- સ્પેશિયલ ફિચર્સ
યુરિક એસિડ નામના રાક્ષસથી લડવું હોય તો આ કરો
આજકાલ સાંધાનો દુઃખાવો, ગાઉટ અથવા કિડનીમાં પથરીની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. ઉંમર, ખાનપાનની ખોટી આદતો, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ જેવા કારણોથી લોહીમાં યુરિક એસિડ લેવલનું પ્રમાણ પણ વધી જાય છે.યુરિક એસિડ લોહીમાં ભળતો એક ગંદો પદાર્થ છે, શરીર યુરિક એસિડ ત્યારે…
- નેશનલ
રાહુલ ગાંધી એક દિવસ દેશનું નેતૃત્વ કરશે: શરદ પવાર
એક ખાનગી ટીવી કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ શરદ પવારે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ભાજપ સાથે હાથ મિલાવવાનો કોઇ સવાલ ઉભો નથી થતો, જે પણ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે તેમને એનસીપી સાથે કોઇ લેવાદેવા નથી અને…
- નેશનલ
શિક્ષક કભી સાધારણ નહીં હોતાઃ ઝાંસીના શિક્ષકે આ સાબિત કરી બતાવ્યું
ગામડામાં અને ખાસ કરીને ગરીબ પરિવારોના બાળકો શિક્ષણ કે ગુણવત્તાવાળા શિક્ષણથી હજુ વંચિત છે. સ્કૂલ છે તો શિક્ષકો નથી, શિક્ષકો છે તો સુવિધાઓ નથી, સુવિધા છે તો બાળકો નથી. આ બધા વચ્ચે બાળકો સ્કૂલ સુધી નિયમિત પહોંચે તે જરૂરી છે.…
- મનોરંજન
કપિલ શર્મા શોની લોટરી આટલા દિવસ પછી બતાવશે તેની દીકરીનો ચહેરો…
કપિલ શર્માના શો’માં લોટરીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રોશેલ રાવ અને તેના પતિ કીથ સિક્વેરા પેરેન્ટ્સ બની ગયા છે. રોશેલે ત્રણ દિવસ પહેલા 1 ઓક્ટોબરે એક બાળકીને જન્મ આપ્યો હતો. રોશેલને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે પતિ કીથ…
- ઇન્ટરનેશનલ
આજથી બ્રિટનના સ્ટુડન્ટ વિઝા ફી અને વિઝિટર વિઝા ફીમાં વધારો લાગુ
બ્રિટનની યાત્રા કરવા તેમજ ત્યાં જઇને ભણવા ઇચ્છતા લોકો માટે અત્યંત મહત્વના સમાચાર છે. આજથી બ્રિટનની સરકાર દ્વારા 6 મહિનાથી ઓછી વિઝિટર વિઝાની યાત્રા માટેની ફીમાં 15 પાઉન્ડનો વધારો અને સ્ટુડન્ટ વિઝા ફીમાં 127 પાઉન્ડનો વધારો અમલી ગણાશે, આથી આ…
- નેશનલ
ફોટાને લીધે વિવાદોમાં ઘેરાયેલા આ અધિકારીએ આપ્યું રાજીનામું
આઈએએસ અભિષેક સિંહે રાજીનામું આપી દીધુ છે. અભિષેક સિંહે ગુજરાત વિધાનસભામાં ઓબ્ઝર્વરની ડ્યૂટી દરમિયાન કારની આગળ ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. અભિષેક સિંહના પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ એક IAS અધિકારી…
- નેશનલ
દેશની રાજધાનીએ આ મામલે સૌથી આગળનો ક્રમ જાળવી રાખ્યો
કોઈપણ દેશની રાજધાની સુંદર અને સુવિધાયુક્ત હોય તેની સાથે સ્વચ્છ અને શુદ્ધ હોય તે પણ જરૂરી છે. જોકે ભારતની રાજધાની દિલ્હી શુદ્ધતામાં પાછળ છે. દિલ્હી પ્રદુષિત છે તે વાત નવી નથી, પરંતુ દેશમાં પ્રદૂષણમાં સૌથી મોખરે પણ છે અને આ…
- ટોપ ન્યૂઝ
મોદી કેબિનેટની મોટી જાહેરાત, હવે ફક્ત આટલા રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર..
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે LPG ગેસ સિલિન્ડરને લઈને વધુ એક મોટી જાહેરાત કરી છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વધુ એક ભેટ આપતા મોદી કેબિનેટે એલપીજી સિલિન્ડરની સબસિડીમાં 100 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે કે અગાઉ 200 રૂપિયાની વધારાની સબસિડીને બદલે હવે…
- આમચી મુંબઈ
નાંદેડ બાદ હવે સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 8 દર્દીઓના મોત
મહારાષ્ટ્રના નાંદેડ બાદ હવે સંભાજી નગર (પૂર્વમાં ઔરંગાબાદ)ની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓના મોત થઈ ગયા છે. મૃતકોમાં બે નવજાત બાળકો પણ સામેલ છે. રાજ્યની…