ભોજપુરી અભિનેત્રીના બોલ્ડ અંદાજે ઘાયલ કર્યા ચાહકોને
મુંબઈઃ ભોજપુરી અભિનેત્રી નેહા મલિકના બોલ્ડ અંદાજથી સૌકોઈ વાકેફ છે, જ્યારે તેની ફેશનને લઈ ચર્ચામાં રહે છે. તેના સેક્સી અંદાજને કારણે લોકો તેને પોસ્ટ, વીડિયોની નોંધ લે છે. નેહા મલિકની ફેશનસેન્સ માટે પણ જાણીતી છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહીને આગ લગાવે છે.
તાજેતરમાં નેહા મલિકે યલો બિકિની પહેરીને ફોટોગ્રાફ પોસ્ટ કર્યા હતા. એક નહીં પણ અલગ અલગ પોઝમાં ફોટોગ્રાફ પોસ્ટ કર્યા હતા, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ પણ થયા હતા. નેચર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી હતી નેહા. નેહાના ફોટોગ્રાફને જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે. હજારો લોકોએ લાઈક આપવાની સાથે તેની ટીકા-ટિપ્પણી પણ કરી નાખી હતી.
પોર્નસ્ટાર પૂનમ પાંડે સરખાવતા નેહા મલિકને સવાલ કર્યો હતો સસ્તી પબ્લિસિટી મેળવીને શું કરશો. નેહા મલિકની યલો બિકિનીના ફોટોગ્રાફ ખૂબ વાઈરલ થયા પછી લોકોએ તેની પ્રશંસા પણ કરી હતી.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે નેહા મલિક ઈન્સ્ટાગ્રામ પર બહુ જાણીતી છે, જ્યારે હંમેશાં એક્ટિવ રહે છે. 4.1 મિલિયનથી વધુ નેહાના ફોલોઅર્સ છે. ભોજપુરી ફિલ્મો કરી ચૂકી છે, જ્યારે તેના સિવાય યુ-ટ્યુબ પર તેના વીડિયો લોકોને વિશેષ પસંદ પડે છે.