નિયા શર્માએ ઈન્ટરનેટ પર લગાવી આગ

મુંબઈઃ ઘણી બધી ટીવી સિરિયલમાં ચર્ચામાં રહેનારી નિયા શર્માએ તાજેતરમાં બ્લેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવનારી તસવીરોએ સોશિયલ મીડિયા પર જોરદાર આગ લગાવી છે. ટેલિવિઝન જ નહીં, પરંતુ હવે ઈન્સ્ટાગ્રામ પર ચર્ચામાં રહેનારી અભિનેત્રીએ તાજેતરમાં બ્લેક શોર્ટ ડ્રેસમાં ફોટો પોસ્ટ કરીને ઈન્ટરનેટ પર જોરદાર વાઈરલ થયો હતો.

ટીવી સિરિયલમાં કામ કરનારી લોકપ્રિય અભિનેત્રીને જમાઈ રાજાથી એન્ટ્રી કરી હતી. ઉપરાંત, ઓલ્ટ બાલાજી વેબ સિરીઝમાં પણ કામ કરીને જાણીતી પણ બની હતી. તાજેતરમાં નિયા શર્માએ હાઈ સ્લિટ ડ્રેસમાં આગ લગાવી હતી.
નિયા શર્મા આમ પણ બ્લેક ડ્રેસમાં જોરદાર આગ લગાવે છે, જ્યારે તેની તસવીરો પણ ખાસ ઈન્ટરનેટ પર વાઈરલ થાય છે. દુનિયાની સેક્સિએસ્ટ વુમન તરીકે પણ નવાજવામાં આવી છે.

નવ કલાક પહેલા બોલ્ડ શોર્ટ નેટવાળો ડ્રેસ પહેરેલ વીડિયો મૂક્યો છે, જેને લાખો લોકોએ લાઈક કર્યો હતો. આ ઉપરાંત, સેંકડો લોકોએ કમેન્ટ પણ કરી છે. નિયા શર્માના સ્ટાઈલિશ લૂકને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે, જ્યારે તેના બોલ્ડ અવતારને જોઈને ચાહકો મનભરીને કમેન્ટ કરવાનું ચૂકતા નથી.

સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને લઈ હંમેશાં ચર્ચામાં રહે છે, તેમાંય વળી તેની ફેન એન્ડ ફોલોઈંગની સંખ્યા પણ સાત મિલિયનથી વધુ છે. પોતાના આઉટફીટથી લઈને સ્ટાઈલને લઈ ચર્ચમાં રહેનારી નિયાને બ્લેક કલર ડ્રેસમાં જોરદાર લાગે છે. તેની મદમસ્ત અદા પર લોકો ફિદા થઈ જાય છે.