રાજ પાસે ભાજપની શરણાગતિ સિવાય વિકલ્પ નહોતો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીના મુદ્દે જ નહીં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીની બનેલી મહાયુતિના ત્રેખડનો ડખો ઉકેલાતો નથી ત્યાં આ ત્રેખડ ચતુષ્કોણ બની ગયો છે. આ ચતુષ્કોણના ચોથા કોણ તરીકે રાજ ઠાકરેની એન્ટ્રી થઈ છે. રાજ ઠાકરે ગુડી પડવા નિમિત્તે દાદરના શિવાજી પાર્કમાં દર વર્ષે જાહેર સભા કરે છે. … Continue reading રાજ પાસે ભાજપની શરણાગતિ સિવાય વિકલ્પ નહોતો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed