મનોરંજન

વ્હાઈટ આઉટફિટમાં ‘ચાંદની’ બનીને ફેન્સની દિલની ધડકનો વધારી આ એક્ટ્રેસે…

એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ગ્લેમરનો તડકો જોવા મળે છે અને આજકાલના એક્ટર-એક્ટ્રેસ પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એમાં પણ ખાસ કરીને એક્ટ્રેસ પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને દરરોજ ઈન્ટરનેટનો પારો ઉંચેને ઉંચે ચઢાવતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌરના ફોટો વાઈરલ થઈ રહ્યા છે, જે જોઈને ફેન્સની હાર્ટબીટ વધી ગઈ હતી. આવો જોઈએ શું છે ખાસ આ પરમસુંદરીના ફોટોમાં…

આપણ વાંચો: Vikram Thakor ની નારાજગી બાદ સરકારનો નિર્ણય, 26 અને 27 માર્ચે મોટા કલાકારોને વિધાનસભામાં આમંત્રણ

અવનીત કૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે. વ્હાઈટ કલરના આઉટફિટમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે કે તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ બની જાય છે.

અવનીત કૌરે પોતાના એકાઉન્ટ પર શેર કરેલાં આ ફોટોમાં હાથમાં એક હેન્ડ પકડેલી જોવા મળી રહી છે અને પહેલી નજરે તો આ હેન્ડબેહગ એકદમ હેન્ડમેડ લાગી રહી છે.

એક્ટ્રેસે શેર કરેલા ફોટોમાં તેણે બેકગ્રાઉન્ડમાં ગ્રીનરી જોવા મળી રહી છે, જે એક્ટ્રેસના ડ્રેસને કોમ્પિલમેન્ટ કરી રહી છે. એક્ટ્રેસે શેર કરેલાં એક ફોટોમાં તો તે કોઈ રેસ્ટોરામાં સ્નેક્સનો આનંદ ઉઠાવતી અને ડ્રિંક્સ લેતી જોવા મળી રહી છે.

આપણ વાંચો: બરફના પહાડોમાં આ શું કરતી જોવા મળી બી-ટાઉનની હસીન બેબ?

સુંદર આઉટફિટ, પરફેક્ટ મેકઅપ અને એની સાથે મિલિયન ડોલર સ્માઈલમાં અવનીત કૌર કોઈ પરી જેવી લાગી રહી છે.
અવનીત કૌરના આ ફોટો સોશિયલ મીડિયા પર જોત-જોતામાં વાઈરલ થઈ રહ્યા છે.

ફેન્સ અવનીતના આ બ્યુટીફૂલ લૂક પરથી નજર હટાવી શક્યા નહોતા. ફેન્સ અવનીતના આ ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.

અવનીત કૌરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અવનીત કૌરે અત્યાર સુધી મર્દાની અને ટીકુ વેડ્સ શેરુ જેવી ફિલ્મોમાં કામ કરતી જોવા મળી છે. અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાના એકાઉન્ટ પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button