મનોરંજન

Salman Khan Unmarried: વર્ષો બાદ પરિવારના જ સભ્યે કર્યો Salmanને લઈને ચોંકાવનારો ખુલાસો…

બોલીવૂડ મોસ્ટ એલિજેબલ બેચલર અને એક્ટર સલમાન ખાન 58 વર્ષે પણ કેમ કુંવારો છે એના વિશે ફેમિલી મેમ્બરે ચોંકાવનારો ખુલાસો (Family Member Revealed Reason About Why Salman Khan Is Unmarried At The Age Of 58) કર્યો છે.

સલમાન ખાનના લગ્ન એ બોલીવૂડ અને આખા દેશ માટે વણઉકેલાયેલું કોકડું છે. હવે સલમાન ખાનના કુંવારા રહેવા અંગે પરિવારના સભ્ય દ્વારા જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ કોણ છે આ સદસ્ય અને શું કહ્યું તેણે-
સલમાન ખાનના લગ્નને લઈને તેના પિતા અને બોલીવૂડના લેખક સલીમ ખાન (Bollywood Writer Salim Khan)એ જ ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે આખરે સલમાન ખાન 58 વર્ષે પણ કેમ કુંવારો છે? હવે આ સવાલનો જવાબ જો બધા જ જાણવા માંગે છે.

આ ઉપરાંત બધાને એ જાણવામાં પણ રસ છે કે સલમાન ખાન ક્યારે લગ્ન કરશે અને કોની સાથે લગ્ન કરશે? પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન સલમાન ખાનનું નામ અનેક એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે પણ વાત લગ્ન સુધી પહોંચી નથી.

આ પણ વાંચો: હવે Salman Khanના લગ્નનું બજાર ગરમ, જાણો યૂઝરે શું કહ્યું?

હવે સલીમ ખાને દીકરા સલમાન ખાનના કુંવારા રહેવા વિશે ખુલાસો કરતાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ખૂબ જ સરળતાથી રિલેશનશિપમાં તો આવી જાય છે, પણ લગ્ન કરવાની હિંમત નથી કરી શકો. એ ખૂબ જ સિમ્પલ નેચરનો છે અને સરળતાથી તે કોઈની તરફ પણ અટ્રેક્ટ થઈ જાય છે. પરંતુ તે હંમેશા એવું વિચારે છે શું એ છોકરી તેની મમ્મીની જેમ જ ઘર-પરિવારને મેનેજ કરી શકશે?

સલીમે આગળ એવું પણ જણાવ્યું છે કે સલમાન જે પણ છોકરીને ડેટ કરે છે તેમાં તે તેની માતાની ક્વોલિટી શોધે છે અને તેને એવી જીવનસંગીની જોઈએ છે કે જે પોતાના પતિ, બાળકો માટે ડેડિકેટેડ હોય જેમ કે એની મમ્મી.

હવે સલીમ ખાનની વાત તો સાવ સાચી છે. સલમાન ખાનનું નામ ઐશ્વર્યા રાય, સંગીતા બિજલાની, સોમી અલી, કેટરિના કૈફ સહિતની એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે, પણ વાત લગ્ન સુધી પહોંચી જ નહોતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન છેલ્લે ફિલ્મ ટાઈગર-3 (Salman Khan’s last Project Tiger-3)માં જોવા મળ્યો હતો અને હવે તે ફિલ્મ સિકંદર (Film Sikander)ની શૂટિંગમાં

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે