- સ્પોર્ટસ
World Cup 2023: પાકિસ્તાન પછી ભારતે બાંગ્લાદેશને હરાવ્યું
પુણેઃ પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત પછી આજે ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું, જેમાં વિરાટ કોહલીની સદીનું યોગદાન વિશેષ રહ્યું હતું. વર્લ્ડ કપની વન-ડે મેચમાં સતત ચોથી વખત ભારતનો વિજય થયો છે. અહીંના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં…
- નેશનલ
2025 સુધી બંને હાથે પૈસા જમા કરશે આ રાશિના લોકો…
જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિ દેવ દરેકને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. સારા કર્મ કરનારાને શનિદેવ સારા ફળ અને ખરાબ કર્મ કરનારને ખરાબ ફળ આપે છે.જાન્યુઆરી, 2023માં શનિએ ગોચર કર્યું…
- આમચી મુંબઈ
સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, પણ આ લોકો નારાજ
મુંબઈ: આગામી શૈક્ષણિક વર્ષથી સરકારી શાળાઓમાં એકથી આઠ ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને યુનિફોર્મના બે સેટ આપવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. જોકે, કેટલાક શિક્ષકો, વાલીઓ અને યુનિફોર્મ બનાવતા ઉદ્યોગ આ નિર્ણયથી નાખુશ છે.નવા રજૂ કરાયેલા ગણવેશમાં છોકરાઓ માટે…
- નેશનલ
બિહારમાં રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપિતા માટે કરી સૌથી મહત્ત્વની વાત, જાણો શું કહ્યું?
મોતિહારીઃ એક સદી પહેલા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલા સામાજિક સમાનતા અને એકતાનું વિઝન આજે પણ આધુનિક અને વિકસિત રાષ્ટ્ર બનવા તરફની દેશની પ્રગતિ માટે એકદમ સુસંગત છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરૂવારે ભારપૂર્વક જણાવ્યું હતું.મુર્મુએ બિહારના…
- નેશનલ
કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાનની અરજી હાઇ કોર્ટે ફગાવી…
બેંગલુરુ: કર્ણાટક હાઈ કોર્ટે નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને સામે સીબીઆઈના અપ્રમાણસર સંપત્તિના કેસને રદ કરવાની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી. આજે કોર્ટે તપાસ પરનો વચગાળાનો સ્ટે હટાવી લીધો હતો અને એજન્સીને 3 મહિનામાં તપાસ પૂર્ણ કરીને અંતિમ…
- સ્પોર્ટસ
World Cup 2023: બાંગ્લાદેશે ભારતને જીતવા આપ્યો આટલા ટાર્ગેટ
પુણેઃ અહીંના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં ભારત સામે બાંગ્લાદેશ વચ્ચે 17મી વન-ડે મેચ રમાઈ હતી. અહીં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલી બેટિંગમાં 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા છે, જેમાં ભારતને જીતવા માટે 257 રનનો પડકાર આપ્યો છે.…
- નેશનલ
સોલો ટ્રીપ પર ગોવા જઇ રહ્યા છો? આટલી વાતોનું ધ્યાન રાખો તો નહિ પડે તકલીફ
નવરાત્રિ બાદ દિવાળી અને દિવાળી બાદ ક્રિસમસ-ન્યુયર. આ તહેવારોની રજાઓ માટે લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે અને પ્રોપર પ્લાનિંગ સાથે તમામ અનુભવોની મજા માણતા હોય છે. ગોવા જેવી જગ્યાએ પરિવાર કે મિત્રો સાથે ફરવા જવું એમાં અને એકલા…
- આમચી મુંબઈ
શિવડી સ્ટેશને પ્રજ્ઞાચક્ષુ મહિલા આ રીતે મોતને ભેટી…
મુંબઈ: એક પ્રજ્ઞાચક્ષુ ભિખારી મહિલા મુંબઈના શિવડી સ્ટેશન પર ટ્રેનની બે બોગી વચ્ચેના ગેપમાં પડી ગઇ પોલીસે જણાવ્યું હતું કે તે અંધ મહિલા પડી જતા તેની ઉપરથી ટ્રેન પસાર થઇ ગઇ હતી અને તેના કારણે તેનું મૃત્યુ થયું હતું.એક અધિકારીએ…