બ્લુ ટાન્સપરન્ટ ડ્રેસમાં અદિતિ મિસ્ત્રીએ ફોટો શૂટ કરાવીને ઈન્ટરનેટ પર લગાવી આગ

બિગ બોસ ફેમ અદિતિ મિસ્ત્રી સોશિયલ મીડિયા પર જોરદાર એક્ટિવ રહે છે. બિગ બોસ 18માં વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી મેળવીને રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી, જે આજકાલ સોશિયલ મીડિયા પર જોરદાર એક્ટિવ રહે છે. તાજેતરમાં બ્લુ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.

એટલે ફિલ્મની અભિનેત્રી હોય કે મોડલ કે પછી ટીવીની અભિનેત્રી પણ બોલ્ડ ફોટોશૂટ કર્યા વિના પબ્લિસિટી મળતી નથી, જેમાં તાજેતરમાં બિગ બોસ ફેમ એક્ટ્રેસ અદિતિ મિસ્ત્રીએ ટ્રાન્સપરન્ટ ફોટોશૂટ કરીને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની છે. ફોટો પોસ્ટ કર્યા પછી લાખો લોકોએ લાઈક આપવાની સાથે તેના પર કમેન્ટ પણ લોકોએ હટકે લખી હતી.

બે દિવસ પહેલા પોસ્ટ કરેલા ફોટોગ્રાફમાં અદિતિએ કેપ્શન લખ્યું ફ્લોલેસ બાય નેચર. આ પોસ્ટ પર અનેક કલાકારોએ પણ પ્રતિક્રિયા આપી છે. અદિતિએ બ્લુ કલરના ટ્રાન્સપરન્ટ નેટ ડ્રેસમાં અદિતિ એકદમ બ્યુટિફુલ લાગે છે. એટલું જ નહીં, અદિતિએ હાઈ સ્લિટમાં પોઝ આપીને લોકોમાં ચર્ચાનું પણ કારણ બની છે. એના સિવાય અદિતિ અગાઉ બાથરુમના અલગ અલગ પોઝ આપીને પણ ચર્ચામાં આવી હતી. બાથરુમમાં બ્લેક બિકિનીમાં ફોટોશૂટ કરાવીને ઈન્ટરનેટ પર તસવીરો જોરદાર વાઈરલ થઈ હતી મિરર સેલ્ફીએ લોકોમાં કૌતુક જગાવ્યું હતું.

અન્ય ફોટોશૂટમાં અદિતિએ દરિયા કિનારે ભીનાવાળમાં ફોટોશૂટ કરાવ્યું હતું. બિકિની પહેરેલ અદિતિએ પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. એના સિવાય પ્રોફેશનલ લૂકમાં ડીપનેક બ્લેજરમાં એલિગન્ટ જોવા મળી હતી, જ્યારે કેઝ્યુઅલ લૂક હોય કે સાડીમાં પણ ફોટોશૂટ કરાવીને ચર્ચામાં રહે છે.

અદિતિ ખૂદ પોતાની ફિટનેસ એપ પણ છે, જ્યારે પોતાની યુ-ટ્યુબ ચેનલ પણ ચલાવે છે. ફિટનેસ ટ્રેનર સિવાય અદિતિ મિસ્ત્રીની સોશિયલ મીડિયાના બ્રાન્ડિંગથી પણ કમાણી કરી જાણે છે. આ ઉપરાંત, ફિટનેસ આઉટફીટ લઈને અનેક બ્રાન્ડનો પ્રચાર કરે છે. અદિતિની નેટવર્થની વાત કરીએ તો ચારેક કરોડ રુપિયા છે.
