Viral Video: વન પીસમાં એક્ટ્રેસે આપ્યા એવા હોટ એન્ડ સિઝલિંગ પોઝ કે…

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ છે અને એક્ટ્રેસ પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક સુંદર ફોટો શેર કર્યા છે. નેહા મલિકના આ ફોટો ઈન્ટરનેટ પર જોત-જોતામાં વાઈરલ થઈ ગયા હતા. આવો જોઈએ શું ખાસ છે નેહાના આ ફોટોમાં…
નેહા મલિકે પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે કેમેરા સાથે છેડખાની, ફેશન સાથે રોમેન્સ… નેહા મલિકે આ ફોટોશૂટ માટે સુંદર શોર્ટ વનપીસ પહેર્યું છે.
આપણ વાંચો: ભોજપુરી અભિનેત્રીના બોલ્ડ અંદાજે ઘાયલ કર્યા ચાહકોને
નેહાના આ ફોટો સોશિયલ મીડિયા પર જોત-જોતામાં વાઈરલ થઈ ગયા છે. નેહાએ પોતાના ફોટોની સાથે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે પોતાની કાતિલ અદાઓથી ફેન્સને મદહોશ કરી રહી છે. યુઝર્સ આ ફોટો લાઈક્સ અને કમેન્ટ કરીને નેહા પર પ્રેમ વરસાવી રહ્યા છે.
એક યુઝરે નેહાના આ વાઈરલ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે ખૂબ જ ક્યુટ.. તો બીજા એક યુઝરે લખ્યું હતું કે અરે એકદમ પરી જેવી લાગી રહી છે. નેહા મલિક એક ભોજપુરી એક્ટ્રેસ છે અને તેણે ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ સાથે પણ કામ કર્યું છે. બોલીવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસની જેમ જ આજકાલની એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે કનેક્ટેડ રહેવામાં વિશ્વાસ રાખે છે.

ભોજપૂરી સિવાય નેહા મલિકે પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. મળતી માહિતી પ્રમાણે નેહા મલિકે પંજાબી ફિલ્મ ગાંધી ફેર આયેગા અને પિંક મોગે વાલી-2માં પણ કામ કર્યું છે. તમે પણ નેહા મલિકના આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો.