મનોરંજન

જોઈ લો પિન્ક સૂટમાં શ્વેતા તિવારીના ગ્લેમર અંદાજને…

મુંબઈ: મીડિયા પર આગ લગાવી છે. ટીવી સિરિયલની સાથે અનેક ફિલ્મોમાં જોવા મળેલી શ્વેતા તિવારીએ ફરી એક વખત પોતાના ચાર્મિંગ લૂકનો જાદુ ફેલાવ્યો છે.

શ્વેતા તિવારી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયું છે. શ્વેતા તેના લૂકને લઈને અનેક વખત ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. શ્વેતા તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાણીતા ડિઝાઈનર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા પિન્ક સૂટ પહેરીને તસવીરો પોસ્ટ કરી હતી.

ગુલાબી રંગના શિમરી સૂટમાં શ્વેતા તિવારી એકદમ બ્યુટીફુલ લાગી રહી છે. શ્વેતા તિવારી આવી જ રીતે જુદા જુદા આઉટફિટમાં રેગ્યુલર પોતાની તસવીરો શેર કરે છે અને તે દરેક તસવીરોમાં પોતાની અદાથી લોકોને તેના દિવાના બનાવી દે છે. શ્વેતાની આ પોસ્ટ પર ચાહકોએ અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

43 વર્ષની શ્વેતા તિવારી તેના હેલ્થ અને લૂકની ખૂબ કાળજી રાખે છે. તે આટલા વર્ષ બાદ પણ યંગ દેખાતા લોકો માટે રોલ મોડલ બની છે. થોડા સમય પહેલા શ્વેતા તિવારીના ટ્રેનરે શ્વેતાના ડાયટ પ્લાન વિશે ખુલાસો કર્યો હતો. સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે, જ્યારે તેના ચાહકોની સંખ્યા પણ કંઈ ઓછી નથી. ઈન્સ્ટાગ્રામ પર પણ તેના પાંચ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button