મરણ નોંધ

પારસી મરણ

વીસ્પી મીનોચેર ચોકસી તે મરહુમો નરગીશ તથા મીનોચેર ચોકસીનાં દીકરા. તે ફ્રેની ફીલી મીસ્ત્રી તથા ખોરશેદ કેરસી ઉમરીગરનાં ભાઈ. તે બીનાઈફર પરસી કાંડાવાલા, ડૉ. રશના સાયરસ ચીનોય તથા મરહુમ કેઈઝાદ ઉમરીગરના અંકલ. (ઉં. વ. ૭૨) ઠે. ૮૧૫/૪, એન્જિનીયર બિલ્ડીંગ, જામે જમશેદ રોડ, દાદર (ઈ), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: ૨૦-૧૨-૨૩ એ બપોરના ૦૩.૪૫ વાગે. વાડીયા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઈ).
પેરીન હોમી પાવરી તે હોમી જહાંગીર પાવરીનાં ધનીયાની. તે મરહુમો શેહરા તથા નરીમાન કુપરના દીકરી. તે અનાહીતા ખુશરૂ મેજરના માતાજી. તે ખુશરૂ નોશીર મેજરનાં સાસુજી. તે જર, ખોરશેદ તથા સામના બહેન. તે હોશેદાર તથા ખુશનાઝના મમઈજી. (ઉં. વ. ૮૬) ઠે. ૮૧/૬૦, જામે જમશેદ બિલ્ડીંગ, જામે જમશેદ રોડ, પારસી કોલોની, દાદર (ઈ), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાની ક્રિયા: ૨૦-૧૨-૨૩ એ બપોરના ૦૩.૪૫ વાગે. રૂસ્તમ ફરામની અગીયારીમાં છેજી. (દાદર-મુંબઈ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button