સીબીઆઈ રેપ-મર્ડરની તપાસ કરે છે કે ઘોષના ભ્રષ્ટાચારની?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્ર સરકારના તાબા હેઠળ કામ કરતી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઈઇઈં)ની કેમ વિશ્ર્વસનિયતા રહી નથી એ કોલકાત્તા રેપ-મર્ડર કેસે સાબિત કરી દીધું છે. કોલકાતાની આર.જી. કાર હૉસ્પિટલમાં ૩૧ વર્ષની રેસિડેન્ટ મહિલા ડોક્ટરના રેપ અને મર્ડરની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી ત્યારે એવી અપેક્ષા હતી કે, ડૉક્ટર પર થયેલા પાશવી બળાત્કાર અને પછી … Continue reading સીબીઆઈ રેપ-મર્ડરની તપાસ કરે છે કે ઘોષના ભ્રષ્ટાચારની?