સોફિયા અંસારીના વીડિયોએ મચાવી ધમાલ

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં બોલ્ડ અભિનેત્રીઓની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જેમાં એક જમાનામાં સની લિયોની માટે તેનું નામ પૂરતું હતું. લોકોના મગજમાં બોલ્ડ પોર્નસ્ટારનું નામ છવાઈ જતું હતું, પરંતુ સોશિયલ મીડિયાના વધતા ક્રેઝને કારણે હવે નવી નવી મોડલ પણ રાતોરાત છવાઈ જાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલ્ડ ક્વીન તરીકે જાદુ કરનારી મોડલોનો તોટો નથી, જેમાં સોફિયા અંસારીનું નામ અચૂક લઈ શકાય.

સોશિયલ મીડિયા પર ઝડપથી ઓળખી શકાય એવી મોડલમાં સોફિયાનું નામ ટોચનું છે, જેમાં તાજેતરમાં 35 સેકન્ડનો વીડિયો પોસ્ટ કરીને ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. વાસ્તવમાં 35 સેકન્ડના વીડિયોએ આગ લગાવી દીધી છે.
વ્હાઈટ કલરની બિકિનીમાં જોવા મળતી સોફિયાએ સ્વિમિંગ પુલમાં આગ લગાવી છે. સ્વિમિંગ પુલમાં ડાન્સ કરતા અલગ અલગ પોઝ પણ આપ્યા છે, જ્યારે વીડિયો પણ સોશિયલ મીડિયા પર લોકોએ તેના અંદાજને વખાણ્યો પણ છે. વ્હાઈટ બિકિનીમાં જોવા મળતી સોફિયાને જોઈને લોકો દંગ રહી ગયા છે.

તેના આ અંદાજને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, જેમાં આ અગાઉ પણ વ્હાઈટ કલરની બ્રામાં ફોટોગ્રાફ પોસ્ટ કરીને તેના બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જોકે, તેની દરેક પોસ્ટ પર પણ લોકો તેના પર અતૂટ પ્રેમ વરસાવે છે, જ્યારે હજારો લોકો કમેન્ટ કરીને તૂટી પડે છે.

ઉર્ફી જાવેદના માફક સોફિયા અંસારીને સોશિયલ મીડિયા પર હંમેશાં ધૂમ મચાવે છે, જ્યારે તેને પસંદ કરનારાની તુલનામાં ટીકા કરનારાની સંખ્યા મોટી છે. તેના બોલ્ડ અવતારને લઈને પણ લોકો તેને અચૂક ટ્રોલ કરે છે.

સોફિયા અંસારીના વીડિયોને જોઈને તમને 440 વોલ્ટનો ઝટકો લાગી શકે છે, પરંતુ આગની માફક ફેલાયો છે. ક્યારેક ટ્રેડિશનલ ડ્રેસમાં કે પછી ક્યારેક બિકિનીમાં જોવા મળતી સોફિયાના લાખો દિવાના છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેના નવ મિલિયનથી વધુ તેના ફોલોઅર્સ છે, જેથી તમે અંદાજ લગાવી શકો છો કે તેના કેટલા દિવાના છે.