ગુજરાતમાં કૉંગ્રેસની અવદશા માટે મોઢવાડિયા જવાબદાર ખરા કે નહીં?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતમાં કૉંગ્રેસમાંથી જે રીતે ધડાધડ રાજીનામાં પડી રહ્યાં છે એ જોતાં લોકસભાની ચૂંટણી પહેલાં વિધાનસભામાં કૉંગ્રેસ સિંગલ ડિજિટમાં આવી જાય એટલે કે તેના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૧૦ની અંદર આવી જાય એવી પુરી શક્યતા છે. ગુજરાતમાં ૨૦૨૨ના નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે કૉંગ્રેસે માત્ર ૧૭ બેઠકો જીતીને તેના ઈતિહાસનો સૌથી શરમજનક દેખાવ … Continue reading ગુજરાતમાં કૉંગ્રેસની અવદશા માટે મોઢવાડિયા જવાબદાર ખરા કે નહીં?