- તરોતાઝા
એકસ્ટ્રા અફેર : રાજ્યપાલો બિલ રોકી રાખે તો વિધાનસભાનું કામ શું?
-ભરત ભારદ્વાજ રાજ્યપાલો દ્વારા રાજ્યોની વિધાનસભામાં પસાર કરાતાં બિલોને રોકી રાખવા મુદ્દે સુપ્રીમ કોર્ટે લીધેલા આકરા વલણના કારણે રાજકીય વિવાદ પેદા થઈ ગયો છે અથવા તો રાજકીય વિવાદ ખડો કરાઈ રહ્યો છે. કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ન્યાયિક…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : ઊંચી એડીના સેન્ડલ્સનો શોખ છે? જાણી લો તેની આડઅસર
-રાજેશ યાજ્ઞિક આજે હાઈ હિલ્સ મહિલાઓની ફેશનનું અભિન્ન અંગ છે. કેટલીક સ્ત્રી-છોકરીઓ આ શોખ અને ફેશનને કારણે ખૂબ જ ઊંચી હિલવાળા સેન્ડલ પહેરે છે. કેટલીક માનુની પોતાની ઊંચાઈ દેખાડવા માટે હાઈ હિલ્સ પહેરે છે. એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલા માટે…
- નેશનલ
પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસમાં મોટી જવાબદારી મળવાની વાત વચ્ચે EDએ રોબર્ટ વાડ્રાને સમન્સ મોકલ્યું
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઉદ્યોગપતિ અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને સમન્સ પાઠવ્યું (ED sent summons to Robert Vadra) છે. હરિયાણાના શિકોહપુરમાં લેન્ડ ડીલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે મંગળવારે રોબર્ટ વાડ્રાને સમન્સ પાઠવ્યું…
- IPL 2025
IPL 2025માં 30 મેચ બાદ કોના માથે છે ઓરેન્જ અને પર્પલ કેપ? જુઓ દાવેદારોની યાદી
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2025ની 30 મેચ રમાઈ ચુકી છે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં રસપ્રદ બની છે. હાલ ઓરેન્જ કેપ LSGના નિકોલસ પૂરન અને પર્પલ કેપ CSKના નૂર અહેમદ (Orange and Purple cap) પાસે છે. જોકે બંને પાસેથી આ…
- તરોતાઝા
વિશેષ : ભારે ગરમીથી બચવા ‘હિટ પ્રોફાઇલિંગ’ કરવું પડશે
-સંજય શ્રીવાસ્તવ (ગરમી માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહી છે. ઘણા દેશો તેનો ઉકેલ લાવવા માટે અનેકવિધ પગલાં લઈ રહ્યા છે અને તેમને આંશિક સફળતા પણ મળવા લાગી છે. આપણા દેશમાં તેનાથી છુટકારો મેળવવા માટે…
- અમદાવાદ
અમરેલીના ધારીમા લક્ઝરી પલટતા અકસ્માત સર્જાયો, 18 લોકો ઘાયલ
અમદાવાદ : અમરેલી જિલ્લાના ધારીમા લકઝરી બસ પલટતા અકસ્માત સર્જાયો છે. ઉનાથી અમદાવાદ જતી બસ મોડી રાત્રે પલટી ખાતા 18 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોચી છે. ચલાલાના અમરેલી રોડ પર બસ પલટી ખાતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. બસમા સવાર 18…
- સ્પેશિયલ ફિચર્સ
UPI Payment ફેલ થયું, એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા, આ રીતે પાછા મેળવો પૈસા…
જમાનો ડિજિટલ છે અને રસ્તે બેસનારા ફેરિયાઓથી લઈને મોટા મોટા એસી શોરૂમના માલિકો પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત આ ડિજિટલ પેમેન્ટ કામ સહેલું કરવાને બદલે વધારે અઘરું કરી નાખે છે અને એનું તાજું જ ઉદાહરણ શનિવારે…