મોદીની વાત સાચી, કૉંગ્રેસે ઓબીસી ક્વોટામાંથી મુસ્લિમોને અનામત આપેલી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં પહેલાં ભાજપ અનામત નાબૂદ કરી દેવા માગે છે એવો મુદ્દો ગાજેલો ને હવે કૉંગ્રેસ સહિતના ભાજપ વિરોધી પક્ષો ઓબીસી માટેની અનામત ઘટાડીને મુસ્લિમોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત આપવા માગે છે એવો મુદ્દો ગાજ્યો છે. આરજેડી સુપ્રીમો અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે મુસ્લિમ અનામત … Continue reading મોદીની વાત સાચી, કૉંગ્રેસે ઓબીસી ક્વોટામાંથી મુસ્લિમોને અનામત આપેલી