મનોરંજન

સ્કાય બ્લ્યુ રિવીલિંગ આઉટફિટ પહેરી પૂલ સાઈડ એક્ટ્રેસે આપ્યા સેક્સી પોઝ, ફોટો જોઈને તો…

ભોજપૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ ટીવી મોનાલિસા કોઈ ખાસ પરિચયની મોહતાજ નથી. મોનાલિસાએ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલો દિમાગ પર રાજ કરી રહી છે અને આજે તે પોતાની મહેનતથી આ જગ્યા પર પહોંચી છે.

અન્ય એક્ટ્રેસની જેમ મોનાલિસા સોશિયલ મીડિયા પર પણ સુપર એક્ટિવ રહે છે. હાલમાં જ મોનાલિસાએ રિવીલિંગ ડ્રેસ પહેરેલા ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. જેમાં તે સુપર સેક્સી લાગી રહી છે. સોશિયલ મીડિયા પર મોનાલિસાના આ ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે.

આપણ વાચો: મોનાલિસાએ સિલ્વર કલરના ડીપનેક ટોપ સાથે ફોટો પોસ્ટ કરીને ચાહકોની ઊંઘ કરી હરામ

મોનાલિસાએ પોતાની એક્ટિંગની સાથે સાથે ગ્લેમરસ અદાઓથી ફેન્સને દિવાના બનાવવામાં કોઈ કસર નથી છોડી અને તે ઈન્સ્ટાગ્રામ પર સુપર એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફોટો શેર કરતી રહે છે. હાલમાં મોનાલિસાએ સ્કાય બ્લ્યુ કલરના રિવીલિંગ ડ્રેસમાં કેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ફોટોમાં એક્ટ્રેસનો દિલકશ અંદાજ જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા હતા.

મોનાલિસાએ શેર કરેલાં લેટેસ્ટ ફોટોશૂટના ફોટોમાં તે પૂલસાઈડ પર રિવીલિંગ ડ્રેસમાં કાતિલાના પોઝ આપી રહી છે. આ સુંદર આઉટફિટ તેના કોન્ફિડન્ટ લૂકને કોમ્પ્લિમેન્ટ આપી રહ્યો છે. ફેન્સ મોનાલિસાના આ ફોટો પર લાઈક અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આ ફોટો પર લાખો લાઈક્સ આવી ચૂક્યા છે.

આપણ વાચો: પાર્ટી મૂડમાં દેખાઈ આ જાણીતી એક્ટ્રેસ, બ્લેક શોર્ટ શિમરી ડ્રેસમાં આપ્યા એવા પોઝ કે…

કેટલાક ફેન્સ તો મોનાલિસાને વોટર બેબી અને ગ્લેમરસ ક્વીનનો ખિતાબ આપી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોનાલિસા ભોજપૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપની એક્ટ્રેસમાંથી એક છે. મોનાલિસાએ ટીવી સિરીયલ્સમાં પણ કામ કર્યું છે, પરંતુ તેને સૌથી વધુ સફળતા બિગ બોસથી મળી છે. બિગ બોસની 10મી સિઝન સિવાય મોનાલિસાએ નઝર અને બેકાબૂ જેવી સિરીયલ પણ કરી છે. દર્શકોએ એક્ટ્રેસને નેગેટિવ રોલમાં ખૂબ જ પસંદ કરી હતી.

વાત કરીએ સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની ફેન ફોલોઈંગ વિશે તો ઈન્સ્ટાગ્રામ પર મોનાલિસાના 5.9 મિલિયન ફોલોવર્સ છે અને ફેન્સ તેના ફોટો અને વીડિયોને ખૂબ જ પસંદ કરે છે. એક્ટ્રેસની પોસ્ટ જોત જોતામાં જ વાઈરલ થઈ જતી હોય છે. તમે પણ એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button