-  નેશનલ કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાનની અરજી હાઇ કોર્ટે ફગાવી…બેંગલુરુ: કર્ણાટક હાઈ કોર્ટે નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને સામે સીબીઆઈના અપ્રમાણસર સંપત્તિના કેસને રદ કરવાની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી. આજે કોર્ટે તપાસ પરનો વચગાળાનો સ્ટે હટાવી લીધો હતો અને એજન્સીને 3 મહિનામાં તપાસ પૂર્ણ કરીને અંતિમ… 
-  સ્પોર્ટસ World Cup 2023: બાંગ્લાદેશે ભારતને જીતવા આપ્યો આટલા ટાર્ગેટપુણેઃ અહીંના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં ભારત સામે બાંગ્લાદેશ વચ્ચે 17મી વન-ડે મેચ રમાઈ હતી. અહીં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલી બેટિંગમાં 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા છે, જેમાં ભારતને જીતવા માટે 257 રનનો પડકાર આપ્યો છે.… 
-  નેશનલ સોલો ટ્રીપ પર ગોવા જઇ રહ્યા છો? આટલી વાતોનું ધ્યાન રાખો તો નહિ પડે તકલીફનવરાત્રિ બાદ દિવાળી અને દિવાળી બાદ ક્રિસમસ-ન્યુયર. આ તહેવારોની રજાઓ માટે લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે અને પ્રોપર પ્લાનિંગ સાથે તમામ અનુભવોની મજા માણતા હોય છે. ગોવા જેવી જગ્યાએ પરિવાર કે મિત્રો સાથે ફરવા જવું એમાં અને એકલા… 
-  આમચી મુંબઈ શિવડી સ્ટેશને પ્રજ્ઞાચક્ષુ મહિલા આ રીતે મોતને ભેટી…મુંબઈ: એક પ્રજ્ઞાચક્ષુ ભિખારી મહિલા મુંબઈના શિવડી સ્ટેશન પર ટ્રેનની બે બોગી વચ્ચેના ગેપમાં પડી ગઇ પોલીસે જણાવ્યું હતું કે તે અંધ મહિલા પડી જતા તેની ઉપરથી ટ્રેન પસાર થઇ ગઇ હતી અને તેના કારણે તેનું મૃત્યુ થયું હતું.એક અધિકારીએ… 
-  નેશનલ આવતી કાલે નવરાત્રિનું છઠ્ઠુ નોરતુ છે મા કાત્યાયનીને સમર્પિતઆવતી કાલે છે નવરાત્રિનો છઠ્ઠો દિવસ જે દેવી કાત્યાયનીને સમર્પિત છે. 20 ઓક્ટોબરે એટલેકે નોરતાના છઠ્ઠા દિવસે માં દુર્ગાના સિદ્ધ સ્વરૂપ માં કાત્યાયનીની પૂજા કરવામાં આવશે. શાસ્ત્રોમાં માતા કાત્યાયનીને ભગવાાન બ્રહ્માના માનસ પુત્રી તરીકે ઓળખવામાં આવ્યા છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે… 
-  નેશનલ હું સીએમ પદ છોડવા તૈયાર છું પણ પદ મને છોડતું નથી, ગહેલોતનું બેવડું નિવેદન…જયપુર: રાજસ્થાનમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષો પોતપોતાની રીતે મચી પડ્યા છે. રાજસ્થાનમાં તમામ પાર્ટીઓ પણ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. આ બધા વચ્ચે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે સીએમ પદને લઈને મોટું નિવેદન આપ્યું… 
-  ઇન્ટરનેશનલ હમાસના ડ્રોન એટેકથી બચવા માટે ઈઝરાયલે કર્યો આ જુગાડ…વાત જ્યારે જુગાડની આવે ત્યારે ભારતીયોનો તો એમાં કોઈ જોટો જડે એમ નથી પરંતુ હાલમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં પણ જુગાડનું જે ઉદાહરણ જોવા મળ્યો હતો અને એના વિશે જ આપણે અહીં વાત કરવાના છીએ.ઈઝરાયલે આ જુગાડ… 
-  ધર્મતેજ આજનું રાશિફળ (19-10-23): સિંહ, કન્યા અને કુંભ રાશિના લોકોને આજે થઈ રહ્યો છે આર્થિક લાભ…મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ કાર્યોને સમયસર પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે, જેના માટે તમારે એક યાદી રાખવી જોઈએ. તમારા પ્રિયજનો શું કહે છે તેના પર તમારે ધ્યાન આપવું પડશે અને તમારી વાણીની નમ્રતા તમને સન્માન આપશે. તમે… 
 
  
 








