ઇન્ટરનેશનલમનોરંજન
John Cenaની નિર્વસ્ત્ર ઓસ્કાર મોમેન્ટથી આવ્યું મીમ્સનું પૂર

96મા એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ કોસ્ચ્યુમ માટે ઓસ્કાર રજૂ કરવા અભિનેતા અને ભૂતપૂર્વ રેસલર જોન સીના આવ્યા હતા. તેઓ લગભગ નિર્વસ્ત્ર અવસ્થામાં સ્ટેજ પર આવ્યા હતા અને ફિલ્મ ‘પુઅર થિંગ્સ’ને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનનો ઓસ્કાર આપ્યો હતો. જોન સીનાના આ દેખાવ બાદ સોશિયલ મીડિયા પર તેઓ ટ્રેન્ડ થવા લાગ્યા હતા અને થોડી જ વારમાં ટ્રેન્ડ્સની યાદીમાં ટોચના સ્થાને સ્થાન મેળવ્યું હતું. સોશિયલ મીડિયા યુઝર્સે કેટલાક મીમ્સ વાયરલ કર્યા હતા. તમે પણ માણો.