ભાજપ રાજકોટમાં રૂપાલાને બદલે એ વાતમાં માલ નથી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ છે પણ કૉંગ્રેસ સાવ ડચકાં ખાઈ રહી છે તેથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાવ ફિક્કી રહેશે એવું લાગતું હતું પણ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદનેએવી ગરમી લાવી દીધી છે કે, ગુજરાતના રાજકારણમાં પહેલાં કદી ના જોવા મળ્યો હોય એવો જબરદસ્ત ઉકળાટ જોવા … Continue reading ભાજપ રાજકોટમાં રૂપાલાને બદલે એ વાતમાં માલ નથી