- નેશનલ

“રાગનીતિ”ના હનીમૂન મુદ્દે આવ્યા મોટા સમાચાર, લેવો પડ્યો આ નિર્ણય
મુંબઈ: આમ આદમી પાર્ટી (આપ)ના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (રાગનીતિ)એ 24 સપ્ટેમ્બરે લગ્ન કર્યાં હતાં. લગ્ન સમારોહનું આયોજન લીલા પેલેસ, ઉદયપુરમાં કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં બોલિવૂડ સેલિબ્રિટીઝની સાથે સાથે અનેક નેતાઓ પણ હાજર રહ્યા હતા.…
- નેશનલ

સીએમ ધામી ઇંગ્લેન્ડના પ્રવાસે
લંડનઃ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી હાલમાં ઇંગ્લેન્ડની મુલાકાતે છે. ડિસેમ્બરમાં ઉત્તરાખંડમાં યોજાનારી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ઉદ્યોગ સાહસિકોને આમંત્રિત કરવા મુખ્ય પ્રધાન લંડન અને બર્મિંગહામની મુલાકાતે છે. આ અંગે લંડનમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં શિક્ષણ, પ્રવાસન, માહિતી ટેકનોલોજી અને આરોગ્ય…
- નેશનલ

પુત્ર રણબીર કપૂરને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી માતા નીતુએ
બોલિવૂડના મોસ્ટ હેન્ડસમ સ્ટાર રણબીર કપૂરનો આજે બર્થડે છે. આજે તે 41 વર્ષનો થયો. આ પ્રસંગે માતા નીતુ કપૂરે રણબીર કપૂરને મધરાતે સ્પેશિયલ સરપ્રાઈઝ આપીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ટેબલને ગુલાબની પાંખડીઓથી સજાવવામાં…
- નેશનલ

ઑક્ટોબરમાં આટલી ફિલ્મો વચ્ચે થશે ટક્કર
ઓક્ટોબર મહિનો સિનેમાપ્રેમી ઓ માટે ખાસ રહેવાનો છે. આ મહિનામાં સિનેમાઘરોમાં એક નહીં બે નહી પરંતુ 14 ફિલ્મો રિલીઝ થવાની છે. આટલું જ નહી ઓક્ટોબરના પાંચ અઠવાડિયા સુધી બોક્સ ઓફિસ જબરજસ્ત જંગ ખેલાય તેવી પૂરી સંભાવના છે. ક્યારેક સાઉથ તો…
- નેશનલ

PM મોદીએ મંદિરની દાનપેટીમાં કવર નહીં પણ નોટો મૂકી હતી…
જયપુરઃ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના આસિંદ વિસ્તારમાં સ્થિત ગુર્જર સમુદાયના પૂજનીય દેવતા ભગવાન દેવનારાયણના 1111મા ‘અવતારણ મહોત્સવ’ની યાદમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. પીએમ મોદીએ 28 જાન્યુઆરી, 2023ના રોજ મંદિરની મુલાકાત લીધી હતી, તે સમયે ત્યાંના પૂજારીએ…
- આમચી મુંબઈ

Weather forecast: બાપ્પાના વિસર્જનમાં વરસાદની હાજરી: મહારાષ્ટ્ર સહિત દેશભરમાં રહેશે મેધ મહેર: હવામાન ખાતાની આગાહી
મુંબઇ: હવે ચોમાસું પૂરું થવાના આરે છે ત્યાં ઘણાં વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે આજે અનંત ચતુર્થીના દિવસે હવામાન વિભાગ દ્વારા મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દસ દિવસના ગણપતી બાપ્પાનું વિસર્જન છે ત્યારે મહારાષ્ટ્ર સહિત…
- નેશનલ

જાહન્વીના કિલર લૂકે સોશિયલ મીડિયા પર લગાવી આગ
મુંબઈઃ બોલીવુડની અભિનેત્રીઓ ફિલ્મો કરતા સોશિયલ મીડિયા પર વિશેષ એક્ટિવ રહે છે, જેમાં શ્રીદેવીની લાડલી દીકરીનું નામ પણ મોખરે લેવાય છે. જહાન્વી કપૂરે સોશિયલ મીડિયા પર એકસાથે દસેક કિલર ફોટા શેર કરીને ઈન્ટરનેટ પર ગરમી વધારી દીધી છે. જાહન્વીએ તસવીરો…
- મહારાષ્ટ્ર

નાશિકમાં મોબાઈલમાં વિસ્ફોટ, આટલા લોકો થયા ઘાયલ
નાશિકઃ મહારાષ્ટ્રના નાશિકમાં મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો. મોબાઈલમાં વિસ્ફોટને કારણે ત્રણ વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. મોબાઈલ ચાર્જિંગ વખત બારી પાસે મોબાઈલ રાખવામાં આવ્યો હતો. વિસ્ફોટ પછી બારીના કાચ તૂટ્યા હતા તથા વાહનના કાચ તૂટી ગયા હતા. આ વિસ્ફોટ…
- નેશનલ

કેજરીવાલની મુશ્કેલીમાં વધારો, સીબીઆઈ તપાસનો આપ્યો આદેશ
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના સમારકામ અને નવીનીકરણ પર 45 કરોડ રૂપિયા ખર્ચવાનો મામલો હજુ શાંત થતો જણાતો નથી. અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશનને લઈને ઘણો વિવાદ થયો હતો. સીબીઆઈએ સીએમ આવાસ રિનોવેશન કેસમાં કેસ નોંધ્યો છે.…









