- નેશનલ
દિલ્હી પોલીસને મળી મોટી સફળતા: ISISના ત્રણ આતંકીઓની ધરપકડ, મોસ્ટ વોન્ટેડ શાહનવાઝ પણ ઝડપાયો
દિલ્હી પોલીસને આજે સવારે મોટી સફળતા હાથ લાગી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની યાદીમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની ધરપકડ કરી છે. NIAએ આ આતંકવાદી પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. પૂછપરછ બાદ આતંકીને…
- મનોરંજન
પેરિસ ફેશન વીકમાં છવાઇ ઐશ્વર્યા રાય
બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેના અભિનયની સાથે સાથે તેની સુંદરતા માટે પણ જાણીતી છે. અભિનેત્રી વૈશ્વિક સ્તરે પણ એક મોટું નામ છે. હાલમાં ઐશ્વર્યા ‘પેરિસ ફેશન વીક 2023’માં ભાગ લેવા પેરિસ ગઈ છે. હવે તેના રેમ્પ વોકની પ્રથમ ઝલક…
- નેશનલ
આજનું રાશિફળ (02-10-2023): સૂર્યની જેમ ચમકશે આ રાશિના જાતકોનું નસિબ… જાણો કેવો રહેશે તમારો દિવસ
મેષ: આજનો દિવસ આરોગ્યની દ્રષ્ટિએ નબળો રહેશે. તમે તમારા સ્વાસ્થ્યને લઇને ચિંતીત રહેશો. તમે તમારા વધતા ખર્ચાઓેને લઇને પણ ચિંતિત રહેશો. પરિવારમાં નાના બાળકો સાથે મસ્તી-મજાકમાં દિવસ પસાર કરશો. જો તમને આંખ તે કાનને લગતી કોઇ સમસ્યા છે તો તેને…
- નેશનલ
આવતીકાલે વડા પ્રધાન ચિત્તોડગઢ અને ગ્વાલિયરને આપશે આ સુવિધાઓની ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર, 2023ના રોજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે રાજસ્થાનનાં ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરશે. લગભગ 3:30 વાગ્યે પ્રધાનમંત્રી ગ્વાલિયર પહોંચશે, જ્યાં…
- આપણું ગુજરાત
લો બોલો! અમદાવાદના ATMમાં ચોરી કરવા માટે પ્લેનમાં બેસીને આવ્યા ચોર
થોડા દિવસ પહેલા અમદાવાદના મેઘાણીનગરમાં ઇન્ડસઇન્ડ બેંકના ATM મશીનને ગેસ કટર વડે કાપીને રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આજે આ કેસના 2 મુખ્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેમની…
- ઇન્ટરનેશનલ
ક્રિકેટ વર્લ્ડ કપઃ
ગુવાહાટીઃ ભારતમાં ક્રિકેટનો મહાકુંભ યોજાયો છે. તમામ ટીમો ભારત આવી રહી છે. ભારતીય ટીમમાં પસંદગી પામવા માટે આ વખતે ઘણી રસાકસી જોવા મળી હતી. આઇપીએલને કારણે ઘણા યુવા ખેલાડીઓને તક મળી છે અને તેઓ ફાંકડું પ્રદર્શન કરી રહ્યા છે, એવામાં…
- નેશનલ
રાજસ્થાન પહોંચી ચૂંટણી પંચની ટીમ, વૃદ્ધ મતદારો માટે ‘વોટ ફ્રોમ હોમ’ની સુવિધાની કરી જાહેરાત
જયપુર: રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને લઇને સરકારી અધિકારીઓ એલર્ટ મોડ પર છે. ચૂંટણી પંચની ઉચ્ચ સ્તરીય અધિકારીઓની ટીમ છેલ્લા ત્રણ દિવસથી જયપુરના પ્રવાસે છે. રવિવારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મેરિયટ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમની મુલાકાત વિશેની માહિતી પત્રકારોને…
- નેશનલ
નમાઝ માટે મસ્જિદ છે, ત્યાં જાઓ
ગુવાહાટીઃ ગુવાહાટી એરપોર્ટ પર નમાઝ અદા કરવા માટે અલગ રૂમ બનાવવાની માંગ પર ગુવાહાટી હાઈકોર્ટ ગુસ્સે થઈ છે. હાઈકોર્ટે કહ્યું કે નમાઝ માટે મસ્જિદ છે, ત્યાં જાઓ. અને કહ્યું કે જો નમાઝ માટે અલગ ઓરડો નહીં બનાવવામાં આવે તો સમાજને…
- ઇન્ટરનેશનલ
પીઓકે ક્યારે અને કેવી રીતે ભારતમાં જોડાશે?
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન વીકે સિંહે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. વીકે સિંહના કહેવા પ્રમાણે, પાકિસ્તાનમાં જે રીતે વસ્તુઓ ચાલી રહી છે, તેના કારણે વિવિધ દળો પોતાના જ લોકો સામે ઉભા છે. તેમણે કહ્યું હતું…