ધર્મતેજ
સુભાષિતનો રસાસ્વાદ
શ્ર્લોક
धनानि भूमौ पशवश्व, भार्या गृहद्वारि जनः स्मशाने॥
देहश्चितायां परलोके मार्गे कर्मानुको गच्छति जीव एकः ॥38॥
ભાવાર્થ : ધન સંપત્તિ જમીનમાં રહેશે, પશુઓ ગમાણમાં રહેશે, પત્ની ઘરના દરવાજા સુધી આવશે, લોકો સ્મશાન સુધી આવશે, પોતાનો દેહ પણ ચિતા સુધી જ, છેવટે પરલોક માર્ગે એકલોજ કર્મના ફળ લઈને જાય છે. અસ્તુ.
-સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)