- સ્પેશિયલ ફિચર્સ
પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરવાના હો તો જાણી લો ‘મહાજમ્બો બ્લોક’ની વિગત નહીં તો પસ્તાશો!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર છે કે આગામી બે-ત્રણ દિવસ પશ્ચિમ રેલવેની ટ્રેનસેવા રાતના સમયે મર્યાદિત અને ભીડવાળી હોઈ શકે છે, તેથી પ્રવાસીઓએ યોજનાબદ્ધ ટ્રાવેલ કરવાનું ફાયદાકારક રહી શકે છે. 11-12 અને 12-13 એપ્રિલના રાતથી લઈને…
- મનોરંજન
ફુલે ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી, સેન્સર બોર્ડે ફિલ્મમાં આ કટ્સ સૂચવ્યા
મુંબઈ: અનંત મહાદેવના નિર્દેશન હેઠળ બનેલી પ્રતિક ગાંધી અને પત્રલેખા સ્ટારર ફિલ્મ ‘ફુલે’ આવતી કાલે 11 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. હવે આ ફિલ્મની રિલીઝ બે અઠવાડિયા માટે મુલતવી રાખવામાં (Phule film release postponed) આવી છે. મહાન સમાજ સુધારક…
- નેશનલ
તહવ્વુર રાણાને લઈને ફ્લાઈટ અમેરિકાથી રવાના, વિપક્ષના નેતાએ પણ મોદી સરકારના વખાણ કર્યા
નવી દિલ્હી: મુંબઈમાં 26/11 ના આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવાના કેન્દ્ર સરકારના પ્રયત્નો સફળ (Extradition of Tahawwur Rana) થયા છે. અહેવાલ મુજબ અમેરિકામાં તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને રોકવા માટે તમામ કાયદાકીય માર્ગો ખતમ થઇ જતા, તેને એક…
- અમદાવાદ
અમદાવાદની ખારી કટ કેનાલની કાયાપલટનું કામ પુરજોશમા, બે વર્ષમા પૂર્ણ કરવાનો દાવો
અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના બ્રિટિશકાળમા નિર્માણ પામેલી 22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ નવા રૂપરંગ ધારણ કરી રહી છે. હાલ આ કેનાલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી બે વર્ષમાં તે પૂર્ણ થશે. અમદાવાદ જિલ્લાના રાયપુર ગામેથી શરુ થઈ…
- પુરુષ
ટ્રમ્પ ફાર્મા પર પણ ટૅરિફ લાદે તો ભારતની હાલત ખરાબ થઈ શકે છે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાના 160 દેશો પર લાદેલા સબસિડાઈઝ્ડ ટૅરિફનો બુધવારથી અમલ થઈ ગયો અને આખી દુનિયામાં ફફડાટ છે કેમ કે ટ્રમ્પની ટૅરિફની દુનિયાભરનાં અર્થતંત્ર પર અસર પડવાની છે. ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી…
- લાડકી
સમર કૂલ, વાઈટ એન્ડ વાઈટ
ફેશન -ખુશ્બુ મુલાણી ઠક્કર વાઈટ એન્ડ વાઈટ એ ખૂબ જ કલાસિક કોમ્બિનેશન છે. ક્લાસિક કોમ્બિનેશ એટલે કે, જે કોમ્બિનેશન ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતું નથી. અથવા આ તો એમ કહી શકાય કે વાઈટ ઇઝ ફોર ક્લાસ નોટ ફોર માસ.…
- પુરુષ
વાત અરજીની… વાત લાંબી રજાની!
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી પાલીબહેને કામ ઉપર આવતાં પહેલાં ફોન કરી મારી જન્મકુંડળી તપાસી હતી. (જાણે એ શેઠાણી અને હું નોકરાણી હોઉં એવું મને એણે તે દિવસે ફીલ કરાવેલું.)‘હેલો…’ મને ફોન ઊંચકતા જરા વાર લાગી એટલે ફોન ઉપર મારી સાસુ…
- લાડકી
પ્રથમ મહિલા પદ્મવિભૂષણ: જાનકીદેવી બજાજ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી સૂર્યપ્રકાશમાં ચાંદનીની રોશની છુપાઈ જાય એમ સમાજમાં નામના ધરાવતા પતિના નામ હેઠળ પત્ની ઢંકાઈ જતી હોય છે, પણ એવા પણ કેટલાક દંપતી જોવા મળે છે જેમાં પતિપત્ની બન્નેની આગવી ઓળખ હોય છે ને બન્ને એકસમાન ઝળહળે…
- પુરુષ
AI પર વધુ પડતો આધાર આપણને મનોરોગી બનાવી દેશે?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એ આજના યુગની ક્રાંતિકારી ટેકનોલોજી છે. રોજિંદા જીવનના લગભગ દરેક પાસામાં તેની હાજરી વધી રહી છે. સ્માર્ટફોનના આસિસ્ટન્ટથી લઈને નેવિગેશન એપ્સ સુધી, સ્વાસ્થ્ય સંભાળથી લઈને મનોરંજન સુધી, AI આપણને અભૂતપૂર્વ સગવડ અને કાર્યક્ષમતા…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે લગાવી કેન્દ્ર સરકારને ફટકાર, અકસ્માત પીડિતો માટે કેશલેશ સારવાર અંગે સ્પષ્ટતા માંગી
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ છતાં માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ન લાવવા બદલ સરકારને ફટકાર લગાવી હતી. આ ઉપરાંત માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવને મોડેથી…