હિન્દુ મરણ
કચ્છી લોહાણા
સ્વ. સુંદરબેન રતનશી કેશવજી પલણ (ઠોળા) ગામ અંજારવાળાના પુત્ર સ્વ. કિશોરભાઈ રતનશીના ધર્મપત્ની ગં. સ્વ. શારદાબેન (ઉં. વ. ૭૫) હાલે મુલુંડ તે સ્વ. શાકરબેન હરિરામ કોટક માંડવીવાળાની પુત્રી. તે ગોવિંદભાઈના બહેન. તે જીજ્ઞાબેન, મુકેશભાઈ, કમલેશના માતુશ્રી. તે અતુલભાઈ હરીરામ ચોથાણી, કલ્પનાબેન, હેતલબેનના સાસુમા ૧૭-૧૨-૨૩ના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૦-૧૨-૨૩ના ૫ થી ૬.૩૦. ઠે. ગોપુરૂમ હોલ, પરસોતમ ખેરાજ ઈસ્ટેટ, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાન સરિતાની બાજુમાં, મુલુંડ (વે). લૌકીક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
સ્વ. કાંતિલાલ બેચરદાસ કાપડિયાના ધર્મપત્ની રસિલાબેન (ઉં. વ. ૮૧) ૧૮-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સીમા વિનોદ માયાણી, ગીતાંજલી વિરેશ રઘાણી, યોગેશ અને ગીરીશ કાપડિયાના માતાજી. તેઓ ભરતભાઈ, મુકેશભાઈ, મનીષભાઈ, નરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ, હેમલભાઈ, રાહુલભાઈના કાકી. તેઓ ડિમ્પલ અને નિકેતાના સાસુ. તેઓ શારદાબેન ધીરજલાલ મુંજાસરા, ધીરજભાઈ, મનસુખભાઈ, નરેન્દ્રભાઈ રતિલાલ મહેતાના બહેન. લૌક્કિ પ્રથા બંધ છે.
ભટ્ટ મેવાડા
શ્રીમતી હસુમતી ભટ્ટ (ઉં. વ. ૬૮), મૂળ જાદર, હાલ નાલાસોપારા તે ભરતભાઈ છોટાલાલ ભટ્ટની પત્ની. ભાવેશ ભટ્ટ, ઝરણા નયનકુમાર ગોરના મમ્મી. લીના ભાવેશ ભટ્ટ, નયનકુમારના સાસુ. મીતના દાદી અને દર્શના નાની ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ – સોમવારના એકલિંગજીશરણ પામ્યા છે. બંને પક્ષે સાદડી અને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
કિરણભાઈ (ઉં. વ. ૬૫) તે સ્વ. રજનીબેન જયસિંગ ભીમાણીના પુત્ર. પૂર્ણિમાબેનના પતિ. ગં. સ્વ. નિરૂપાબેન યોગેશ આશર, સ્વ. દક્ષા ચંદ્રકીરણ પાલેજા, કુમુદ ધર્મેન્દ્ર ધરમ મનીષના ભાઈ. નિશાવેદ, હેતાલીના પિતા. રજનીબેન પ્રતાપભાઈ ભાટિયાના જમાઈ ૧૮/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૦/૧૨/૨૩ના રૂમ નં ૧, ગેરેજ ૪, વેલ્ફેર સેંટર, કેઈએમ. હોસ્પિટલની નવી બિલ્ડીંગ સામે, પરેલ રાખેલ છે.
કચ્છી ભાટિયા
અ. સૌ. કૌમુદી (ઉં. વ. ૭૨). તે દીપક પ્રતાપસિંહ આશરના ધર્મપત્ની. સ્વ સુંદરબેન માધવસિંહ કાપડિયાના પુત્રી. કુણાલના મમ્મી. પાયલના સાસુ. શૉનક અને આર્યનના દાદી. નિરંજના, હંસા, નરેન્દ્રના ભાભી તા ૧૮/૧૨/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટીયા
મુંબઈ નિવાસી અ. સૌ. દેવક્ધયાબેન (ઉં. વ. ૮૬), તે શ્રી ગોવિંદજી મનજી આશરના ધર્મપત્ની, તે જમનાદાસ હરિદાસ સંપટ, અંજારવાલાના પુત્રી. મહેશભાઈના બહેન. તે જયંત, જયશ્રી, કેકિન, ભારતી, જયેશના માતુશ્રી. તે અ.સૌ. સુધા, પલ્લવી, છાયા તથા હરેશકુમાર, જયંતકુમારના સાસુ તા. ૧૭-૧૨-૨૦૨૩ના શ્રીજીચરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
કળસાર, હાલ દહિસર સ્વ. હીરાબેન તથા સ્વ. શાંતિલાલ હરગોવિંદદાસ મહેતાના સુપુત્ર સુભાષકુમાર (ઉં. વ. ૫૨) તે ૧૭/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે હરકિશનભાઈ, વસંતભાઈ, નરેશભાઈ, રસિકભાઈ, બિપીનભાઈ, જેન્તીભાઇ તથા અ.સૌ. રેખાબેન સતીશકુમાર સાંગાણીના ભાઈ. ગં. સ્વ. દમયંતીબેન, સ્વ. ચીમનભાઈ, સ્વ. મનસુખભાઇ, સ્વ. નાગરદાસના ભાણેજ. મંજુલા, કિરણ, હિના, સ્વ. રીના, અલ્પાના દિયર. દિપક, ગોપાલ, ચિરાગ, પ્રતીક, કૌશિક, ઉમેશ, દિશાંત, દિવ્યેશ, ચેતના પ્રશાંત, દિવ્યા જીતેન્દ્ર, પૂજા જીજ્ઞેશ, નમિતા હિતેશ, બીના રોહન, નંદિની, વૈશાલીના કાકા. તેમની પ્રાર્થનાસભા ૨૧/૧૨/૨૩ ના ૪ થી ૬ વર્ધમાન સ્થા જૈન સંઘ, સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝ ની સામે, એલ.ટી. રોડ બોરીવલી વેસ્ટ.
કચ્છી દશા શ્રીમાળી વણિક
ગામ મુંદ્રા (ચાલીસગામવાળા) હાલ મુલુંડ સાવિત્રી કાલિદાસ દેસાઇ (ઉં.વ.૯૧) સોમવાર, તા. ૧૮-૧૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. દિના, મુકેશ, લતા, સતીશ અને હિતેશના માતુશ્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા લાડ વણિક
અ. સૌ. સુરભિ મારફતિયા (ઉં. વ. ૮૨) તે અનિલ કંચનલાલ મારફતિયાના પત્ની. અ. સૌ. નિલાક્ષી તથા ચિરાગના માતા. પિયુષ ગાંધી તથા અ. સૌ. લીસાના સાસુ. મહેન્દ્ર ભગત, ડૉ. કિશોરી, ગં. સ્વ. જયોત્સના અને રંજનના બેન. સ્વ. પ્રતિભા, અતુલ, સ્વ. ઇંદિરા, કાશ્મીરા, ભારતી, માયા, સ્વ. ઇલા, સ્વ. શૈલા, અરુણ કલ્પનાના ભાભી. તા. ૧૮-૧૨-૨૩ના સ્વર્ગવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાતી કિલ્લા લેવા પાટીદાર
જયેશ કેશવલાલ પટેલના ધર્મપત્ની ભારતીબેન પટેલ તા. ૧૮-૧૨-૨૩ના દેવલોક પામ્યા છે. હિતેશ, અલ્પા, કૌશાના મમ્મી તથા એશા, એના, ફેનીલ તથા વિક્કીના દાદી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.