- નેશનલ
જો આ નવરાત્રીએ વૈષ્ણો દેવી મંદિરમાં ન જઈ શકો તો આવી જાઓ અહી…
ગાઝિયાબાદ: નવરાત્રી ચાલતી હોય એટલે બધા ભક્તો માતાના મંદિરે દર્શન કરવા જાય છે. કારણકે નવરાત્રીમાં માતાના દર્શન કરવાનું એક આગવું મહત્વ છે. અને લોકોમાં એવી શ્રદ્ધા પણ હોય છે કે નવરાત્રીમાં માતાના દર્શન કરવાથી આપણી મનોકામના ફળે છે ત્યારે દરેક…
- નેશનલ
650 બાળકો અને 650 વૃક્ષો…
આપણે આજે એક એવી શાળાની વાત કરીયે જેનું પોતાનું એક નાનકડું અને સુંદર જંગલ છે. અરે મુખ્ય વાત તો એ છે કે શાળામાં જેટલા બાળકો છે તેટલા જ વૃક્ષો છે. આ શાળા બાગપતના તમેલા ગઢી ગામમાં આવેલી છે. અહીંના ગ્રામવાસીઓએ…
- નેશનલ
આ રાશિઓને શનિ આપશે બેસુમાર ધનદોલત, સુખ સૌભાગ્ય આવશે આપને દ્વાર
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ગ્રહોના ન્યાયના દેવતા માનવામાં આવે છે, કારણ કે શનિ કાર્યો અનુસાર પરિણામ આપે છે. હાલમાં શનિ તેની રાશિ કુંભ રાશિમાં વક્રી છે. શનિ અઢી વર્ષમાં સંક્રમણ કરે છે. આ રીતે, શનિને સંપૂર્ણ રાશિચક્ર પૂર્ણ કરવામાં 30 વર્ષનો સમય…
- મનોરંજન
સુધરી જાઓ, નહીંતર… હવે કોના પર ભડકી કંગના?
બોલીવુડની બેબાક અભિનેત્રી કંગના રનૌત અન્ય કલાકારો પર એક યા બીજા કારણોસર વારંવાર નિશાન સાધવા માટે જાણીતી છે. હવે મહાદેવ એપના કારણે જ્યારે ફરી એકવાર રણબીર કપૂર સહિતના બોલીવુડ સેલેબ્સ પર EDએ તવાઇ બોલાવી છે. ત્યારે કંગનાએ પણ પોતાની પ્રતિક્રિયા…
- આપણું ગુજરાત
ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્યની કારની અડફેટે આવેલો જય હજુ પણ કોમામાં, પરિવાર આર્થિક-માનસિક રીતે ભાંગી પડ્યો
ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ દ્વારા પૂરપાટ ઝડપે કાર ભગાવીને 9 લોકોને મોતને ઘાટ ઉતારવાના કેસમાં 3 મહિના બાદ પણ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલો જય ચૌહાણ નામનો યુવક અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે. ત્યારે જયના પરિવારજનો તથ્ય…
- નેશનલ
રાજસ્થાનનો આ ખેડૂત કરશે ભાજપ સામે માનહાનીનો કેસ?
રાજસ્થાન ચૂંટણીની હજુ જાહેરાત તો થઈ નથી, પણ રાજકીય ગરમાવો દિવસે દિવસે વધતો જાય છે. દરમિયાન, અશોક ગેહલોત સરકારના મોંઘવારી રાહત કેમ્પ અભિયાન સામે ભાજપે રાજસ્થાન સહન નહીં કરેનું અભિયાન શરૂ કર્યું છે. જોકે રાજ્ય ભાજપ હવે આચારસંહિતા પહેલા આ…
- આમચી મુંબઈ
નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરીનોપર્દાફાશ: 300 કરોડનું મેફેડ્રોન જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાકીનાકામાંથી નશીલા પદાર્થ સાથે પકડાયેલા ડ્રગ્સ તસ્કરની તપાસ પોલીસને છેક નાશિકની ડ્રગ્સ ફૅક્ટરી સુધી દોરી ગઈ હતી. આ કેસમાં સાકીનાકા પોલીસે 300 કરોડ રૂપિયાથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી મુંબઈ-થાણે અને હૈદરાબાદથી 12 આરોપીની ધરપકડ કરી હતી.…
- નેશનલ
સિક્કિમના પૂરને લીધે બંગાળમાં આફત, તિસ્તા નદીમાંથી 3 સેનાના જવાનોના મૃતદેહ મળ્યા
સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે અતિભયંકર તબાહી સર્જાઇ છે. વિનાશક પૂરમાં પશ્ચિમ બંગાળના પણ કેટલાક ભાગો પ્રભાવિત થયા છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ પૂરના કારણે ગુમ થયેલા 30થી વધુ લોકોના મૃતદેહ પશ્ચિમ બંગાળની તિસ્તા નદીમાંથી મળી આવ્યા હતા, જેમાંથી 3 મૃતદેહ…
- નેશનલ
ગૂડ બાય @ ₹2000ઃ આવતીકાલે છેલ્લો દિવસ બેંકમાં જમા કરવાનો
2000 રૂપિયાની ગુલાબી નોટ પરત કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 7મી ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થઈ રહી છે. અત્યાર સુધી ઘણા લોકોએ 2000 રૂપિયાની નોટ બદલી કે જમા કરાવી નથી. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ…