-  નેશનલ શું હકીકતમાં જ રાવણને દસ માથા હતા? આજે તમને એ પાછળની સ્ટોરી જણાવીએ-હિંદુ ધર્મમાં આસો મહિનાના શુક્લ પક્ષની દસમના દિવસે દશેરાની ઊજવણી કરવામાં આવે છે. આપણે ત્યાં દશેરાને અસત્ય સામે સત્યની જિત તરીકે પણ જોવામાં આવે છે અને દશેરાના દિવસે દેશભરમાં રાવણદહન કરવામાં આવે છે. પરંતુ ક્યારેય એવો સવાલ થયો છે ખરો… 
-  સ્પોર્ટસ World Cup 2023: પાકિસ્તાન પછી ભારતે બાંગ્લાદેશને હરાવ્યુંપુણેઃ પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત પછી આજે ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું, જેમાં વિરાટ કોહલીની સદીનું યોગદાન વિશેષ રહ્યું હતું. વર્લ્ડ કપની વન-ડે મેચમાં સતત ચોથી વખત ભારતનો વિજય થયો છે. અહીંના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં… 
-  નેશનલ 2025 સુધી બંને હાથે પૈસા જમા કરશે આ રાશિના લોકો…જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિ દેવ દરેકને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. સારા કર્મ કરનારાને શનિદેવ સારા ફળ અને ખરાબ કર્મ કરનારને ખરાબ ફળ આપે છે.જાન્યુઆરી, 2023માં શનિએ ગોચર કર્યું… 
-  આમચી મુંબઈ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, પણ આ લોકો નારાજમુંબઈ: આગામી શૈક્ષણિક વર્ષથી સરકારી શાળાઓમાં એકથી આઠ ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને યુનિફોર્મના બે સેટ આપવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. જોકે, કેટલાક શિક્ષકો, વાલીઓ અને યુનિફોર્મ બનાવતા ઉદ્યોગ આ નિર્ણયથી નાખુશ છે.નવા રજૂ કરાયેલા ગણવેશમાં છોકરાઓ માટે… 
-  નેશનલ બિહારમાં રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપિતા માટે કરી સૌથી મહત્ત્વની વાત, જાણો શું કહ્યું?મોતિહારીઃ એક સદી પહેલા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલા સામાજિક સમાનતા અને એકતાનું વિઝન આજે પણ આધુનિક અને વિકસિત રાષ્ટ્ર બનવા તરફની દેશની પ્રગતિ માટે એકદમ સુસંગત છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરૂવારે ભારપૂર્વક જણાવ્યું હતું.મુર્મુએ બિહારના… 
 
  
 








