- નેશનલ
જર જમીન ને જોરુંઃ રાજસ્થાનમાં ભાઈએ ભાઈને પતાવી નાખ્યો…
ભરતપુરઃ ગુજરાતીમાં કહેવત છે જર જમીન ને જોરું, કજિયાના છોરું. હકીકતમાં રાજસ્થાનમાં જમીનના વિવાદમાં ભાઈએ જ પોતાના સગાભાઈની ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી. ભરતપુર જિલ્લામાં આવેલા એક ગામમાં જમીન-સંપત્તિની લાલચમાં અમૂલ્ય સંબંધોની બલિ ચડાવતા એક શખ્સે પોતાના જ ભાઇની હત્યા…
- આપણું ગુજરાત
હમાસના સમર્થક રાજકોટમાં? તંત્ર દોડતું થઈ ગયું…
રાજકોટ: વૈશ્વિક સ્તરે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે તેની ભારત સહિત અન્ય દેશો પર અસર પડી છે. ભારતમાં ક્યાંક ક્યાંક હમાસનું સમર્થન કરવામાં આવે છે, જ્યારે ક્યાંક ઈઝરાયલનું સમર્થન કરવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતના રાજકોટમાં હમાસના…
- સ્પોર્ટસ
World Cup 2023: મુંબઈમાં બાગ્લાદેશ હાર્યું અને ઈતિહાસ રચ્યો આફ્રિકાએ
મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની વચ્ચે 23મી વન-ડે મેચ રમાઈ હતી, જેમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાની ટીમે બેટિંગ લીધી હતી. પહેલી બેટિંગમાં સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામે પાંચ વિકેટ ગુમાવીને 382 રન કર્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશે ઝઝૂમ્યા…
- આમચી મુંબઈ
મહાવિતરણનો ફટકોઃ સ્માર્ટ મીટરને કારણે વીજળી મોંઘી થશે
મુંબઈ: રાજ્યભરના મહાવિતરણ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર મળવાથી વીજળીનું બિલ 40 રૂપિયા જેટલું મોંઘું થશે. આ અંતર્ગત મહાવિતરણ દ્વારા 2.41 વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર બેસાડવામાં આવશે. આ મીટરની સરાસરી કિંમત ત્રણ હજાર રૂપિયા છે અને એમાંથી 1800 રૂપિયા જ…
- આપણું ગુજરાત
કોઈએ શસ્ત્ર પૂજન કર્યુ તો કોઈએ “બ્રહ્માસ્ત્ર” પુજન કર્યું.
રાજકોટ- રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓએ રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કર્યું હતું. શસ્ત્ર પૂજન દ્વારા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સંદેશો આપ્યો હતો કે અમે પ્રાર્થના કરીએ છીએ કે સમાજની બદીઓ અમે નિવારી શકીએ તેવી શક્તિ મળે.…
- આમચી મુંબઈ
શિંદે VS ઉદ્ધવઃ શિવાજી પાર્કમાં અમે રેલી યોજી હોત પણઃ એકનાથ શિંદેએ કરી ટીકા
મુંબઈઃ દશેરા મહાપર્વને ધ્યાનમાં રાખીને આજે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) વિરુદ્ધ શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના નેતાઓ આવ્યા હતા. શિવસેનાના બંને નેતાઓ આમનેસામને આવીને ફરી એક વખત આરોપ-પ્રત્યારોપ કર્યા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દશેરા રેલીને સંબોધતા કહ્યું હતું કે…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ‘ગંભીર’ આર્થિક ફટકો પહોંચાડશે: વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બંગા
વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બંગાએ એક મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વિશ્વભરમાં આર્થિક વિકાસને “ગંભીર” ફટકો પહોંચાડી શકે છે. સાઉદી અરેબિયામાં રોકાણકારોની એક પરિષદમાં સંબોધન કરતી વખતે અજય બંગાએ કહ્યું હતું કે ઇઝરાયેલ અને…
- ઇન્ટરનેશનલ
ઘર અને કોર્પોરેટ ટેક્સ પર કાપ મૂકવાની આ દેશની યોજના
ટોક્યોઃ જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ઘરો અને કોર્પોરેટ ટેક્સ બ્રેક્સ માટે આવકવેરામાં કાપ મૂકવાની યોજના ઘડી રહ્યા છે. વડાપ્રધાન કિશિદાએ જણાવ્યું હતું કે, તેઓ મોંઘવારીથી પ્રભાવિત ઘરો માટે આવકવેરામાં કાપ અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે કંપનીઓ માટે ટેક્સ બ્રેક…