મનોરંજન

The Bluffના શૂટિંગમાંથી ફ્રી થઈ પ્રિયંકાએ શું કર્યું કે પતિ નિક જૉનાસ ખુશ થઈ ગયો

આ દિવસોમાં પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મો અને સિરીઝને લઈને સતત ચર્ચામાં છે. પ્રિયંકાએ સ્પાય એક્શન થ્રિલર સિરિઝ સિટાડેલની બીજી સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેની આગામી ફિલ્મ ધ બ્લફનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. શૂટિંગ પૂરું થયા પછી પ્રિયંકાએ પતિ નિક સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો અને સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો પણ શેર કરી.

આ દિવસોમાં પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મો અને સિરીઝને લઈને સતત ચર્ચામાં છે. પ્રિયંકાએ સ્પાય એક્શન થ્રિલર સીરિઝ સિટાડેલની બીજી સીઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેની આગામી ફિલ્મ ધ બ્લફનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. શૂટિંગ પૂરું થયા પછી પ્રિયંકાએ પતિ નિક સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો અને સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો પણ શેર કરી. બન્ને ક્યૂટ કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો : OMG! પ્રિયંકા ચોપરા આ ગંભીર બીમારીથી પીડિત છે?

Free from the shooting of The Bluff, what did Priyanka do that made husband Nick Jonas happy

થોડા સમય પહેલા પ્રિયંકાની શૂટિંગની તસવીર વાયરલ થઈ હતી, જેમાં તેને લોહીલુહાણ દેખાતી હતી. પ્રિયંકા તાજેતરમાં અંબાણી પરિવારના લગ્નમાં ધૂમ મચાવતી જોવા મળી હતી. જોકે ઘણા સમયથી તેણે હિન્દી ફિલ્મજગતમાં દેખા દીધા નથી, તેના ફેન્સ તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button