ઇન્ટરનેશનલમનોરંજન

76th Emmy Awards: આ સિરીઝે મારી બાજી, જુઓ એવોર્ડ વિનર્સનું લીસ્ટ

મનોરંજન જગતના સૌથી પ્રતિષ્ઠિત એમી એવોર્ડ(Emmy Awards)ની ચાહકો કાગડોળે રાહ જોતા હોય છે. 76માં પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્સની જાહેરાત કરી દેવામાં આવી છે. 15 સપ્ટેમ્બરના રોજ યુએસના લોસ એન્જલસ(Los Angeles )ના પીકોક થિયેટરમાં એવોર્ડ્ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે યુજીન લેવી અને ડેન લેવીએ આ ઇવેન્ટ હોસ્ટ કરી છે, એમી એવોર્ડ હોસ્ટ કરનાર પિતા-પુત્રની પ્રથમ જોડી છે.

76મા વાર્ષિક એમી એવોર્ડ્સમાં ‘શોગન’ના નામનો દબદબો રહ્યો. આ ટીવી સિરિઝને બેસ્ટ ડ્રામા સિરિઝનો એવોર્ડ મળ્યો હતો જ્યારે ‘હૅક્સ’ને કૉમેડી સિરીઝ માટેનો એવોર્ડ મળ્યો હતો.

એવોર્ડ વિનર્સનું લીસ્ટछ
બેસ્ટ ડ્રામા સિરીઝ – શોગુન
લીડ એક્ટ્રેસ ઇન ડ્રામા સિરીઝ – અન્ના સવાઈ – શોગુન
લીડ એક્ટર ઇન ડ્રામા સિરીઝ – હિરોયુકી સનાદા – શોગુન
બેસ્ટ લિમિટેડે ઓર એન્થોલોજી સિરીઝ – બેબી રેન્ડીયર
બેસ્ટ એક્ટ્રેસ ઇન લિમિટેડ અથવા એન્થોલોજી સિરીઝ- જોડી ફોસ્ટર – ટ્રુ ડિટેક્ટીવ: નાઇટ કન્ટ્રી
બેસ્ટ એક્ટર ઇન લિમિટેડ અથવા એન્થોલોજી સિરીઝ – રિચાર્ડ ગેડ – બેબી રેન્ડીયર
ડાયરેક્ટીંગ ફોર ડ્રામા સિરીઝ – ફ્રેડરિક ઇયુ ટોયે – શોગુન
ડાયરેક્ટીંગ ફોર કોમેડી ડ્રામા સિરીઝ – ક્રિસ્ટોફર સ્ટોરર – ધ બેર
રાઈટીંગ ફોર લિમિટેડ અથવા એન્થોલોજી સિરીઝ – રિચાર્ડ ગેડ – બેબી રેન્ડીયર
રાઈટીંગ ફોર ડ્રામા સિરીઝ – વિલ સ્મિથ – સ્લો હોર્સ
સપોર્ટીંગ એક્ટર ઇન લિમિટેડ અથવા એન્થોલોજી સિરીઝ- લેમોર્ન મોરિસ – ફાર્ગો
ટોક સિરીઝ – ધ ડેઇલી શો
રાઈટીંગ ફોર કોમેડી સિરીઝ – લુસિયા એનિએલો, પોલ ડબલ્યુ. ડાઉન્સ અને જેન સ્ટેટસ્કી – હેક્સ
ડાયરેક્ટીંગ ફોર લિમિટેડ અથવા એન્થોલોજી સિરીઝ- સ્ટીવન જિલિયન – રીપ્લે
સ્ક્રિપ્ટેડ વેરાયટી સિરીઝ – લાસ્ટ વીક ટૂનાઈટ એઈથ જોન ઓલિવર
સપોર્ટીંગ એક્ટ્રેસ લિમિટેડ અથવા એન્થોલોજી સિરીઝ – જેસિકા ગનિંગ – બેબી રેન્ડીયર
બેસ્ટ રિયાલિટી કોમ્પિટિશન પ્રોગ્રામ – ધ ટ્રેઈટર્સ
બેસ્ટ એક્ટ્રેસની કોમેડી સિરીઝ – જીન સ્માર્ટ હેક્સ
બેસ્ટ એક્ટ્રેસ ઇન ડ્રામા સિરીઝ – એલિઝાબેથ ડેબીકી – ધ ક્રાઉન
સપોર્ટીંગ એક્ટ્રેસ ઇન કોમેડી સિરીઝ- લિઝા કોલન જોયસ – ધ બેર
બેસ્ટ એક્ટરની કોમેડી સિરીઝ – જેરેમી એલન વ્હાઇટ – ધ બેર
સપોર્ટીંગ એક્ટર ઇન ડ્રામા સિરીઝ – બિલી ક્રુડઅપ – ધ મોર્નિંગ શો
સપોર્ટીંગ એક્ટર ઇન કોમેડી સિરીઝમાં – એબોન મોસ-બેક્રચ – ધ બેર

Also Read –

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…