મરણ નોંધ

હિન્દુ મરણ

દશા શ્રીમાળી વણિક ખંભાત
પ્રફુલ્લચંદ્ર પૂંજાલાલ શાહ (ઉં.વ. ૯૩)તા. ૧૩-૧-૨૪ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે અંજનાના પતિ. સ્વ. વલ્લભદાસ ગફુરભાઇ ફડિયાના જમાઇ. નહુષ, અપર્ણા, નિષ્ઠા, જનકના પિતા.સ્વ. મીના, સ્વ. તુષાર, રવિ, ચૌલાના સસરા. પ્રાર્થનાસભા તા. ૧૫-૧-૨૪ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે. પ્લેનેટ ગોદરેજ કલબ હાઉસ, ૩૦ કે. કે. માર્ગ, જેકોબ સર્કલની પાસે, મહાલક્ષ્મી (પૂર્વ), મુંબઇ-૧૧.
હાલાઇ ભાટિયા
વિજયસિંહ પદમશી કાજરીયા (ઉં. વ. ૯૨) તે સ્વ. શાંતિબેનના પતિ. પ્રકાશ, રાજેશ, સોનલ જગદીશ વેદના પિતા. તે અ. સૌ. રાધિકા અને અ. સૌ. જાગૃતિના સસરા. તે સ્વ. કાનજી વાલજી વેદના જમાઇ. તે ગૌરવ, સ્વપ્નમના, પ્રિયેશ,બિજલના દાદા-નાના. તનુષના પરદાદા. શનિવાર, તા. ૧૩-૧-૨૪ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મુળ ગામ મીઠોઇ, હાલ કાલ્હેર થાણા સુભાષ દામોદરદાસ મામતોરા (ઉં. વ. ૭૧) તે સ્વ. સાકરબેન તથા સ્વ. દામોદરદાસ ગોવિંદજી મામતોરાના પુત્ર. તે મીનાબેનના પતિ. તે સ્વ. ધવલ, અમિતના પિતાશ્રી. તે મધુરી અમિત ઠક્કરના સસરા. તે સ્વ. નાથાલાલ દામોદરદાસ મામતોરા, હરિશચંદ્ર દામોદરદાસ મામતોરાના નાનાભાઇ. તે સ્વ. દમયંતીબેન દામોદર રત્નાગ્રાહી, સ્વ. સરલાબેન શશીકાંત રૂધાણી, સ્વ. ઇન્દિરાબેન ઠક્કર, રસીલાબેન ગિરીશભાઇ સામાણીના ભાઇ. તે સ્વ. નર્મદાબેન વલ્લભદાસ માણેકના જમાઇ. શનિવાર, તા. ૧૩-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૫-૧-૨૪ના ૪-૩૦થી ૬. ઠે. રઘુવંશી હોલ, શ્રી થાણા હાલાઇ લોહાણા મહાજનવાડી, ખારકરઆળી, થાણા (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ અજાપર હાલ નાગપુર હરીશભાઇ કેશવજી રૂપારેલના ધર્મપત્ની તરુણાબેન હરીશભાઇ રૂપારેલ (ઉં. વ. ૭૯) તા. ૧૩-૧-૨૪ના રામશરણ પામેલ છે. તે જમનાબેન પ્રાણજીવન કારિયાની સુપુત્રી. રાજેશ, પ્રીતિ, પલ્લવી અને નીતાના માતુશ્રી. જયોત્સના, હિતેશ આથા, હિતેશ (આડ) ઠક્કર અને અમિષભાઇ ઠક્કરના સાસુજી. ગં. સ્વ. પ્રભાબેન કાંતિલાલ રૂપારેલ, ગં. સ્વ. લક્ષ્મીબેન દેવજીભાઇ ખોંભડીયા તથા ગં. સ્વ. ભદ્રાબેન ચંદુલાલ ઠક્કરના ભાભી. સ્વ. ગીરીશભાઇ, અરવિંદભાઇ, મુકુંદભાઇ કારિયા, પ્રતિમાબેન અને ગુડીબેનના બહેન. ધ્વનિ, મિત, જીગર, હિનલ, ફાલ્ગુની, પ્રિષા, પૃથા અને હર્ષના દાદી-નાની. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૫-૧-૨૪ના ૪-૩૦ થી ૫. ઠે. જલારામ મંદિર, લકકડગંજ, નાગપુર, લૌકિક વ્યવહાર બંધ છે.
ભાવનગરી મોચી
ગામ વિજાનાનેસ, હાલ બોરીવલી સવજીભાઇ કાનજીભાઇ ચૌહાણ (ઉં. વ. ૮૫) તા. ૧૩-૧-૨૪ના શનિવારના રામચરણ પામ્યા છે. તે કસ્તુરબેનના પતિ. તે ગીરીશ, હરેશ, ઉતમના પિતાશ્રી. તે શોભનાબેન, શીતલબેન, સોનાલીબેનના સસરા. હિરાભાઇ, મગનભાઇ, કાશીબેન, મનુબેન, અંજુબેન, સતિબેન, અંબાબેન, લીલાબેન, ભારતીબેનના ભાઇ. તે દિનેશ કાબાભાઇ, સંજય, માનશી, યશ, કાર્તિકના દાદા. પ્રાર્થનાસભા તા.૧૫-૧-૨૪ના સોમવારે, ૫થી ૭. ઠે.લુહાર સુતારની વાડી, અંબાજ મંદિરની પાસે, કાર્ટર રોડ, નં.૩, બોરીવલી (ઇસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ
ગોધરાના જયંત તલકચંદ મોતા (ઉ. વ. ૬૧) તા.૧૨-૦૧ના અવસાન પામેલ છે. વેલબાઇ તલકચંદ શીવજીના પુત્ર. ચેતનાના પતિ. દર્શી, કૌશાના પિતા. પ્રવિણ, રોહીત, રંજન ડુંગરશી, ગુંદાલા સરોજ સતિષના ભાઇ. નિર્મળા આણંદજી, ગંગાબેન ડુંગરશીના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રા. શ્રી વ. સ્થા. સં. કરસન લધુ હોલ, દાદર. ટા. ૪ થી ૫.૩૦. નિ. જયંત મોતા, ૧૯/૨૦, એલઆઇસી, બીલ્ડીંગ, રાનડે રોડ, દાદર (વે.), મું. ૨૮.
દશા લાડ વૈષ્ણવ વણિક
વલસાડ નિવાસી હાલ દહીંસર (મુંબઈ ) વસતા શ્રી નલિન જમિયતરામ શેઠના ધર્મપત્ની અ.સૌ. ચારું બેન (ઉં.વ.૮૨) તા. ૧૩/૧/૨૪ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે નવસારી નિવાસી સ્વ. સવિતા અને સ્વ નટવરલાલ કાપડિયાના પુત્રી, તારકનાં માતુશ્રી, રૂપલના સાસુ, પદમાબેન , ભૂપાભાઈ, સ્વ રમેશભાઈનાં બહેન, હર્ષ અને માનસીનાં દાદી. પ્રાર્થનાસભા: સોમવાર, ૧૫/૧/૨૪, સમય:-સાંજે ૫-૭, સ્થળ:-ક્રિશ કોટેજ, દેવીદાસ લેન, બોરીવલી (વેસ્ટ), પિયર પક્ષનું બેસણું સાથે છે.
ઘોઘારી લોહાણા
પ્રફૂલચંદ્ર વિઠ્ઠલજી (ઉં. વ. ૮૦) સ્વ. વિઠ્ઠલજી પુરુષોતમ અને સ્વ. લીલાવતીના દીકરા. તે સ્વ. ધિરજલાલ, સ્વ. ચંપાબેન શાંતિલાલ, સ્વ. નટવરલાલ, હસમુખભાઇ, જવાહરલાલ, સ્વ. ઇન્દુમતિ શાંતિલાલ, સ્વ. જયશ્રીબેન જયંતીલાલ, સરલાબેન મનહરલાલ (અમેરિકા) અને નલિનીબેન વિનોદરાય (દિલ્હી)ના ભાઇ. તે રંજનબેનના પતિ. મનિશ, મિતા ઇમરત, રાધિકાના પિતાશ્રી. તે સ્વ. છગનલાલ ભાણજી રિયા (મુંબઇ)ના જમાઇ. મેંગલોર મુકામે તા. ૬-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ