
દુનિયાભરમાં ઘણી બધી સુંદર મહિલા ક્રિકેટરો છે. પરંતુ આજે આપણે એ પાંચ મહિલા ક્રિકેટરોની વાત કરશું જે સુંદરતાની બાબતમાં કોઈપણ અભિનેત્રીથી ઓછી નથી. અમે તમને તેમની ઉંમર પણ જણાવીશું.
લોરેન બેલ
લોરેન બેલ કદાચ હાલમાં વિશ્વની સૌથી સુંદર મહિલા ક્રિકેટર છે. લોરેન ઈંગ્લેન્ડ માટે રમે છે. તે ઝડપી બોલિંગ કરે છે. લોરેન ફક્ત 24 વર્ષની છે.
એલિસ પેરી
ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ મહિલા ક્રિકેટર એલિસ પેરી સુંદરતામાં કોઈથી ઓછી ઉતરે તેમ નથી. તેણે ઘણી વખત ઓસ્ટ્રેલિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. પેરીની ઉંમર 34 વર્ષ છે.
કાયનાત ઇમ્તિયાઝ
કાયનાત ઇમ્તિયાઝ સુંદરતાની બાબતમાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી. કાયનાત પાકિસ્તાન માટે રમતી હતી. તે એક ઝડપી બોલર છે અને તે 33 વર્ષની છે.

એમેલિયા કેર
ન્યૂ ઝીલેન્ડની દિગ્ગજ ખેલાડી એમેલિયા કેર ખૂબ જ સુંદર છે. તેણે ન્યુઝીલેન્ડ માટે ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. એમેલિયા એક સ્પિન ઓલરાઉન્ડર છે. તે માત્ર 24 વર્ષની છે.

સ્મૃતિ મંધાના
ભારતની સ્મૃતિ મંધાના પણ કોઈ બોલિવૂડ અભિનેત્રી કરતા ઓછી સુંદર નથી. તે ભારતીય ટીમની એક ઉત્તમ ઓપનિંગ બેટ્સમેન છે. મંધાના ફક્ત 29 વર્ષની છે.
