સ્વ. નવીનભાઇ, સ્વ. જયસુખભાઇ, બિહારીભાઇ, લાભશંકર, મનસુખ અને સુભાષના મોટાભાઇ. તે ગં. સ્વ. પ્રેમીલાબેન, ગં. સ્વ. વીણાબેન, મીનાબેન, હીનાબેન, ઇંદિરાબેન, ચેતનાબેનના જેઠ. તા. ૨૯-૯-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨-૧૦-૨૩ના સાંજે ૪થી ૫. ઠે. પાંજીવાડી, કાજુરમાર્ગ, મુંબઇ.

ઘોઘારી લોહાણા
ભાવનગર હાલ કાંદિવલી મહેશકુમાર (ઉં. વ. ૭૯) તે સ્વ. સરોજબેન તથા સ્વ. ચીમનલાલ ચુનીલાલ ઠક્કર (પજવાણી)ના પુત્ર તેમ જ સ્વ. હંસાબેન (જયોત્સના)ના પતિ. તે નિરવના પિતાશ્રી. અને અ. સૌ. દિપતીબેનના સસરા. તથા સ્વ. વિજયભાઇ અને સ્વ. રોહિતભાઇના મોટાભાઇ. તે સ્વ. કંચનબેન અને સ્વ. વૃજલાલ હરિદાસ ઠક્કર (કારીયા)ના જમાઇ શનિવાર, તા. ૩૦-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
સુરતવાળા હાલ કાંદિવલી સ્વ. પદમાબેન નાથુભાઇ શ્રોફના સુપુત્ર કિશોરભાઇ (ઉં. વ. ૮૭) શનિવારે તા. ૩૦-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે નિર્મળાબેનના પતિ. સ્વ. ફાલ્ગુની મનોજ મહેતા, સંગીતા નિલેશ પારેખ, તેજલ તથા સ્વ. સેફાલીના પિતાશ્રી. તે સ્વ. સુમનભાઇ, સ્વ. ઇન્દ્રજીતભાઇ, સ્વ. ગીરીશભાઇ, સ્વ. કૈલાસબેન જગમોહનદાસ મોદી તથા ગં. સ્વ. જયોતીબેન વસંતરાય પારેખના ભાઇ. તે સસુર પક્ષે નાગ્રેશ્રીવાળા સ્વ. રૂક્ષ્મણીબેન ધનજીભાઇ ગોરડીયાના જમાઇ. સર્વ લૌકિક પ્રથા બંધ છે.

કંડોળિયા બ્રાહ્મણ
દેલવાડાવાળા હાલ મુંબઇ સ્વ. રવિશંકર ઇશ્ર્વરલાલ ભટ્ટના પુત્ર પંકજ (ઉં. વ. ૬૫) ત. ૨૯-૯-૨૩ના શુક્રવારના કૈલાસવાસી થયેલ છે. તે જયેશભાઇ, અ. સૌ. તારાબેન હેમેન્દ્ર વ્યાસ, અ. સૌ. રમીલાબેન અતુલકુમાર જોશીના નાનાભાઇ. તથા અ. સૌ. છાયાબેનના દિયર. ચિ. હર્ષલ, યસ્વીના કાકા. અ. સૌ. હિરલના કાકાજી. સર્વે પક્ષની ટેલીફોનિક સાદડી ઘરમેળે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
લલિતભાઇ અનુપમ ઓઝા (ઉં. વ. ૭૫) તે સ્વ. ઉષાબેન તથા સ્વ. અનુપમ હરિલાલ ઓઝાના સુપુત્ર. તે મંજુલાબેનના પતિ. તે આશિષ-મધુ, અમી-વિપુલભાઇના પિતા. આશિમા, આર્યમન, અનુષ્કા, થિયા અને વૈદિકાના દાદા તા. ૨૯-૯-૨૩ના અક્ષવરવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૫-૧૦-૨૩ના ગુરુવારે સાંજે ૫થી ૭. ઠે. મહેશ્ર્વરી ભવન, (અંધેરી) લીંક રોડ એકસ્ટેનશન, ઓશીવારા પોલીસ સ્ટેશનની પાસે, અંધેરી (વેસ્ટ).

દશા સોરઠીયા વણિક
વાલાસીમડી હાલ ઘાટકોપર ચંદુલાલ રૂગનાથ સાંગાણી (ઉં. વ. ૮૯) તે મંજુલાબેનના પતિ. નીલેશ, ભરત, શિલ્પા પરેશ દામાણીના પિતાશ્રી. તે બીનાબેનના સસરા. તે સ્વ. જમનાદાસ, સ્વ. છગનલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. મનુભાઇ, ચુનીલાલ, સ્વ. સુશીલાબેન હેમચંદ ધોળકિયા, તારાબેન ગોપાલદાસ પારેખના ભાઇ. સ્વ.બાપુલાલ માણેકચંદ સંતોષિયાના જમાઇ તા. ૨૭-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.

અનાવિલ બ્રાહ્મણ
માતુશ્રી મીનાક્ષીબહેન શીરીષભાઇ દેસાઇ (ઉં. વ. ૮૪)નું તા. ૩૦-૯-૨૩ શનિવારના રોજ અવસાન થયેલ છે. (દિક્ષીત મહોલ્લો વલસાડ હાલ પૂના). તે વિરલ શીરીષભાઇ દેસાઇ, તુષાર શીરીષભાઇ દેસાઇના માતા. તે નેહા વિરલ દેસાઇ, સોનલ તુષાર દેસાઇના સાસુ. ઇશા, ધ્રુવી, જીયાના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો