- નેશનલ
રાજસ્થાન પહોંચી ચૂંટણી પંચની ટીમ, વૃદ્ધ મતદારો માટે ‘વોટ ફ્રોમ હોમ’ની સુવિધાની કરી જાહેરાત
જયપુર: રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને લઇને સરકારી અધિકારીઓ એલર્ટ મોડ પર છે. ચૂંટણી પંચની ઉચ્ચ સ્તરીય અધિકારીઓની ટીમ છેલ્લા ત્રણ દિવસથી જયપુરના પ્રવાસે છે. રવિવારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મેરિયટ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમની મુલાકાત વિશેની માહિતી પત્રકારોને…
- નેશનલ
નમાઝ માટે મસ્જિદ છે, ત્યાં જાઓ
ગુવાહાટીઃ ગુવાહાટી એરપોર્ટ પર નમાઝ અદા કરવા માટે અલગ રૂમ બનાવવાની માંગ પર ગુવાહાટી હાઈકોર્ટ ગુસ્સે થઈ છે. હાઈકોર્ટે કહ્યું કે નમાઝ માટે મસ્જિદ છે, ત્યાં જાઓ. અને કહ્યું કે જો નમાઝ માટે અલગ ઓરડો નહીં બનાવવામાં આવે તો સમાજને…
- ઇન્ટરનેશનલ
પીઓકે ક્યારે અને કેવી રીતે ભારતમાં જોડાશે?
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન વીકે સિંહે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. વીકે સિંહના કહેવા પ્રમાણે, પાકિસ્તાનમાં જે રીતે વસ્તુઓ ચાલી રહી છે, તેના કારણે વિવિધ દળો પોતાના જ લોકો સામે ઉભા છે. તેમણે કહ્યું હતું…
- નેશનલ
મથુરામાં ટ્રેન અકસ્માતમાં મોટા ખુલાસા, ટ્રેનના લોકો પાઇલટે કર્યું હતું આ પરાક્રમ
મથુરા: ઉત્તર પ્રદેશના મથુરા જંક્શન ખાતે બુધવારે વહેલી સવારે એક ખતરનાક ટ્રેન અકસ્માતનું નિર્માણ થયું હતું, જે પ્રાથમિક તબક્કે માનવસર્જિત હોવાનું પુરવાર થઈ રહ્યું છે. આ અકસ્માતમાં ટ્રેનના લોકો પાઇલટે દારૂના નશામાં ભાન ભૂલીને ટ્રેન પ્લેટફોર્મ પર ચઢાવી દીધી હતી.…
- ઇન્ટરનેશનલ
ભારત ઝડપથી વૃદ્ધ થઇ રહ્યું છે
નવી દિલ્હીઃ ભારતમાં વૃદ્ધોની વસ્તી ઝડપથી વધી રહી છે અને 15 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે ‘ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023’ બહાર પાડ્યો છે. યુએનના નવા અહેવાલ મુજબ, વર્ષ 2046 સુધીમાં ભારતમાં…
- આપણું ગુજરાત
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મોડી રાત્રે ફાયરીંગ:
ભાવનગર: શહેરની સરકારી સર ટી. હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટર બહાર એક શખ્સે તેની પ્રેમીકાના પતિ ઉપર ફાયરીંગ કર્યુ હતું. પરંતુ ફાયરીંગ મીસ થતા કોઇને ઇજા થઇ ન હતી પરંતુ ફાયરીંગના અવાજથી મોડી રાત્રે સર ટી. હોસ્પિટલમાં ભારે દોડધામ મચી જવ પામી…
- ઇન્ટરનેશનલ
વિશ્વમાં સૌથી મોટું નિકાસકાર બન્યું પાકિસ્તાન
ઈસ્લામાબાદ: હેડિંગ વાંચીને કદાચ તમને આશ્ચર્ય થયું હશે કે પાકિસ્તાન વિશ્વમાં કઇ વસ્તુમાં અને કેવી રીતે સૌથી મોટું નિકાસકાર બન્યું હશે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરનું ‘ભિખારી’ છે. પાકિસ્તાનના મિત્ર દેશો તેનાથી ડરે છે કે તે આવશે તો ભીખ માંગવાનું શરૂ કરી…
- નેશનલ
“રાગનીતિ”ના હનીમૂન મુદ્દે આવ્યા મોટા સમાચાર, લેવો પડ્યો આ નિર્ણય
મુંબઈ: આમ આદમી પાર્ટી (આપ)ના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (રાગનીતિ)એ 24 સપ્ટેમ્બરે લગ્ન કર્યાં હતાં. લગ્ન સમારોહનું આયોજન લીલા પેલેસ, ઉદયપુરમાં કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં બોલિવૂડ સેલિબ્રિટીઝની સાથે સાથે અનેક નેતાઓ પણ હાજર રહ્યા હતા.…