મરણ નોંધ
પારસી મરણ
વીલુ ફલી ગોટલા તે ફલી પાલનજી ગોટલાના ધનીયાની. તે મરહુમો દોસામાય તથા જમશેદજી ભરૂચાના દીકરી. તે ઝકસીસ તથા દેઝી ગોટલાના માતાજી. તે દીમપલ ગોટલા તથા અલવીનના સાસુજી. તે રોહીન્ટન ભરૂચા તથા મરહુમો શાપુર અને નોશીર ભરૂચા તથા કેટી દારૂવાલાના બહેન. તે તાહરાન અને ફરહાન ગોટલાના બપઈજી. (ઉં.વ. ૮૧). રહેવાનું ઠેકાણું: ૪૪-ફ, ધન બિલ્ડીંગ, બાટલીવાલા વીલા, સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ (વે.), મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા તા. ૧૫-૧૧-૨૩એ બપોરના ૦૩.૪૫ વાગે મીઠાઈવાલા અગિયારીમાં છેજી. (ગ્રાંટ રોડ – મુંબઈ).