મનોરંજન

Ambani Familyની Femaleના હાથમાં જોવા મળે છે આ ખાસ વસ્તુ, શાનથી ફ્લોન્ટ કરે છે…

Ambani Family છેલ્લાં કેટલાય સમયથી લાઈમ લાઈટમાં છે અને એનું કારણ છે Anant Ambani-Radhika Merchantનું જામનગર ખાતે યોજાયેલું પ્રિવેડિંગ બેશ ફંકશન… આ સેલિબ્રેશનમાં Ambani’sએ એકદમ આલાગ્રાન્ડ ખર્ચ કર્યો છે. પણ આજે આપણે અહીં વાત કરીએ વાત કરીશું Ambani Familyના મહિલા મંડળ વિશે…

તમે જો આ Ambani familyની મહિલાઓના ફોટો અને એમાં પણ ખાસ કરીને તેમના હાથ પર ધ્યાન આપ્યું હશે તો એમાં તમને ખ્યાલ આવશે કે આ બધી માનુનીઓના હાથમાં કાળો ધાગો જોવા મળે છે… પછી એ Nita Ambani હોય Shloka Ambani હોય કે Radhika Merchant હોય કે Isha Ambani હોય… આ ચારેય મહિલાના હાથમાં તમને એક કાળો દોરો હંમેશા જોવા મળશે.

મજાની વાત તો એ છે કે આ ચારેય Female aa દોરો છૂપાવવાને બદલે લાખો રૂપિયાના એક ખૂબ જ પ્રાઉડલી ફ્લોન્ટ કરે છે. અંબાણી પરિવારની મહિલાઓ કોઈ પણ અને ગમે એટલા મોંઘા અને ડિઝાઈનર આઉટફિટ કેમ ન પહેર્યા હોય પણ આ કાળો દોરો એમના હાથમાં ચોક્ક્સ જોવા મળે જ છે. માત્ર મહિલાઓ જ નહીં પણ અંબાણી પરિવારની બાળકોના હાથમાં કે પગમાં પણ આ કલો દોરો જોવા મળે છે. આજે આપણે જાણીશું કે આખરે કેમ અંબાણી પરિવારની મહિલાઓ અને બાળકો આ કાળો ધાગો પહેરે છે…

અંબાણી પરિવારના બાળકોને તો બુરી નજરથી બચવા માટે આ કાળો ધાગો પહેરાવવામાં આવે છે. ઘણા લોકો તો બુરી નજર અને નેગેટિવ એનર્જીથી બચવા માટે 24 કલાક કાળો દોરો પહેરે છે. આ સિવાય એક માન્યતા એવી પણ છે કે કાળા રંગનો દોરો પહેરવાને કારણે શનિ ગ્રહનો દોષ દૂર થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાનું આગમન થાય છે.


નાના બાળકોને પહેરાવવામાં આવતા કાળા દોરમાં નાના નાના મોતી જોવા મળે છે. અંબાણી પરિવાર સિવાય ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપરા પણ પોતાની દીકરી માલતીને પણ કાળો દોરો પહેરાવે છે.

સ્વાભાવિક છે કે આ પાતળો દોરો લાખો કરોડોના રૂપિયાની કિંમતના ઘરેણાં કરતાં પણ કિંમતી છે. સામાન્ય માણસની સાથે સાથે મોટા મોટા સેલિબ્રિટી પણ આ કાળો દોરો પહેરે છે અને તેને છૂપાવવાને બદલે એકદમ સ્ટાઈલથી ફ્લોન્ટ કરે છે… તો આ છે અંબાણીની લેડીઝનો કાળો દોરો પહેરવાનું કારણ…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button