- નેશનલ
નિશિકાંત દુબે સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરુ થશે! સુપ્રીમ કોર્ટે કડકાઈ બતાવી
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટ અંગે વાંધાજનક નિવેદન આપીને વિવાદનો મધપુડો છંછેડ્યો (Nishikant Dubey remarks about SC and CJI) હતો. વિપક્ષના નેતાઓએ નિશિકાંત દુબેની આકરા શબ્દોમાં ટીકા કરી હતી, ભાજપે પણ તેમના નિવેદનથી…
- ધર્મતેજ
એકસ્ટ્રા અફેર – રાજ-ઉદ્ધવ હાથ મિલાવે તો બંને ફાયદામાં રહેશે
-ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી ઉદ્ધવ ઠાકરે પોતાના રાજકીય અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ રાજ ઠાકરે હાથ મિલાવે એવા સંકેત રાજ ઠાકરેએ આપ્યા છે. રાજ ઠાકરે…
- ભુજ
કચ્છમાં 24 કલાકમા પાંચ જણે અકાળે જીવ ખોયો
ભુજઃ સરહદી કચ્છમાં અપમૃત્યુનો વણથંભ્યો સિલસિલો જારી રહ્યો હોય તેમ વીતેલા ૨૪ કલાક દરમ્યાન એક વૃદ્ધ સહીત પાંચ લોકોના અકાળે મોત નિપજતાં પંથકમાં ગમગીની પ્રસરી ગઈ છે.ગાંધીધામ તાલુકાના શિણાય ગામ મધ્યે આવેલાં તળાવમાં મિત્રો સાથે નાહવા ગયેલા બાબુ અરજણ જોલા(ઉ.વ.૩૬)નું…
- IPL 2025
કોહલીએ જિતાડ્યા એટલે અનુષ્કા સાથેનો વીડિયો વાઈરલ થયો!
મુલ્લ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): વિરાટ કોહલી અહીં ગઈ કાલે પંજાબ કિંગ્સ (PBKS) સામે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને વિજય અપાવીને તેમ જ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતીને ફરી ન્યૂઝમાં ચમકી ગયો છે અને એ સાથે તેનો અને અનુષ્કા (ANUSHKA)નો દુબઈ ખાતેની…
- નેશનલ
Delhi breaking: આમ આદમી પાર્ટી દિલ્હી મેયરની ચૂંટણી નહીં લડે
નવી દિલ્હીઃ દિલ્હી રાજ્ય અને દિલ્હી મ્યુનિસિપાલિટી પર દસ વર્ષ સુધી શાસન કરનાર અને દિલ્હી મેયર ચૂંટણી મામલે ઘણી રકઝક કરનારી આમ આદમી પાર્ટી (આપ)ની જાહેરાતે ખળભળાટ મચાવી દીધો છે.દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત…
- ધર્મતેજ
ફોકસ: અક્ષય તૃતીયા પર બનવાનો છે દુર્લભ સંયોગ
-રશ્મિ શુક્લ અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા આ વર્ષે 30 એપ્રિલે મનાવવામાં આવશે. આ દિવસે શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. સૌથી શુભ મુહૂર્તોમાં અક્ષય તૃતીયાનો સમાવેશ થાય છે. અક્ષયનો અર્થ થાય છે, જેનો ક્ષય ન થાય એ. એટલે કે…
- ધર્મતેજ
વિશેષ: મનના અશ્વને ક્ષમાની લગામ રાખવી જરૂરી છે
-રાજેશ યાજ્ઞિક ઘણી વખત પ્રશ્ન પુછાય છે કે આટલા ગુણો હોવા છતાં કોઈ મનુષ્યનું પતન કેમ થયું? જવાબ બહુ સરળ છે. મનુષ્ય એક બહુઆયામી પ્રાણી છે. મનુષ્ય જીવનમાં પળે-પળે સંજોગો બદલાય છે. અને સંજોગો પ્રમાણે મનુષ્યમાં વિવિધ ગુણો હોવા જરૂરી…
- અમદાવાદ
અમદાવાદમાં વકફના નામે રૂ.100નું કૌભાંડ! 5 નકલી ટ્રસ્ટીઓની ધરપકડ; Video
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી વકફ અમેન્ડમેન્ટ એક્ટ, 2025 ભારતના રાજકારણમાં ચર્ચાનો વિષય રહ્યો છે, હાલ આ સુપ્રીમકોર્ટે આ કાયદા પર સ્ટે મુક્યો અને ભારત સરકારને જવાબ આપવા સમય આપ્યો છે. ભારત સરકારની દલીલ છે કે વક્ફ બોર્ડમાં ચાલતી ગેરરીતિઓને ખતમ…
- ભુજ
ભુજના શેખપીર પાસેથી ૧૭ લાખના મેકડ્રોન (એમ.ડી) ડ્રગ્સ સાથે બે યુવકો ઝડપાયા
ભુજઃ શહેરની ભાગોળે આવેલા શેખપીર ત્રણ રસ્તેથી ૧૭ લાખની કિંમતના મેકડ્રોન નામના સિન્થેટિક ડ્રગ્સ સાથે બે પેડલરોને એસઓજીએ ઝડપી પાડ્યા હતા.પશ્ચિમ કચ્છ પોલીસ દળના સ્પેશિયલ ઓપરેશન ગૃપના પી.આઈ કે.એમ. ગઢવીના જણાવ્યા પ્રમાણે, ગત શુક્રવારે ટ્રકનું અમદાવાદથી ભાડું ભરીને બે આરોપીઓ…